PUMP SET SUBSIDY SAHAY YOJANA GUJARAT:ખેડૂતો માટે પંપ સેટ સહાય યોજના

ખેડૂતોને આવક બમણી કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિથ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂત યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલી છે જેમાં ખેતીવાડી યોજનાઓ પશુપાલન યોજનાઓ બાગાયતી યોજનાઓ વગેરે બાગાયતી વિભાગ દ્વારા બાગાયતી યોજનાઓ અને સબસીડી સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે

બાગાયતી વિભાગ દ્વારા ટ્રેક્ટર સહાય યોજના કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના ટિસ્યુ લેબોરેટરી વિજદાર સહાય યોજના નાની નર્સરી યોજના ટીશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય યોજના વગેરે ઓનલાઈન પોર્ટલમાં મૂકવામાં આવેલ છે આજે આપણે આ આર્ટીકલ ના માધ્યમથી ડીઝલ ઈલેક્ટ્રિક પેટ્રોલ પંપ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું

ગુજરાતમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે આ પોર્ટલ પર ઘણા બધા વિભાગની યોજનાઓ ઓનલાઈન ચાલી રહી છે જેમાં બાગાયતી વિભાગ દ્વારા ઈલેક્ટ્રીક ડીઝલ પેટ્રોલ પંપ સેટ પર સહાય આપવામાં આવે છે

પંપ સેટ સહાય યોજના ઉદેશ્ય

બાગાયતી યોજના દ્વારા ખેડૂતો માટે આ યોજના બહાર પાડવામાં આવે છે રાજ્યમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે અને વધુ ઉત્પાદન મેળવીને સારી કમાણી કરી શકે તે અત્યંત જરૂરી છે બાગાયતી પાકોમાં પાણીના પંપ દ્વારા પાકને કે છોડને પણ પાણી પાડી શકાય તે માટે આ સાધન થાય આપવામાં આવેલ છે

પંપ સેટ સહાય યોજના માટે ની પાત્રતા

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી આઇ ખેડુત પરથી કરવાની રહેશે લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે બગાડતી વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલી છે

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જરૂરી છે
  • લાભાર્થી ખેડૂત હોવો જરૂરી છે
  • આ યોજનાનો લાભ ફક્ત આણંદ ભરૂચ સુરત વલસાડ નવસારી નર્મદા તાપી વડોદરા પંચમહાલ ખેડા જિલ્લાઓના નાગરિકોને જ આપવામાં આવશે
  • આ યોજના હેઠળ સાધનની ખરીદી અધિકૃત વિક્રેતા પાસેથી ખેડૂતે ખરીદી કરવાની રહેશે
  • લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે

ડીઝલ ઈલેક્ટ્રીક પેટ્રોલ પંપ સહાય યોજનામાં મળવા પાત્ર લાભો

ખેડૂત પોર્ટલ પરથી આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે બાગાયતી વિભાગ દ્વારા આયોજનો લાભ આપવામાં આવે છે જેમાં પાણીના પંપની ખરીદી પર સહાય આપવામાં આવે છે આ યોજનામાં લાભની વિગતો નીચે મુજબ છે

  • આ યોજના ફક્ત આણંદ ભરૂચ સુરત વલસાડ નવસારી નર્મદા તાપી વડોદરા પંચમહાલ ખેડા જિલ્લાઓ માટે જ અમલમાં છે
  • ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના સેટ ની કિંમત ના 50% કે વધુમાં વધુ રૂપિયા 15,000 ની મર્યાદા સહાય મળશે
  • આ યોજનાનો લાભ ઓછામાં ઓછા બે હેક્ટરનું વાવેતર જરુરી છે
  • આ યોજનામાં વાવેતર કર્યાના બીજા વર્ષે સહાય મળવા પાત્ર રહેશે

જરૂરી દસ્તાવેજો

આઇ ખેડૂત પોર્ટલ પર ચાલતી ડીઝલ ઇલેક્ટ્રીક પેટ્રોલ પંપ યોજના નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે તેના માટે નીચે મુજબના લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ

  1. ખેડૂતની સાતબાર ની જમીન ની નકલ
  2. અરજદાર નો આધાર કાર્ડ ની નકલ
  3. જાતિ નો દાખલો
  4. રેશનકાર્ડની નકલ
  5. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંકા હોવા અંગેનું પ્રમાણપત્ર
  6. લાભાર્થીઓ ટ્રાયબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ
  7. ખેતીના 7 12 અને આઠ અ જમીનના સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિ પત્ર
  8. લાવારથી ભાષા આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલ હોય
  9. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  10. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
  11. લાભાર્થીનો મોબાઇલ નંબર

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

કૃષા યોજના હેઠળ બગાયતી યોજના નો લાભ આપવામાં આવે છે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતે આ યોજનાની ઓનલાઇન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકે છે આ યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ છે

  • સૌપ્રથમ google સર્ચમાં આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  • જેમાં google સર્ચમાં જે રીઝલ્ટ આવે તેમાંથી તેની સત્તાવાર વેબસાઈટ ખોલવાની રહેશે
  • ત્યારબાદ આઇ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવાનું રહેશે
  • યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર ત્રણ પર બાગાયતી યોજના ખોલવી
  • બાગાયતી યોજના ખોલ્યા પછી જ્યાં વિવિધ બાગાયતી યોજનાઓ બતાવશે
  • જેમાં ડીઝલ ઈલેક્ટ્રીક પેટ્રોલ પંપ અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
  • ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર રોજગાર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું પણ ના પર ક્લિક કરવાનું રહેશે
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ નાખીને અરજી કરવાની રહેશે
  • લાભાર્થી એ આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • લાભાર્થી ખેડૂતે ઓનલાઈન અરજીમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો અને એના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ લાભાર્થી ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં તેની નોંધ લેવી
  • લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવવાની રહેશે
  • ખેડૂતો દ્વારા પ્રિન્ટ મેળવ્યા બાદ સહી સિક્કા કરવાના રહેશે
  • ત્યારબાદ આઇ ખેડૂત પોર્ટલ પર માંગ્યા મુજબના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે

Leave a Comment