SSC જુનિયર ટ્રાન્સલેટર સિવિલ સિલેબસ અને પરીક્ષા પેટર્ન પીડીએફ ડાઉનલોડ કરો હિન્દી અનુવાદક ભરતી ઓનલાઈન લિંક એસએસસી જીએસટી ખાલી જગ્યા 2024 પગાર ની વિગતો લેખિત પરીક્ષાની વિગતો અને એડમિટ કાર્ડ સમાચાર પત્રકના માપદંડ અરજી ફી હિન્દીમાં pdf માં સત્તાવાર સૂચના કેવી રીતે તપાસવી અને સંપૂર્ણ માહિતી આજના લેખમાં તમે જાણી શકશો
તમામ ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સુચના છે કે સ્ટાફ સિલેક્શન કમિશન અને જુનિયર હિન્દી અનુવાદક જુનિયર અનુવાદક અને વિશિષ્ટ હિન્દી અનુવાદક JHT સુચના બહાર પાડી છે ઉમેદવારો કે જેઓ આ એસએસસી જુનિયર હિન્દી અનુવાદક અને વરિષ્ઠ હિન્દી અનુવાદક ભરતી પરીક્ષા માટે રસ ધરાવતા હોય તો બે ઓગસ્ટ 2024 થી 25 ઓગસ્ટ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે ભરતી ની પાત્રતા પોસ્ટની માહિતી પસંદગી પ્રક્રિયા પગાર ધોરણ અને અન્ય તમામ વિગતો માટે એસએસસી jHT પોસ્ટની સૂચના વાંચો ઉમેદવારોને અરજીની છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની સલાહ આપવામાં આવે છે અને અરજી પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે જે અનુસરીને તમે અરજી કરી શકો છો
SSC જુનિયર અનુવાદક જુનિયર અનુવાદક અને વરિષ્ઠ હિન્દી અનુવાદક પોસ્ટ વિગતો SSC JHT Recruitment 2024
એસએસસી જુનિયર હિન્દી અનુવાદક અને વરિષ્ઠ હિન્દી અનુવાદક ની કુલ પોસ્ટની સંખ્યા 307 છે
ઉંમર મર્યાદા
જે વ્યક્તિ અથવા તો ઉમેદવાર આ ભરતી માટે રોજ ધરાવે છે તેમની ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષની હોવી જરૂરી છે
પગાર ધોરણ
- Junior translation officer in Central secretarient official language servic પગાર ધોરણ 35,400 થી 1,12,400 રહેશે
- Junior translation officer in armed forces headquarters નો પગાર ધોરણ 35,400 થી 1,12,400 રહેશે
- Junior Hindi translator junior translations officer junior translate in various Central Government ministries department organisation પગાર ધોરણ 35,400 થી 1,12,46
- સિનિયર હિન્દી ટ્રાન્સલેટર નો પગાર 44 900 થી 1,42,400 રૂપિયા રહેશે
SSC JHT બરતી શૈક્ષણિક લાયક
- જુનિયર ટ્રાન્સલેટર માટે ઉમેદવાર પાસે અનુવાદક ડિપ્લોમા સાથે હિન્દી અથવા અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી અથવા બે વર્ષનો અનુવાદક અનુભવ હોવો જરૂરી છે
- વરિષ્ઠ હિન્દી અનુવાદક ઉમેદવાર પાસે અનુવાદ ડિપ્લોમા સાથે હિન્દી અથવા અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી અથવા ત્રણ વર્ષનો અનુવાદ અનુભવો જરૂરી છે
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં પહેલા પેપર હશે ત્યારબાદ બીજું પેપર હશે ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે અને અંતે ફાઇનલ મેરીટ ના આધારે પસંદગી કરવામાં આવશે
અરજી ફી
- જનરલ અને ઓબીસી માટે રૂપિયા 100 અરજી ફી રહેશે
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અરજી ફી નથી
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- ઉમેદવારે પહેલા તેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી છે
- ત્યારબાદ ઉમેદવારે નોંધણીના લિન્ક પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તેના જીમેલ એકાઉન્ટ સાથે નોંધણી કરો
- ત્યાર પછી ઉમેદવારે તમામ જરૂરી દસ્તાવે અપલોડ કરવાના રહેશે
- તે પોતાનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરી શકે છે
મહત્વકાંક્ષી ઉમેદવારો કે જો પાત્રતા માપદંડોને પૂર્ણ કરે છે અને હિન્દી ભાષા પ્રત્યે જુસાદાર છે તેઓને જુનિયર હિન્દી અનુવાદપ તરીકે એસએસસીમાં જોડાવા માટે આ તકનો લાભ લેવા પૂરું થાય જ કરવામાં આવે છે 25 ઓગસ્ટના રોજ અંતિમ તારીખ નજીક આવી રહી હોવાથી એ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને સત્તાવાર એસએસસી વેબસાઈટ મારફતે તેમની અરજી સબમીટ કરવી જોઈએ આગામી સીબીટી પરીક્ષા માટે ખતપૂર્વક તૈયારી કરો અને સરકારી સેવામાં લાભદાયિક કારકિર્દીનો માર્ગ અપનાવો