જનરલ હોસ્પિટલમાં મહેસાણા ભરતી મહેસાણામાં રૂપિયા 75 હજારની નોકરી મેળવવાની જોરદાર તક જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી મહેસાણા જનરલ હોસ્પિટલ દ્વારા વિથ પોસ્ટ ભરવા માટેની ભરતી બહાર પડેલી છે સંસ્થાએ આ જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યૂ નું આયોજન કર્યું છે General Hospital Mehsana Recruitment
મહેસાણામાં રહેતા અને નોકરી શોધતા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે મહેસાણા જનરલ હોસ્પિટલ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પડે છે સંસ્થાએ આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઇન્ટરવ્યૂ નું આયોજન કરેલું છે રસ ધરાવતા ઉમેદવારોને 29 ઓગસ્ટ 2024 ના દિવસે આમંત્રિત કર્યા છે
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી માટે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ નોકરી પ્રકાર ઇન્ટરવ્યૂ નું સ્થળ ઇન્ટરવ્યૂ ની તારીખ અને સમય વહી મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારે આ લેખને અંત સુધી વાંચવો પડશે
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી પોસ્ટ ની વિગતો General Hospital Mehsana Recruitment
- જનરલ હોસ્પિટલ મહેસાણા ના માનસિક રોગ વિભાગમાં એટીએફ પ્રોગ્રામ અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યું છે
- મેડિકલ ઓફિસર માટે જગ્યા એક
- કાઉન્સેલર માટે એક જગ્યા ની ભરતી કરવામાં આવશે
- સ્ટાફ નર્સમાં એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
- બેટા મેનેજરમાં એક જગ્યા પર ભરતી કરવામાં આવશે
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી MBBS કરેલું હોવું જોઈએ
સાયકોલોજી સોશિયલ વર્ક સોશિયોલોજીમાં એ ગ્રેજ્યુએટ માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પહેલા પ્રાથમિકતા અપાશે
સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થા માંથી જીએનએન બીએસસી નર્સિંગ નો કોર્સ કરેલ હોવો જોઈએ
સ્નાતક કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ એકાઉન્ટમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર ને પહેલા પ્રાથમિકતા અપાશે
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી પગાર ધોરણ
જનરલ હોસ્પિટલ મહેસાણા ના માનસિક રોગ વિભાગમાં એટીએફ પ્રોગ્રામ અંતર્ગત 11 માસના કરાર આધારિત વિવિધ માટે પસંદ થયેલા ઉમેદવારને પ્રતિ મહિના ફિક્સ પગાર આપવામાં આવશે
- મેડિકલ ઓફિસર માટે રૂપિયા 75,000 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યો છે
- કાઉન્સેલર માટે રૂપિયા 20,000 પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે
- સ્ટાફ નર્સ માટે રૂપિયા 20,000 નક્કી કરવામાં આવ્યું છે
- ડેટા મેનેજર માટે રૂપિયા 20,000 પગાર ધોરણ નક્કી કરવામાં આવેલ છે
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી નોટિફિકેશન
જનરલ હોસ્પિટલ મહેસાણા ભરતી માટે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ નોકરી પ્રકારની સ્થળ ઇન્ટરવ્યૂ ની તારીખ અને સમય વહી મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારે સતાવારનું નોટિફિકેશન વાંચો
વોક ઇન્ટરવ્યૂ સ્થળ અને તારીખ
રસરતા અને લાઈક ઉમેદવાર 29 8 2024 ના રોજ સવારે 10 વાગ્યે ઇન્ટરવ્યૂમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે
ઇન્ટરવ્યૂ નું સ્થળ જનરલ હોસ્પિટલ મહેસાણા
ઉમેદવારો માટેની ખાસ સુચના
રસ ધરાવતા ઉમેદવારોને તારીખ 29 8 2024 ના રોજ રાખવામાં આવેલ છે તેના માટે સવારે 10 કલાક સુધી ઉમેદવારી નોંધાવાની રહેશે સદર જગ્યા માટે તમામ પ્રમાણપત્રની સંરક્ષણકલો તાજેતર પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને ચકાસણી કરવા માટે તમામ પ્રમાણપત્ર સાથે લાવવાના રહેશે ઉપરોક્ત જગ્યા ભરવા બાબતે ભરતી કમિટીનો નિર્ણય બંધન કરતા રહેશે.