આયુષ્માન કાર્ડ ધારકો માટે સારા સમાચાર હવે પાંચ લાખ રૂપિયા નહીં પણ દસ લાખ રૂપિયા ની મફત સારવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વકાંક્ષી યોજના આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે જેનું ઉદ્દેશ્ય ગરીબોને વધુ સારી સારવાર આપવા અને આરોગ્ય સેવાઓ સુધારવા કરેલી છે આ યોજનામાં ખાનગી હોસ્પિટલોની ભાગીદારી વધારવા માટે કેન્દ્ર સરકારને મતપૂર્ણ ફેરફાર જાહેર કર્યા છે

આયુષ્માન ભારત યોજના કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર છે સરકાર હવે આ યોજનાની કવરેજ રકમ પાંચ લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય યોજનાના લાભાર્થીઓને વધુ સુવિધા આપવાનું છે આરસપપાર્ટમાં આ ફોટો ફેરફાર થઈ ગયો છે સંપૂર્ણ માહિતી માટે અમારા આ લેખને અંત સુધી વાંચો

આયુષ્માન કાર્ડ મોટું અપડેટ જાહેર Ayushman Card Update

જો તમારા પરિવારમાં કોઈ બીમાર પડે અને તમારી પાસે આયુષ્માન ભારત કાર્ડ હોય તો તમે દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો આ માટે તમારે ફક્ત તમારું કાર્ડ બતાવવાનું રહેશે સરકાર આયુષ્માન ભારત કાર્ડની કવરેજ રકમ પાંચ લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા ની કરેલી છે જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો અંદાજે 10 કરોડ પરિવાર અને ફાયદો થશે આ સાથે સરકાર 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ આ યોજનામાં સામેલ કરવા પર વિચાર કરી રહ્યા છે

કેન્દ્ર સરકારના અધિકૃત સૂત્રોએ જણાવ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં આયુષ્માન ભારત યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનું ઉદેશ્ય છે જો આ દરખાસ્ત મંજૂર થશે તો અનેક લોકોને ફાયદો થશે આ યોજનાના પ્રથમ તબક્કામાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને સામેલ કરવામાં આવશે

વિમા કવરેજ મર્યાદા વચ્ચે Ayushman Card Update

પીટીઆઇ ના અહેવાલ મુજબ એનડીએ સરકાર આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ના લાભાર્થીઓને સંખ્યા અને વીમા રકમ બંને વધારવા પર વિચાર કરી રહી છે સૂત્રોને ટાંકી ને કહેવામાં આવે છે કે આ યોજના લાભાર્થીને આપવામાં આવતી કવરેજ મર્યાદા પ્રતિ વર્ષ પાંચ લાખ રૂપિયા વધારે ને 10 લાખ રૂપિયા કરવાની તૈયારી છે અહેવાલ અનુસાર એનડીએ સરકાર આગામી ત્રણ વર્ષ માટેની મુખ્ય આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવા પર વિચાર કરી રહી છે.

કવરેજ પ્રસ્તાવના અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી

જો સરકાર આગામી ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાની જાહેરાત કરી છે તો દેશની બે તૃતીયાંશથી વધુ વસ્તી આરોગ્ય કવચ મેળવી શકશે અહેવાલના સૂત્રોએ જણાવ્યું કે સરકાર આ બાબતે વિચારણા કરી રહી છે કારણ કે સારવાર પર થતો જંગી ખર્ચ પરિવાર અને દેવાની જાળમાં ધકેલવાનું સૌથી મોટું કારણ છે તેમાં કહ્યું કે આને ધ્યાનમાં રાખીને સરકાર આયુષ્માન યોજના ની કવરેજ વર્તમાન ₹5,00,000 થી વધારે રૂપિયા 10 લાખ કરવાના પ્રસ્તાવના અંતિમ સ્વરૂપ આપવા પર વિચારણા કરી રહી છે

સરકારની તિજોરી પર વધુ બોજ

કેન્દ્ર સરકારે 23 જુલાઈ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં વીમા ક્ષેત્રને લગતી મહત્વની જાહેરાત થવાની સંભાવના છે આયુષ્માન ભારત કાર્ડમાં વિમાની રકમ વધારવાથી સરકારી તિજોરી પણ રૂપિયા 12,706 કરોડનો વધારાનો ખર્ચ થઈ શકે છે આ યોજનામાં 70 વર્ષથી વધુ ઉંમરના લોકો સહિત લગભગ પાંચ કરોડ લોકો સામેલ કરી શકાય છે

લોકોને મોંઘી સારવારથી રાહત મળશે

નોંધનીય છે આયુષ્માન ભારત માટે વર્ષ 2018 માં પાંચ લાખ રૂપિયા ની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. હવે મોંઘવારી અને ટ્રાન્સ પ્લાન્ટ સહિતની અન્ય મૂંગી સારવારના કિસ્સામાં પરિવારોને રાહત આપવાનો ઉદ્દેશ્ય સાથે આ યોજના હેઠળ ઉપલબ્ધ કવરેજ મર્યાદા ને બમણી કરવાની વિચારણા કરવામાં આવી રહી છે અમે તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ દ્રોપદીનું એ 27 જૂનને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા કહ્યું કે 17 વર્ષથી વધુ ઉંમરના તમામ ઋતુને પણ આયુષ્માન યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને તેમને મફત સારવાની સુવિધા મળશે

આયુષ્માન કાર્ડ દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • બીપીએલ કાર્ડ
  • સરનામાનો પુરાવો
  • આવકનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી
  • પાસપોર્ટ નો ફોટો

આયુષ્માન કાર્ડ માટેની પાત્રતા

  • આ કાર્ડ બનાવવા માટે તમારે ભારતના કાયમી નિવાસી હોવું જરૂરી છે
  • જો તમારી પાસે બીપીએલ કાર્ડ છે તો તમે આ યોજના માટે અરજી કરવા પાત્ર છો
  • આ સિવાય તમારી સામે તમામ જરૂરી દસ્તાવેજો પણ હોવા જોઈએ
  • રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભ લેનારા નાગરિકોના આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવશે
  • તમારા પરિવારની વાર્ષિક આવક રૂપિયા બે લાખથી વધારે હોવી જોઈએ નહીં

આયુષ્માન કાર્ડ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

હવે ઓનલાઇન પોર્ટલ પર આયુષ્માન કાર્ડ બનાવવું ખૂબ જ સરળ છે નવું આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે સરકાર એક નવો પોર્ટલ બનાવી છે જો તમે નવું આયુષ્માન કાર્ડ બનાવવા માંગો છો તો આ પ્રક્રિયાને અનુસરીને તમે નવું આયુષ્માન કાર્ડ બનાવી શકો છો

  • આયુષ્માન કાર્ડ બનાવવા માટે ઓનલાઇન અરજી કરવા તમારે સરકારની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
  • ત્યારબાદ આયુષ્માન કાર્ડ મેળવવા માટે સરકારની વેબસાઈટના પેજ પર આપેલી લીંક પર ક્લિક કરવું પડશે
  • આપેલા પેજમાં તમારે તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરવો પડશે
  • ત્યારબાદ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે તમારે નિર્દેશ જગ્યાએ એન્ટર કરીને વેરીફાઈ કરવાનું રહેશે
  • આ પછી તમારે કેવાય છે પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને તમારો પાસપોર્ટ સાઇઝનું ફોટો અપલોડ કરવો પડશે
  • ફોટો અપલોડ કર્યા પછી તમારે તમારી જરૂરી વિગતો દાખલ કરવી પડશે
  • ત્યારબાદ તમારે તમારી અરજી સબમીટ કરવાની રહેશે
  • આ પછી તમે તમારું આયુષ્માન કાર્ડ ઇન્ટરનેટ પર ડાઉનલોડ કરી શકો છો

Leave a Comment