હવે માત્ર આ લોકોને જ મળશે પાંચ લાખ રૂપિયા નો લાભ આયુષ્માન કાર્ડ માટે નવા નિયમો

2018 માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ આયુષ્માન ભારત યોજના નું ઉદ્દેશના આર્થિક રીતે વંચિત નાગરિકોને આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે આ યોજના દ્વારા ઘણા લોકો પહેલાથી જ લાભ મેળવી ચૂક્યા છે પરંતુ આયુષ્માન કાર્ડ મેળવવાના નિયમો તાજેતરમાં અપડેટ કરવામાં આવ્યા છે

આયુષ્માન ભારત યોજના હેઠળ આયુષ્માન કાર્ડ ધરાવતા નાગરિકો જ સ્વાસ્થ્ય લાભ મેળવી શકે છે જો તમારી પાસે હજુ સુધી કાર્ડ નથી તો તમારે એક માટે અરજી કરવાની જરૂર પડશે પાત્ર બનવા માટે તમારા અમુક માપદંડો પૂર્ણ કરવા અને જરૂરી દસ્તાવેજો પ્રદાન કરવા આવશ્યક છે જેને અમે આ લેખમાં આવરી લઈશું

આયુષ્માન ભારતને લઈને મોદી સરકારે મોટો નિર્ણય કરેલો છે અને હવે 70 વર્ષથી વધુ ઉંમરના તમામને પણ આયુષ્માન ભારત યોજના નો લાભ મળશે જાણીતું છે કે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ તમને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો

આ યોજના હેઠળ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધને પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળશે કેન્દ્ર સરકારે હવે આ યોજના માટેની વહી મર્યાદા નાબૂદ કરેલ છે કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આમાં આવક પર કોઈ મર્યાદા રહેશે 17 વર્ષ અને તેથી વધુ વહીના તમામ વરિષ્ઠ નાગરિકો તેમની સામાજિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર હશે

જાણીતું છે કે કેન્દ્ર સરકારે વર્ષ 2017 માં આયુષ્માન કાર્ડ યોજના શરૂ કરેલી હતી આ યોજના સૌથી ગરીબ 40% લોકોને દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર યોજના હેઠળ દેશભરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકાશે આ યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધી ની સારવાર બિલકુલ મફતમાં મળે છે અને આ યોજનામાં લગભગ પ્રકારના રોગોના આવરી લેવામાં આવ્યો છે

આયુષ્માન કાર્ડ ના નિયમો

અગાઉ આયુષ્માન કાર્ડ 60 વર્ષ સુધીની વ્યક્તિઓને આપવામાં આવતા હતા જોકે ભારત સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો છે અને હવે 70 વર્ષ સુધીના લોકોમાં આયુષ્યમાન કાર્ડ માટે અરજી કરી શકે છે અને આયુષ્માન ભારત યોજના નો લાભ લઈ શકે છે આરોગ્ય લાભો મેળવવા માંગતા લોકો માટે આ અપડેટ નોંધપાત્ર છે તેથી નવા નિયમોને સારી રીતે સમજવું જરૂરી છે

આયુષ્માન કાર્ડ ના ઉદ્દેશ્ય

આયુષ્માન કાર્ડ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવ્યું છે કે ઓછી આવક ધરાવતા નાગરિકોને નાણાકીય તણાવ વિના યોગ્ય આરોગ્ય સંભાળ મળી રહે ભારત સરકારનો ઉદ્દેશ્ય તમામ પાત્ર નાગરિક કોને ખાસ કરીને આયુષ્માન કાર્ડ ધરાવનારાઓને વ્યાપક આરોગ્ય સંભાર પૂરી પાડવાનો છે

આયુષ્માન કાર્ડ પાત્રતાના માપદંડ

  • તમારે ભારતીય નાગરિક હોવું જરૂરી છે
  • આયુષ્માન કાર્ડ માટે મહત્તમ વયમર્યાદા હવે 70 વર્ષ કરવામાં આવી છે
  • અરજદાર પાસે તમામ જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ
  • બીપીએલ ગરીબ રેખા કાર્ડ ધારકો પણ પાત્ર છે

આયુષ્માન કાર્ડ ના ફાયદા

  1. તમામ પાત્ર નાગરિકો આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવી શકે છે
  2. દેશ સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને આવરી લઈને માનસિક શાંતિ પ્રદાન કરે છે
  3. આયુષ્માન કાર્ડ ધારકો દર વર્ષે રૂપિયા 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે

જરૂરી દસ્તાવેજો

  • બીપીએલ કાર્ડ
  • સરનામાનો પુરાવો
  • મોબાઈલ નંબર
  • ઓળખ કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર

આયુષ્માન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  1. સૌપ્રથમ તમારે આયુષ્માન કાર્ડ ની વેબસાઈટની મુલાકાત લેવી પડશે
  2. ત્યારબાદ લાભાર્થી લોગીન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  3. તમારો આધાર લિંક થયેલ મોબાઈલ નંબર દાખલ કરો અને તમને મેળવેલ ઓટીપી વડે તેની ચકાસણી કરો
  4. kyc વિકલ્પ પસંદ કરો અને પ્રમાણિકરણ પ્રક્રિયા પૂર્ણ કરો
  5. જે વ્યક્તિ માટે કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે તેને પસંદ કરો અને લાઈફ ફોટો અથવા સેલ્ફી અપલોડ કરવાની રહેશે યોગ્ય માહિતી સાથે અરજી ફોર્મ ભરવાનું રહેશે
  6. ઓમ સબમીટ કરો અને એકવાર વધુ ચકાસવામાં આવશે તમારું આયુષ્માન કાર્ડ જાહેર કરવામાં આવશે
  7. આ પગલાને અનુસરીને તમે સરળતાથી આયુષ્માન કાર્ડ માટે અરજી કરી શકો છો અને સરકારની હેલ્થ કેર સ્કીમ નો લાભ લઈ શકો છો

Leave a Comment