ભારતના દરેક નાગરિકો પાસે આ સાત કાર્ડ હોવા જોઈએ કારણ કે આ સાત કાર્ડ દ્વારા ઘણી બધી સરકારી સહાય મળે છે આમાંથી એક પણ કાર્ડ જો તમારી પાસે નથી તો તમે જે તે સરકારી આર્થિક સહાયના લાભથી વંચિત રહેશો અને અગત્યની વાત તો એ છે કે આ કાર્ડ ઘરે બેઠા ઓનલાઈન પણ બનાવી શકાય છે આ સાત સરકારી કાર્ડ વિશેની સામાન્ય માહિતી નીચે આપેલી છે તો ચાલો વધારે સમય બગાડવો નથી અને સીધા કામની વાત પર જઈએ
કિસાન ક્રેડિટ કાર્ડ
- મિત્રો ભારત સરકારે ભારતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી છે જોકે આ કાર્ડ ખેડૂતો કડાવે છે તો તેને સરકાર પ્રત્યેક ઘણા બધા લાભ મળવા પાત્ર થશે જેમકે
- જે ખેડૂત પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તે ખેડૂતને ભારત સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ગેરંટી વગર અને દસ્તાવેજ વગર સરળતાથી રૂપિયા એક લાખ 60 હજાર સુધીની લોન મેળવી શકે છે
- આ ઉપરાંત કોઈ કારણોસર ખેડૂતનો દેહાંત થઈ જાય કે કોઈ ડીસેબિલિટી થાય છે તો ભારત સરકાર દ્વારા રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવે છે
- આ કાર્ડ બનાવવું પણ સાવ સરળ છે તમારે ફક્ત તમારી નજીકની બેંકે જોવાનું છે આ કાર્ડ માટેનું ફોર્મ ભરવાનું છે અને થોડા દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ મળશે અને આ કાર્ડ દ્વારા તમને લાભ મળતા થઈ જશે
ઈ શ્રમ કાર્ડ
- આજકાલ ઈ શ્રમ કાર્ડ બનાવવું ખૂબ જ જરૂરી છે જો તમે છો તો તમારી પાસે આ કાર્ડ ખૂબ જ જરૂરી છે
- જો કોઈ શ્રમિક પાસે આ કાર્ડ છે તો ભારત સરકાર તરફથી મહિને ₹3,000 સુધીનું પેન્શન મળી શકે છે ઉપરાંત કોઈ આપત્કાલીન પરિસ્થિતિ આવે ત્યારે ભારત સરકાર દ્વારા શ્રમિકોને આર્થિક રીતે સહાય કરે છે
- આ ઉપરાંત તમને ખ્યાલ જ હશે કે 2019 20 ની પરિસ્થિતિમાં સરકારે આકાર દ્વારા આર્થિક સહાય કરી હતી
આભા કાર્ડ
- આભા કાર્ડમાં તમારા લગતી તમામ જાણકારી રહેલી છે એટલે કે જેની પાસે આ કાર્ડ છે તેને અલગ અલગ હેલ્થ માટેની ફાઈલ લઈને ફરવું પડતું નથી
- આ ઉપરાંત આ કાર્ડની મદદથી સ્વાસ્થ્ય વીમા સરળતાથી મળી જાય છે આ ઉપરાંત જ્યારે તમે ડોક્ટર પાસે હેલ્થ ચેકઅપ માટે જાઓ છો અને જો તમારી પાસે આ કાર્ડ છે તો ડોક્ટર પાસે અમુક સેકન્ડમાં જ તમારા સ્વાસ્થ્યને લગતી જાણકારી આવી જશે
આયુષ્માન કાર્ડ
આયુષ્માન કાર્ડ વિશેની વાત કરીએ તો તમને બધાને ખબર છે છતાં એક ટૂંકમાં માહિતી તમને આપી દઉં આયુષ્માન કાર્ડ એક હેલ્થ આઈડી કાર્ડ છે જો તમારી પાસે આ કાર્ડ છે તો તમે માન્ય સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં રૂપિયા પાંચ લાખ થી દસ લાખ સુધીની મફત સારવાર મેળવી શકો છો
પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન કાર્ડ
જ્યારે તમારી ઉંમર સાત વર્ષ કરતા વધુ થશે ત્યારે તમારી પાસે આ કાર્ડ હશે તો તમને દર મહિને ₹3000 સરકાર તરફથી આપવામાં આવશે
ભવિષ્ય અને સુરક્ષિત બનાવવા માટે અત્યારે જ તમે આ કાર્ડને બનાવી લો આ કાર્ડ બનાવવા માટે તમારે પહેલા થોડા પૈસા ચૂકવવા પડશે
અને ધ્યાન રહે આ કાર્ડ એ જ લોકો બનાવી શકે છે જેની ઉમર 18 વર્ષથી 40 વર્ષ સુધી નીચે આ સિવાયની ઉંમર ધરાવતા નાગરિકો આ કાર્ડ બનાવી શકતા નથી તેથી વહેલી તકે આ કાર્ડ બનાવી લેવું જોઈએ
ઈ સંજીવની ઓપીડી કાર્ડ
આ કાર્ડ તો ભારતના દરેક નાગરિક બનાવી શકે છે આ કાર્ડની મદદથી દર્દીઓ એકદમ સરળતાથી વિડીયો દ્વારા જ ડોક્ટરની જે તે રોગ માટે સલાહ લઈ શકે છે
આજકાલ લોકો નાની મોટી બાબતો માટે google કે youtube માં ઈલાજ શોધતા હોય છે અને ક્યારેક ગેરમાર્ગે દોરાઈ જાય છે પછી નાની બાબતો નું મોટું પરિણામ ભોગવે છે તેના કરતા આ કાર્ડ ઘરે બેઠા ઓનલાઈન કઢાવી ઘરે બેઠા જ ડોક્ટરની સલાહ લઈ શકો છો
.
ABC આઈડી કાર્ડ
આ કાર્ડ દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી છે જ્યારે વિદ્યાર્થીઓ કોઈ કોર્સ જોઈન કરે છે અથવા કોઈ યુનિવર્સિટીમાં એડમિશન મેળવે છે તો આપ કાર્ડ દ્વારા એક સ્કોર જનરેટ થાય છે જે તમારા ફાઇનલ પરિણામનો સ્કોર વધારવામાં પણ મદદરૂપ થશે આ સિવાય પણ આ કાર્ડમાં ઘણા બધા ઉપયોગો છે જે દરેક વિદ્યાર્થી માટે આ કાર્ડ જરૂરી છે જેથી વિદ્યાર્થીઓ આ કાર્ડ બનાવવું જોઈએ
મિત્રો આજનો આ લેખ અહીં જ પૂર્ણ કરીએ આશા રાખું છું કે તમને આલેખ ની માહિતી પસંદ આવી હશે અને તમને ઉપયોગી બની હશેતો જે લોકોને આ માહિતીની જરૂરિયાત છે તે લોકોને આ માહિતી શેર કરો અને બીજું અન્ય જરૂરી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટ ની મુલાકાત લો