તમે બધા જ ફાયનાન્સ અથવા બજાજ ફિન્સર્વ કંપનીનું નામ સાંભળ્યું જ હશે કે ભારતની સૌથી વિશ્વસનીય લોન આપતી કંપનીઓ માની એક છે જે વિવિધ પ્રકારની લોન પૂરી પાડે છે Bajaj Finance personal loan
આજે અમે તમને બધા જ ફાઇનાન્સ કંપની સંબંધિત તમામ માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ બજાજ ફાઇનાન્સ કંપનીના નથી મોટી તમામ પ્રકારની લોન પૂરી પાડી રહી છે અને ગ્રાહકો આ કંપનીમાં પર્સનલ લોન માટે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકે છે
જો તમારે જાણવું હોય કે બજાજ ફાઇનાન્સ શું છે? Bajaj finance કેવી રીતે કાર્ય કરે છે બજાજ ફાઇનાન્સ પાસેથી કેવી રીતે વ્યક્તિગત મેળવી શકાય છે bajaj finance પર્સનલ લોન નો વ્યાજ દર શું છે તો આજના આર્ટીકલ માં અમે તમને વિવિધ માહિતી પ્રદાન કરીશું કૃપા કરીને અમારો લેખ અંત સુધી વાંચો
બજાજ ફાઇનાન્સ બજાજ ફિનસર્વ તરીકે પણ ઓળખાય છે તે જાણીતી કંપની છે જે વિવિધ પ્રકારની લોન પૂરી પાડી રહી છે તે ભારતની સૌથી વિશ્વસની કંપનીઓ માની એક કંપની છે જે રૂપિયા 50,000 થી લાખ સુધીની લોન આપે છે
આ કંપનીમાં તમે તમારા ઘરની આરામથી બિઝનેસ લોન ગોલ્ડ લોન મેડિકલ ઇમર્જન્સી લોન હોમ લોન પ્રોપર્ટી લોન જેવી વિવિધ પ્રકારની લોનનો દાવો કરી શકો છો આ કંપની ગ્રાહકોને આકર્ષક વ્યાજ દરે ઓનલાઈન અથવા તો ઓફલાઈન માધ્યમથી લોન પૂરી પાડે છે
Bajaj finance ની રચના ક્યારે કરવામાં આવી હતી?
Bajaj finance ની રચના વર્ષ 2007 માં કરવામાં આવી હતી અને તેની સ્થાપના એક લગભગ એનટીટી તરીકે કરવામાં આવી હતી જે પછી 2008માં ડિમર્જર ની સંપૂર્ણ પ્રક્રિયા થઈ અને આ રીતે બધા જ ફાઈનાન્સ અલગ એન્ટીટી તરીકે ઉભરી આવ્યું. ત્યારથી લઈને અત્યાર સુધી આ કંપની ગ્રાહકોને વિવિધ પ્રકારની લોન આપવાનું કામ કરી રહી છે બધા જ ગ્રુપની સ્થાપના કરનાર શ્રી જમુનાલાલ રાજસ્થાનના રહેવાસી હતા
Bajaj finance શું કરે છે?
- જેમ કે તમે તમને કહ્યું કે બજાજ ફાઇનાન્સ સૌથી વિશ્વસનીય લોન આપતી કંપનીઓમાંની એક છે અહીં તમે સસ્તા જ્યારે ઓનલાઇન હશે તો ઓફલાઈન લોન માટે અરજી કરી શકો છો અને સરળતાથી લોન લઈ શકો છો
- આ સિવાય બધા જ ફાયનાન્સ ઈએમઆઈ નેટવર્ક કાર્ડ બનાવવાનું કામ કરે છે જેના દ્વારા તમે સરળતાથી ખરીદી શકો છો અને બજાજ પિન સર્વ કાર્ડ દ્વારા ઇએમઆઈ પર તમે ઇચ્છોતેટલા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ ફર્નિચર કાર બાઈક વગેરે કરી શકો છો
Bajaj finance લોન સર્વિસ
- વ્યવસાયલોન
- ગોલ્ડ લોન
- પર્સનલ લોન
- ડોક્ટરો માટે લોન
- હોમ લોન
- પ્લીઝ રેન્ટલ ડિસ્કાઉન્ટ
- સિક્યુરિટી સામે લોન
- ca માટે લોન
- મિલકત લોન
- ટુ વ્હીલર લોન
- વપરાયેલ કાર ફાઇનાન્સ
- કાર્ડ પર લોન
- મેડિકલ ઇક્વિપમેન્ટ ફાઈનાન્સ
- કાર લોન
- બેલેન્સ ટ્રાન્સફર અને ટોપ અપ લોન
બજાજ ફાઇનાન્સ પાસેથી લોન લેવાના નિયમો અને શરતો શું છે?
- ફક્ત ભારતીય નાગરિકો જ બજાજ ફાઇનાન્સ અથવા બજાજ ફીન સર્વ પાસેથી લોન લઈ શકે છે
- બજાજ ફાઇનાન્સ પાસેથી લોન લેવા માટે ગ્રાહકની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષથી 23 વર્ષ અને વધુમાં વધુ 55 થી 60 વર્ષની હોવી જરૂરી છે
- લોન લેનાર વ્યક્તિ પોતાનો વ્યવસાય હોવો જોઈએ અથવા ફક્ત પગારદાર વ્યક્તિ હોવા જોઈએ જ્યાં તેની માસિક આવક રૂપિયા 20,000 કે તેથી વધારે હોય
- લોન લેનાર વ્યક્તિ પાસે તેના કામનું છ મહિનાનો અનુભવ હોવો જરૂરી છે
- જ્યારે તમારો ક્રેડિટ સ્કોર ઓછામાં ઓછો 750 તેથી વધુ હોય ત્યારે તમે બજાજ ફાઇનાન્સ પાસેથી લોન લઈ શકો છો
- લોન લેવા માટે ગ્રાફ પાસે કહેવાય છે દસ્તાવેજ હોવા જોઈએ જેમકે ગ્રાહક નો મોબાઈલ નંબર સાથે જોડાયેલ હોવું જોઈએ
જરૂરી છે
બજાજ ફાઇનાન્સ પર્સનલ લોન વ્યાજ દર
- મુસાફરી લોન માટે 11.49% નો વ્યાજ દર રહેશે
- તબીબી માટે 11.49% નો વ્યાજ દર રહેશે
- ચાર્ટર્ડ એકાઉન્ટ લોન માટે 14% થી 15% વ્યાજ દર રહેશે
- ડોક્ટરોની લોન માટે 14% થી 16% નો વ્યાજ દર રહેશે
- સ્વરોજગાર માટે લોન 18% થી શરૂ થશે
- લગ્ન લોન માટે 11.49% વ્યાજ દર રહેશે
- વ્યક્તિગત લોન માટે 11.49 ટકા વ્યાજ દર રહેશે.
બજાજ ફાઇનાન્સ પાસેથી લોન લેવાના ફાયદા શું છે?
- બજાજ ફાઇનાન્સ લોન ની રકમ માત્ર 24 કલાકની અંદર ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે
- અહીંથી સસ્તા દરે નાની કે મોટી લોન લઈ શકાય છે
- અહીં વ્યક્તિને સરળ હપ્તામાં લોન ચૂકવવાની સુવિધા મળે છે
- ખૂબ જ ઓછા સમયમાં લોન સરળતાથી મળી જાય છે
- બજાજ ફાઇનાન્સ ઓછા દસ્તાવેજો સાથે ઓનલાઈન લોન લેવાની સુવિધા પૂરી પાડે છે
- ગ્રાહકો અહીંથી પૂર્વ મંજૂર લોન માટે પણ દાવો કરી શકે છે
જરૂરી દસ્તાવેજો
- મતદાર આઇડી કાર્ડ પાનકાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ અને પાસપોર્ટ
- સરનામા નો પુરાવો
- આવકનો પુરાવો
- છેલ્લા ત્રણ મહિના નું બેંક સ્ટેટમેન્ટ
- પગાર સ્લીપ
- આધારકાર્ડ પાનકાર્ડ બે વર્ષ સુધીના iti રીટર્ન ફોર્મ 16
- બિઝનેસ કરે છે તો બિઝનેસ નો એવો રેકોર્ડ અને છેલ્લા બે વર્ષ નું બેંક સ્ટેટમેન્ટ
બજાજ ફાઇનાન્સ પાસેથી ઓનલાઈન લોન કેવી રીતે લેવી?
બજાજ ફાઇનાન્સ અથવા bajaj finance સર્વ પાસેથી લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે જેને પ્રક્રિયા અમે તમને આપેલી છે
- સૌપ્રથમ તમારે બજાજ ફાઇનાન્સ પાસેથી લોન લેવા માટે તમારે બજાર ફાઇનાન્સ ની વેબસાઈટ ખોલવી પડશે
વેબસાઈટ ખોલ્યા બાદ એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે - ત્યારબાદ તમારી સામે જેમાં તમારે તમારી મૂળભૂત માહિતી દાખલ કરવી પડશે જેમ કે નામ સરનામું મોબાઈલ નંબર ઇમેલ સરનામું વગેરે
- ત્યારબાદ તમારે તમામ માહિતી સબમીટ કરવાની રહેશે
- આ પછી બેટ ઓટીપી બટન પર ક્લિક કરવાનું રહેશે અને ઓટીપી ચકાસવાની રહેશે
- આ પછી તમારી પાસે બે વિકલ્પો હશે પગારદાર અને સ્વરોજગારી
- જેમાં તમે કામ કરો છો તે ક્ષેત્ર તમારે પસંદ કરવાનું રહેશે
- હવે તમારી જન્મ તારીખ અને માસિક પગાર ની વિગતો ભરવાની રહેશે
- આ પછી પાનકાર્ડની વિગતો દાખલ કરવાની રહેશે અને પછી તમારી પાસે કોઈ ઇએમઆઇ હોય તો તે દાખલ કરો કોઈ ઇએમઆઈના કિસ્સામાં ઝીરો ભરો
- આ કર્યા પછી તમારો ફોન સબમિટ કરવાનું રહેશે
- ત્યારબાદ અન્ય ઇ-મેલ સરનામું દાખલ કરો અને બેન્કિંગ વિભાગમાં બેંક વિગતો દાખલ કરો
- હવે તમારી જુની લોન સંબંધિત માહિતી દાખલ કરવાની રહેશે જો તમે લોન લીધી ન હોય તો હા અથવા તો ના પર ક્લિક કરવાનું રહેશે
- જો તમે ના પર ક્લિક કરો છો તો તમને ઓફર મેળવો અને વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- આ કર્યા પછી તમે જે લોન માટે પાછળ છો તે રકમ સ્ક્રીન પર બતાવવામાં આવશે તમારે વિગતો માટે જ રકમ દાખલ કરવાની રહેશે
- આ કર્યા પછી તમારે સિલેક્ટ ટ્રેનર ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે લોનની મુદત પસંદ કરવાની રહેશે અને પછી ઇએમઆઇ પસંદ કરવું પડશે
- ત્યાર પછી તમે બધા જ ફાઇનાન્સ લોન ની પ્રોસેસિંગ થી જોશો
- આ પછી તમારે apply now ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારે તમારી નોકરીની વિગતો દાખલ કરવી પડશે ને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- સબમીટ વતન પર ક્લિક કરતા ની સાથે જ તમારી સાથે નેટબેન્કિંગ નો વિકલ્પ દેખાશે અને પસંદ કરીને તમે તે બેંકમાં લોગીન કરી શકો છો જેમાં તમારો પગાર મળે છે અથવા તમે ઈચ્છો તો તેને છોડી પણ શકો છો
- આ પછી તમારી લોનની વિનંતી બજાજ ફાઇનાન્સ ના દરેક મેનેજર ને મોકલવામાં આવશે અને ક્રેડિટ મેનેજર તમારા ક્રેડિટ સ્કોરના મૂલ્યાંકન પછી તમારી લોન મંજૂર કરવામાં આવશે
આ રીતે બજાજ ફાઇનાન્સ પાસેથી લોન લેવાની પ્રક્રિયા પૂર્ણ થશે
આજના લેખ દ્વારા અમે તમને બજાજ ફાઇનાન્સ શું છે બધા ફાઇનાન્સ પાસેથી વ્યક્તિગત લોન કેવી રીતે લેવી અને બધા જ ફાઇનાન્સ તમામ પ્રકારની માહિતી પ્રદાન કરી છે જો તમે બધા જ ફાઈનાન્સ વિશ્વ વધુ જાણ્યા ન હોય તો આજનો લેખ વાંચ્યા પછી તમને bajaj finance શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે આશા છે કે આ લેખ તમને ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને અન્ય સંબંધિત માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લો