મહિલા તાલીમાર્થીઓને વૃતિકા યોજના હેઠળ 250 રૂપિયા પ્રતિદિન મળશે સહાય

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાલીમાર્થીને સ્ટાઈપેન્ડ યોજના હેઠળ 250 રૂપિયા દરરોજ મળશે આ યોજનાનો લાભ કોને મળશે અને જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા અને અરજી કેવી રીતે કરવી તેની માહિતી અમે આ લેખમાં તમને આપીશું એટલે આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો અને આવી અવનવાર માહિતી માટે અમારા whatsapp ગ્રુપ માં જોડાયેલો અને મારી વેબસાઈટની મુલાકાત લો

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગ દ્વારા અલગ અલગ સ્તરે અલગ અલગ પ્રકારે અરજી કરવામાં આવે છે જેમાં આઇ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓ દ્વારા ઘણી બધી સરસ અને નાગરિકોને લાભ આપતી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં મફત ક્ષત્રિય યોજના બ્લોગ નર્સરી યોજના વન બંધુ યોજના વગેરે યોજના ઓનલાઈન ફોર્મ આઇ ખેડુત પર સ્વીકારવામાં આવે છે આજના આર્ટીકલ દ્વારા બાગાયતી વિભાગ તરફથી આપવામાં આવતી મહિલાઓને મફત તાલીમ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું

આઇ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ આ યોજના બાગાયતી યોજના છે આ યોજનામાં મહિલાઓની વિવિધ ફળ અને શાકભાજીમાંથી વિવિધ વસ્તુઓ કેવી રીતે બનાવવી તેની તાલીમ આપવામાં આવે છે આ તાલીમમાં બહેનોને અથાણા કેચપ વગેરે બનાવવાની તાલીમ આપવામાં આવશે મહિલાઓને તાલીમ સાથે પ્રેક્ટીકલ પણ કરાવવામાં આવશે બાગાયતી યોજનામાં ભાગ લેનાર મહિલાને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઈપેન્ડ યોજના નો હેતુ

ગુજરાતની મહિલા અને બાગાયતી વિભાગની યોજના દ્વારા વિનામૂલ્ય તાલીમ આપવામાં આવે છે આ યોજના મહિલાઓને વિથ ફોર અને શાકભાજી માંથી વિવિધ વાનગીઓ બનાવતા શીખવવામાં આવશે જેનો લાભ લઈને ગૃહ ઉદ્યોગ કરીને આત્મ નિર્બળ બની શકે

આ યોજનાની શરતો શું છે? mahila Stipend Yojana 2024

  • લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યની વતની હોવી જોઈએ
  • આ યોજના હેઠળ પાંચ દિવસની તાલીમ લેવાની રહેશે
  • વધુમાં વધુ 50 બહેનો એકસાથે આ તાલીમ આપવામાં આવશે
  • આ યોજના હેઠળ તાલીમ નો સમય દૈનિક ઓછામાં ઓછો સાત કલાકનો સમય આપવામાં આવશે
  • મહિલા તાલીમાર્થી પાસે રાશનકાર્ડ હોવું જોઈએ
  • લાભાર્થી પાસે બેન્ક એકાઉન્ટ હોવું જોઈએ
  • તાલીમ વર્ગમાં મહિલાની તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 થશે ત્યારે ચાલુ કરો

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઈપેન્ડ યોજના ના લાભો

  • આ યોજના હેઠળ વિનામૂલ્ય તાલીમ આપવામાં આવશે
  • આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્ય વર્ધન કેનિંગ અને કિચન ગાર્ડન જેવા વિષય પર તાલીમ આપવામાં આવશે
  • આ યોજના હેઠળ તાલીમ મેળવનાર મહિલાઓને સ્ટાઈપેન્ડ પેટે ₹250 આપવામાં આવશે

mahila Stipend Yojana 2024 અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ ની નકલ
  • રેશનકાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક ની નકલ અને રદ કરેલ છે

અરજી કરવા માટેની જરૂરી તારીખ
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 22-07-2024
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 8 2024

mahila Stipend Yojana 2024 અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ google ખોલીને તમારા આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઈટ પોર્ટલ ખોલવાની રહેશે
  • હવે આઇ ખેડુત વેબસાઈટ ખોલ્યા બાદ હોમપેજ પર દેખાતા યોજના ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • યોજના ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી બાગાયતી યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે
  • સેમા હાલ સમયમાં નંબર 44 પર મહિલા તાલીમાર્થીઓને વૃતિકા પર અરજી કરો વિકલ્પ પર ક્લિક કરો
  • ત્યારબાદ તમે રજીસ્ટર ખેડૂત છો તેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે
    મહિલા દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ કોડ નાખીને અરજી કરવાની રહેશે
  • લાભાર્થી એ આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
    હવે નવી અરજી કરવા વિકલ્પ પર ક્લિક કરો
  • સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો અને તેના પર ક્લિક કરો
  • સંપૂર્ણ ધ્યાનપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઇન અરજી કર્યા બાદ પોતાની અરજી નંબરના આધારે પ્રિન્ટ આઉટ મેળવવાની રહેશે

Leave a Comment