પાન કાર્ડ (ઈ પાન કાર્ડ) ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવું?

પાન અથવા પરમીનેટ એકાઉન્ટ નંબર 1 અનન્ય કોડ છે જે ભારતમાં નાણાકીય વ્યવહારો હાથ ધરનારા કોઈપણ ને જાહેર કરવામાં આવે છે વ્યક્તિગત હોય કે સંસ્થા મોરના દરેક વ્યક્તિ માટે પાનકાર્ડ ફરજિયાત છે કોઈપણ NSDL વેબસાઈટ અથવા પાનના UTIITSL બોટલ દ્વારા પાન માટે અરજી કરી શકે છે પાનની પેપર કોપી અરજી કર્યાના 45 દિવસની અંદર ઉલ્લેખિત સરનામા પર ફોર્મ 49 એ મેળવી શકાય છે જો પાન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે અને દરેક જગ્યાએ માન્ય દસ્તાવેજ તરીકે તેનો ઉપયોગ થાય છે

ઈ પાન એટલે શું?

  • ઈ પાન એક વર્ષ પાનકાર્ડ છે જેમાં કાર્ડ હોલ્ડરની પાનની માહિતી હોય છે તેને NSDL હોટલ પરથી ડાઉનલોડ કરી શકાય છે તેમાં કારધારા નું પાનક જ સામેલ છે અને તેનો ઉપયોગ તમામ વેરિફિકેશન માટે કરી શકાય છે જેમાં પાનકાર્ડની જરૂર પડે છે
  • કાયમી ખાતા નંબર
  • નામ
  • પિતાનું નામ
  • જન્મ તારીખ
  • ફોટો
  • સહી
  • QR કોડ
  • એક થી વધુ પાનકાર્ડ બહુ ગેરકાયદેસર છે એક થી વધુ પાનકાર્ડ ધરાવતા વ્યક્તિને 10,000 રૂપિયા સુધીનું દંડ ભરવું પડે છે

ઈ પાન ઓનલાઇન ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

ઈ પાન NSDL હોટલ પરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે ઇતિહાસમાં આ ફોટો દ્વારા પાન માટે અરજી કરનાર રોજ દારૂ ત્યાંથી પાનકાર્ડ ડાઉનલોડ કરી શકે છે જો તમે UTIISL હોટલ પરથી પાનકાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેમણે પહેલાં આ બોટલ દ્વારા પાનકાર્ડ પ્રિન્ટ માટે અરજી કરવી પડશે નહીં તો તેઓ પાન ડાઉનલોડ કરી શકશે નહીં આ પોર્ટલના અરજદારો માટે પણ આ જ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવેલી છે

NSDL પરથી કેવી રીતે ડાઉનલોડ કરશો પાનકાર્ડ?

  • રસીદ નંબર નો ઉપયોગ કરીને પાનકાર્ડ ડાઉનલોડ કરો
  • પાનની મદદથી ઈ પાનને ડાઉનલોડ કરો
  • એન એસ ડી એલ એપ્લિકેશન એક મહિના પછી વપરાશ કરતા ને ઈ પાનકાર્ડ ડાઉનલોડ કરવાની મંજૂરી આપતું નથી પછી ભલે તે નવા પાનકાર્ડ માટે હોય કે પછી પાનકાર્ડ માં ફેરફાર માટે હોય
  • એકનોલેજમેન્ટ નંબર દ્વારા ઈ પાન કેવી રીતે ડાઉનલોડ કરવું?
  • એકનોલેજમેન્ટ નંબર દ્વારા પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે એનએસડીએલ પાન પોટલી મુલાકાત લેવાની રહેશે
  • પાનકાર્ડની અરજી સબમીટ કર્યા બાદ એક નોલેજમેન્ટ નંબર અને અન્ય આવશ્યક વિગતો જેવી કે જન્મતારીખ સ્થાપના રચના ભરવાની રહેશે
  • સ્ક્રીન પર દેખાતો કેપચા કોટ દાખલ કરો અને તમારું ઈ પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સબમિટ બટન પર ક્લિક કરો

પાન અને જન્મ તારીખ દ્વારા ઇ પાન કેવી રીતે ડાઉનલોડ કરવી છે?

  • ઈ પાન ડાઉનલોડ પોર્ટલની મુલાકાત લો
  • ફોર્મ માં પાન જન્મતારીખ આધાર જરૂરી માહિતી ભરો
  • નિયમો અને શરતો સાથે સંબંધ થાઓ સુરક્ષા કોડ દાખલ કરો અને મફતમાં ઈ પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે સબમિટ બટન પર ક્લિક કરો

UTIITSL પોર્ટલ પરથી ઈ પણ કેવી રીતે ડાઉનલોડ કરશો?

  • સૌપ્રથમ તમારે પોર્ટલ મુલાકાત લેવી પડશે
  • પાન જન્મ તારીખ ઇન કોર્પોરેશન તારીખ અને સિક્યુરિટી કોડ જેવી જરૂરી માહિતી ભરો અને અરજી સબમિટ કરો
  • પાન કાર્ડમાં આપેલ મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી સાચું છે કે નહીં તે ચકાસો અને સિક્યુરિટી કોડ દાખલ કરો અને ડિકલેરેશન પર ટીક કરો
  • વપરાશ કરતા પાસે મોબાઈલ નંબર ઇમેલ આઇડી અથવા બંને પર ઓટીપી પ્રાપ્ત કરવાનો વિકલ્પ છે પસંદ કરેલ વિકલ્પમાં ઓટીપી મોકલવામાં આવશે
  • ઓટીપી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • જો પાન જાહેર કરવાની અવધી એક મહિનાથી વધુ હોય તો વપરાશ કરતા ને ₹8.26 ની ઓનલાઇન ચુકવણી કરવાની આપવામાં આવશે
  • સફળ પ્રક્રિયા પર વપરાશ કરતા ઓનલાઇન પાનકાર્ડ ડાઉનલોડ કરી શકે છે
  • UTIITSL વેબસાઈટ દ્વારા પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે વપરાશ કરતા એટલે આવકવેરા વિભાગ સામે તેમના પાન રેકોર્ડ સાથે માન્ય અને સક્રિય મોબાઈલ નંબર અથવા ઈમેલ નોંધણી કરાવી આવશ્યક છે
  • જો તમે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરેલ છે તો પાનકાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ વેબસાઈટ યોગ્ય સ્થાન છે\
  • સૌપ્રથમ તમારે સત્તાવાર આવકવેરા ઈ ફાઈલિંગ વેબસાઈટ ની મુલાકાત લેવી પડશે
  • પછી ડાબી બાજુએ પાનનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે
  • હવે તમારે સ્ટેટસ ચેક કરવા માટે નીચે ચાલુ રાખવું પર ક્લિક કરો પાનકાર્ડ ડાઉનલોડ કરો
  • હવે તમારે તમારું બાર અંકનો આધાર દાખલ કરવો પડશે પછી નીચે આપેલ ચેક બોક્સ મેં માર્ક કરો અને પછી ચાલુ રાખવો પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે હવે ઓટીપી દાખલ કરો અને ચાલુ રાખવું પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી બીજી સ્ક્રીન દેખાશે જેમાં પાન જોવા અને પાન ડાઉનલોડ કરવાનું વિકલ્પ થશે પાન ડાઉનલોડ કરવા વિકલ્પ દેખાશે
  • પછી સેવ ધ પીડીએફ ફાઈલ પર ક્લિક કરો પછી તમારું પાન ડાઉનલોડ થઈ જશે જો તમને પાન ડાઉનલોડ કરવાનું વિકલ્પ દેખાતું નથી તો તમે પાછા જઈને ગેટ ન્યુ પાનનો વિકલ્પ પસંદ કરવો પડશે અને પીડીએફ ડાઉનલોડ કરવાની રહેશે

Leave a Comment