શું તમે પણ તમારું આધાર કાર્ડ સુધારવા ઈચ્છો છો પરંતુ આધાર કાર્ડ કેન્દ્ર પર લાંબી લાઈનો જોઈને તમે તમારું આધાર કાર્ડ કરી શક્યા નથી તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમે સરળતાથી તમારું આધાર કાર્ડ અહીં બેસીને સુધારી શકો છો જો તમે પણ આધાર કાર્ડ અને સુધારવા વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો મારા લેખને અંત સુધી વાંચો આજે અમારા લેખમાં અમે તમને આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ Aadhar card update kevi rite online
આધારકાર્ડ શું છે? Aadhar card update kevi rite online
જેમ તમે બધા જાણો છો કે આધારકાર્ડ એક મહત્વપૂર્ણ છે જે આપણા દેશની નાગરિકતા દર્શાવે છે આધાર કાર્ડની મદદથી તમે સરકાર તરફથી ઘણા ફાયદાઓ મેળવી શકો છો જેના માટે તમારો આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે કારણ કે આધાર કાર્ડ અપડેટ થવાથી તમારી તમામ માહિતી સરકાર પાસે રહે છે જો તમે પણ તમારો આધાર કાર્ડ અપડેટ કરાવવા માંગો છો તો હવે તમે ઘરે બેઠા તમારું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો
આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તમારા આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે જો તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક છે તો તમારા આધાર કાર્ડ ની ઘરે બેઠા સરળતાથી અપડેટ કરાવી શકો છો મિત્રો ચાલો જાણીએ કેવી રીતે ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરી શકાય છે
આધારકાર્ડ કેમ અપડેટ કરવું? Aadhar card update kevi rite online
- આધારકાર્ડને અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે તમારી સંપૂર્ણ માહિતી આધાર કાર્ડ માં ચોક્કસપણે હાજર છે જો તમારું આધાર કાર્ડ અપડેટ થાય છે તો તમે સરકારની તમામ સરકારી યોજનાનો લાભ મેળવી શકો છો જો તમારું આધાર કાર્ડ અપડેટ કરવામાં આવ્યો નથી તો તમને સરકારી સુવિધાઓનો લાભ લેવામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે
- ઉદાહરણ તરીકે જો તમારું આધાર કાર્ડ અપડેટ થયેલ છે તો તમે સરળતાથી તમારું બેન્ક ખાતું ખોલાવી શકો છો અને તમારે આધાર કાર્ડ અને તમારી માર્કશીટ અથવા જન્મ પ્રમાણપત્ર સાથે મેચ કરવું જોઈએ કારણ કે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ તમારા માર્કશીટ સમાન હોવી જોઈએ તો જ તમે સરકારની તમામ યોજનાઓનો લાભ મેળવી શકો છો અને આ યોજનાનો લાભ લેતી વખતે તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં
- બેન્ક એકાઉન્ટ ખોલવા સરકારી યોજનાનો લાભ લેવા સીમકાર્ડ ખરીદવા મકાન ખરીદવા વગેરે જેવી નાર સંબંધિત તમામ પ્રવૃત્તિઓ માટે આધાર જરૂરી બની ગયો છે આવી સ્થિતિમાં જો આધારકાર્ડને સમયસર અપડેટ કરવામાં ન આવે તો અનેક કામ ઓટવાય શકે છે ઘણી વખત લોકો ખોટી માહિતીનો ફાયદો ઉઠાવી શકતા નથી
આધારકાર્ડ અપડેટ કરવા માટે જરૂરી દસ્તાવેજો Aadhar card update kevi rite online
- આધારકાર્ડ અપડેટ કરવા માટે તમારી પાસે ધોરણ 10 અને 12 ની માર્કશીટ હોવી જરૂરી છે
- આધારકાર્ડ અપડેટ કરવા માટે તમારી પાસે જન્મ પ્રમાણપત્ર હોવું જરૂરી છે
- આધારકાર્ડ અપડેટ કરવા માટે તમારી પાસે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ માં નોંધાયેલ હોવો જરૂરી છે
ફ્રી માં આધાર કાર્ડ માં માહિતી ને અપડેટ કરી શકશો Aadhar card update kevi rite online
આપ સૌને જણાવી દે કે આધારકાર્ડને મફતમાં અપડેટ કરવા માટે માય આધાર પોર્ટલ પર જઈને તમે અથવા આધાર કેન્દ્ર પર જઈને તમે આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ કરી શકો છો આધાર કાર્ડમાં મુખ વિગતો તમે અપડેટ કરી શકશો જેમાં સરનામું જન્મ તારીખ મોબાઈલ નંબર વગેરે જેવી જરૂરી માહિતી અપડેટ કરી શકશો આધારના ઘણા ડેમોગ્રાફિક ડેટા જાતે જ ઓનલાઇન અપડેટ કરી શકાય છે પરંતુ એવી ઘણી બધી માહિતી છે જેને તમે મફતમાં અપડેટ કરી શકશો. વધુમાં જણાવી દઈએ કે બાયોમેટ્રિક ડેટા અપડેટ કરવા માટે આધાર કેન્દ્ર પર જવું ફરજીયાત છે આ સાથે જ નોર્મલ માહિતીના અપડેટ કરવા માટે તમે ઓનલાઇન મફતમાં અપડેટ કરી શકશો
ઘરે બેઠા આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું? Aadhar card update kevi rite online
તમારા આધારકાર્ડને ઓનલાઈન અપડેટ કરવા માટે તમારે આધાર કાર્ડ ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે જેમાં તમારે કેટલીક મહત્વપૂર્ણ માહિતી ભરવાની રહેશે
- આધારકાર્ડ અપડેટ કરવા માટે સૌપ્રથમ તમારે uidai ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
- ત્યારબાદ ઘણા બધા વિકલ્પો તમારી સામે આવશે
- ત્યાર પછી તમારે અપડેટ માય આધાર ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને નીચે આપેલ captcha કોડ પણ દાખલ કરવાનો રહેશે
- આ પછી તમને તમારા લિંક કરેલ મોબાઈલ નંબર પર એક ઓટીપી પ્રાપ્ત થશે જે તમને ઓટીપી બોક્સમાં દાખલ કરવાની રહેશે
- આ પછી તમે જે પણ માહિતી અપડેટ કરવા માંગો છો તે ચેન્જ કરી શકો છો
- માહિતી અપડેટ કરવા માટે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો
- ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો તમને સબમીટ બટન મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- સાત દિવસ પછી પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારું આધાર કાર્ડ તમારા ઘરે મળી જશે