વડોદરા મહાનગર પાલિકામાં અપ્રેન્ટિસ માટે ભરતી વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી કરવા માટેની અરજીઓ મંગાવવામાં આવેલ છે લાયક ઉમેદવાર સત્તાવાર જાહેરનો સંદર્ભ લેવા અને આર્ટીકલ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવેલી છે તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વહી મર્યાદા શૈક્ષણિક પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ આપેલી છે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયરમેનની જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે નોકરી મેળવનાર ઉમેદવાર દર મહિને સારો પગાર આપવામાં આવશે એટલે કે તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા છે જે ઉમેદવાર માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયરમેન ની કુલ 24 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે જેના માટે તમામ રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે અને 6 ઓગસ્ટ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે
આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે હવે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા શૈક્ષણિક લાયકાત મર્યાદા દસ્તાવેજોની સૂચિ પ્રદાન કરી છે જેથી તમને કોઈ સમસ્યા વિના વડોદરામાં નગરપાલિકા ભરતી માટે અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો
આ ભરતી માટે અરજી કરવા માંગતા તમામ યુવાનોને અમે જણાવવા માંગે છે કે આ ભરતી 24 પ્લસ આઠ ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તેના માટે તમે ઓગસ્ટ 2014 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકો છો
વડોદરા મહાનગરપાલિકા ભરતી શૈક્ષણિક લાયકાત
- વડોદરા મહાનગરપાલિકાની આ નવી ભરતી માટે અરજી કરવા માટે તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે તમામ અરજીદારોએ ભારતીય હોવા જરૂરી છે અને ફાયરમેંન પોસ્ટ માટે જરૂરી લાયકાત આપેલી છે
- ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ
- સરકાર માન્ય સંસ્થા નો ફાયરમેન કોડ પાસ કરેલું હોવું જોઈએ
- ભચાઉ કાર્ય આવડે તે મુજબ કરતા આવડતું હોવું જોઈએ
વડોદરા મહાનગરપાલિકા ભરતી શારીરિક લાયકાત
- ઉમેદવાર ની ઊંચાઈ 165 સેન્ટીમીટર હોવી જોઈએ
- ઉમેદવાર નું વજન 50 કિલોગ્રામ હોવું જોઈએ
- સામાન્ય 81 સેન્ટીમીટર અને ફુલ આવેલી સેન્ટીમીટર છાતી હોવી જોઈએ
વડોદરા મહાનગરપાલિકા ભરતી ઉમર મર્યાદા
ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધારેમાં વધારે 30 વર્ષ હોવી જોઈએ નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે
વડોદરા મહાનગરપાલિકા ભરતી અરજી ફી
વડોદરા મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ફાયરમેન પોસ્ટ માટે અરજી કરવાની ઉમેદવારો એ 200 ચૂકવવાના રહેશે
વડોદરા મહાનગરપાલિકા ભરતી પગાર ધોરણ
તમામ યુવાન અરજદાર કે જેઓ આ ભરતી માટે અરજી કરવા માંગે છે અને જેમની પસંદગી કરવામાં આવશે તેઓને સાતમા પગાર પંચ મુજબ લેવલ બે રૂપિયા 19,900 થી 63,200 માસિક પગાર આપવામાં આવશે
અરજી કેવી રીતે કરવી?
- યોગ્ય લાયકાત ધરાવતો ઉમેદવારો કે જેઓ અરજી કરવા માંગે છે તે નીચે મુજબની પ્રક્રિયા અનુસરી અરજી કરી શકે છે
- સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો. ત્યારબાદ અરજી કરોડ વિકલ્પ પર ક્લિક કરો અને સૈનિક ફાયરમેન સિલેક્ટ કરો
- અહીં આપેલી તમામ વિગતો ભરવી અને વિગતો ભરતી વખતે ઉમેદવારે ખાસ ધ્યાન રાખવું
- આપેલ તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો અને અરજી ફી ભરો
- અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવાર એ ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ કાઢવી