નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આપણો દેશનો ઉધાર કરવો હોય તો ખેડૂતોને સૌથી પહેલા ઉદ્ધાર કરવો પડશે તેને ધ્યાનમાં રાખીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એક ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવી છે તેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક મહત્વપૂર્ણ યોજના છે જેના દ્વારા આપણે આ દેશના ખેડૂતોને ઘણા બધા લાભ આપવામાં આવે છે
તમને જણાવી દે કે હાલના સમયમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ ખેડૂત કલ્યાણ માટે ઘણા બધા કાર્યો કર્યા છે જેમાં સરકાર આઇ ખેડૂત પોર્ટલ પર નાગરિકોને સહાય આપવા માટે યોજના બહાર પાડે છે જેમાં તાર ફેન્સીંગ સહાય યોજના પણ છે આજના લેખ દ્વારા અમે તમને સરકારની ખેડૂત માટેની આ યોજના વિશેની માહિતી આપીશું
Tar Fencing Yojana 2024
ખેડૂત મિત્રો દર વર્ષે ગુજરાત સરકાર તરફથી ખેડૂતોને તેમના ખેતર ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના બહાર પાડવામાં આવે છે આ વર્ષે પણ ગુજરાત સરકાર તરફથી આઇ ખેડૂત પોર્ટલ પર તાર ફેન્સીંગ યોજના શરૂ કરવામાં આવી છે જેનો લાભ લઈને ગુજરાતના ખેડૂતો ખેતરની ફરતે કાંટાળા લગાવીને તેમના પાકોનું રક્ષણ કરી શકે છે આ યોજના અંતર્ગત ખેડૂતોને 50% સુધીની સબસીડી સરકાર તરફથી આપવામાં આવે છે
શું તમે પણ તાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમે આ વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી સારી રીતે સમજી નાયક ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકો છો આ યોજના વિશે જેટલી માહિતી ગુજરાત સરકાર તરફથી કરવામાં આવી છે તેની બધી માહિતી અમે તમને વિસ્તારપૂર્વક જણાવીશું તો ચાલો આપણે જાણીએ તાર ફેન્સી યોજના શું છે તાર ફેન્સીંગ યોજના નો લાભ મેળવવા માટે કઈ રીતે અરજી કરવી જેને સંપૂર્ણ પ્રક્રિયા આજ ના લેખ દ્વારા અમે તમને આપીશું
તાર ફેન્સીંગ યોજના ગુજરાત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલી ખેડૂતો પ્રત્યેની એક યોજના છે જેમાં ખેડૂત તેમના ખેતરની ચારે બાજુ કાંટાળા તારની ફેન્સીંગ લગાડીને રોઝ ભૂંડ જેવા જંગલી પ્રાણીઓથી તેમના પાકોનું રક્ષણ કરી શકે તાર ફેન્સીંગ યોજના અંતર્ગત ઘણો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને તે પહેલા ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે પાંચ હેક્ટરની જમીન હોય જરૂરી હતી અને હવે ગુજરાત સરકારે ઘટાડીને માત્ર બે ત્રણ જમીન ધરાવતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે
આપણે જાણીએ છીએ કે ખેતરમાં ખેતી કરતા ખેડૂતો પોતાના ઉભા પાકને રોજ ભૂંડ તથા જંગલી પ્રાણીથી બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આયોજને બહાર પાડવામાં આવે છે જેમાં ખેડૂતોને ખેતરને ફરતે લોખંડની કાંટા વાળી વાળ બનાવવાની રહેશે છલકા દ્વારા ખેડૂતને કાંટાવાળી વાળ બનાવવા માટે બે હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને પણ ખેતર રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા કુલ ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે જેથી ખેડૂત પોતાના ખેતર ને પોતે કાટળી વાળ બનાવી પોતાના પાકનું રક્ષણ કરી શકે છે
તાર ફેન્સીંગ યોજનાનો હેતુ Tar Fencing Yojana 2024
આપણે જાણીએ છીએ કે ખેડૂતોના પાકને મુખ્યત્વે બે રીતે નુકસાન થાય છે પહેલું તો કુદરતી રીતે જેમાં આપણે કશું કરી શકતા નથી પરંતુ બીજું જંગલી પ્રાણીઓના હિસાબે પણ ખેડૂતોને ઘણું મોટું નુકસાન થતું હોય છે આના કારણે ખેડૂતો ના પાકને બચાવવા માટેના ઉદ્દેશો સાથે તાર ફેન્સિંગ યોજના શરૂ કરવામાં આવી છે
તાર ફેન્સીંગ યોજના માટેની પાત્રતા Tar Fencing Yojana 2024
- અરજદાર ખેડૂત ગુજરાત રાજ્ય નો હોવો જરૂરી છે
- એમાં પણ ખેડૂત કે જેમના નામે જમીન હશે તે જ આ યોજનાનો લાભ મેળવી શકશે
- ખેડૂત પાસે બે હેક્ટર એટલે કે 12.50 વીઘા જમીન હોવી જરૂરી છે
- જો ખેલ પાસે બાળપણ પચાસ વીઘા જમીન ના હોય તો તે બે અથવા બેથી વધુ ખેડૂતો મળીને પણ આ યોજનાનો લાભ મળવા માટે પાત્ર છે
- ગુજરાતના તમામ ખેડૂતો એટલે કે નાના મોટા અને સીમાંક બધા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માટે ધરાવે છે
તાર ફેન્સીંગ યોજનામાં મળતા લાભ Tar Fencing Yojana 2024
- ગુજરાત સરકારની ખેડૂતો માટેની આ યોજનાઓ લાભ મેળવવા માટે ખેડૂતો પાસે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ
- પોતાની ખેતરની જમીનમાં તારની વાડ બનાવવા રનીંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે
- આ યોજનામાં ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે અથવા ખર્ચના 50% બે માંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય આપવામાં આવે છે
તાર ફેન્સીંગ યોજના માટે નિયમો Tar Fencing Yojana 2024
- બે થાંભલા વચ્ચેનું અંતર વધુમાં વધુ ત્રણ મીટર હોવું જોઈએ
- દર 15 મીટરના અંતરે બે સહાયક થાંભલા રાખવા જરૂરી છે
- ખેડૂતો જે પણ કાંટા તાર ખરીદે છે તે આઈએસઆઈ માર્કા વાળા તેમજ ગેલ્વેનાઈઝ મટીરીયલ ના હોવા જોઈએ
- કોઈપણ જંગલી જાનવર ટાલ ફેન્સીંગની નીચેની ખેતરમાં પ્રવેશે તે માટે જે લોખંડની જાળી નો ઉપયોગ કરવામાં આવે છે તે જમીનમાં યોગ્ય ઊંડાઈ સુધી દબાવેલી હોવી જોઇ એ
- થાંભલો જમીનમાં રાખવા માટે કરેલા ખાડામાં સિમેન્ટ નું ભરણ હોવું જોઈએ
- લાભ મેળવવા માંગે છે તો જેટલા પણ હોય તેમાંથી એકને લીડર તરીકે પસંદ કરવાનો રહેશે
- ત્યારબાદ જે લીડર હોય તે આ યોજનામાં આઇ ખેડૂત પોર્ટલ પરથી આગળ બતાવ્યા પ્રમાણે એક ને જો ઓનલાઇન અરજી કરવાની રહેશે
- સરકાર દ્વારા જ્યારે પણ સબસીડી આપવામાં આવશે ત્યારે તે લીડરના બેંક ખાતામાં સબસીડીસ ટ્રાન્સફર કરી દેવામાં આવશે ત્યારબાદ અન્ય ખેડૂતોએ સરખે ભાગે વહેંચવાની રહેશે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Tar Fencing Yojana 2024
- સૌપ્રથમ તમારે google માં આઇ ખેડુત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે
- ત્યારબાદ આપેલી લીંક પર ક્લિક કરશો તો તમે આઇ ખેડૂત પોર્ટલના હોમપેજ પર પહોંચી જશો
- ત્યારબાદ હોમ પેજ પર તમારી યોજનાઓ લખેલા વિકલ્પ પર ક્લિક કરીને ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તેની સામે ક્લિક કરી આપવાનું રહેશે
- હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં બધી આઇ ખેડુત પોર્ટલ યોજના લિસ્ટ દેખાશે. જેમાંથી તમારે તાર ફેન્સીંગ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારે જો તમે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન અગાઉ કરેલું હોય તો હા અને જો નથી કર્યો તો ના પસંદ કરીને આગળ વધવાનું રહેશે
- હવે તમારી સ્ક્રીન પર હજી ફોર્મ ખૂલી જશે જેમાં તમારે તમારી સામાન્ય જાણકારી જેવી કે તમારું નામ તમારું એડ્રેસ ફોન નંબર જમીનની વિગત બેંકની વિગત વગેરે જાણકારી ભરવાની રહેશે
- ત્યારબાદ અરજી સેવ કરીને તેને પ્રિન્ટ આઉટ કાઢી તેમાં જો તમે એક ખેડૂતો અરજી કરી હોય તો તમારી સહી અને જો સમૂહમાં અરજી કરવી હોય તો બધાની સહી કરીને ફરી પાછા અપલોડ કરી દેવાના રહેશે
- ત્યારબાદ ડોક્યુમેન્ટ સેવા કે સાત 12 આઠ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- ઉપર આપેલા પગલાંઓને અનુસરીને તમે સરળતાથી તાર ફેન્સીંગ યોજના માટે અરજી કરી શકો છો