તમારા મોબાઇલમાં ઘરે બેઠા ફોનથી GSRTC બસ નું લાઈવ લોકેશન ટ્રેક કરો

નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું બસ ટ્રેકિંગ કેવી રીતે કરવું એટલે કે તમે તમારા મોબાઇલમાં ઘરે બેઠા બસ કેટલે સુધી પહોંચી છે બસ અને આવતા તમારા સુધી કેટલી વાર લાગશે બસનો લાઈવ ટ્રેકિંગ કરો સાવ એટલે સાવ સરળ રીતે Bus Booking Bus Live Location

અત્યારના ડિજિટલ યુગમાં કોઈપણ વ્યક્તિ પાસે ટાઈમ બહુ જ ઓછી માત્રામાં હોય છે તેવામાં કલાકો સુધી રાહ જોઈ બેઠા રહેવું એ કોઈપણ વ્યક્તિને ગમતું નથી તેથી ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા જીએસઆરટીસી ની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેના અંતર્ગત કોઈપણ બસને લાઈવ ટ્રક કરી શકાય છે ઓનલાઇ ટિકિટ બુક કરાવી તમારી સીટ બુક કરાવી શકો છો અને તેની જાણ તમને તમારા મોબાઇલ દ્વારા અલગ અલગ એસએમએસ દ્વારા મળી શકે છે. Bus Booking Bus Live Location

આજકાલમાં વિદ્યાર્થીઓ અને બીજા બધા લોકોને બસની ખૂબ જ રાહ જોવી પડે છે કે બસ ક્યારે આવશે કેટલા વાગે આવશે પણ હવે તમારે કોઈ રાહ જોવાની જરૂર નથી કારણ કે તમે તમારા મોબાઇલમાં ખાલી બે જ મિનિટમાં જોઈ શકો છો કે તમારી બસ ક્યાં સુધી પહોંચી છે તમારા બસ સ્ટેશન પર આવતા કેટલો સમય લાગશે બસનો લાઈવ લોકેશન તમે જોઈ શકો છો તમે જાણો gsrtc બસ નું લાઈવ લોકેશન તમારા બસ સ્ટેશન પર બસ આવી છે કે નહીં તે ઘરે બેઠા જાણી શકો છો એમાં સ્થાન પર કેટલા વાગ્યે આવશે તે લાઈવ બતાવશે

જીએસઆરટીસી લાઈવ રીયલ ટાઇમ બસ ટ્રેકિંગ મહત્વ Bus Booking Bus Live Location

  • તમારી બસ ક્યાં છે તે જાણીને તમે બસ સ્ટેન્ડ પર રાહ જોવામાં વઘારેલો સમય બચાવી શકો છો
  • તમારી બસ ક્યારે પહોંચશે તેની ચિંતા કરવાની જરૂર નથી
  • તમે મુસાફરી દરમિયાન તમારી બોસનું સ્થાન ટ્રેક કરી શકો છો જે ખાસ કરીને રાત્રે મુસાફરી કરતી વખતે ઉપયોગી થઈ શકે છે
  • ઘરે બેઠા આરામથી બસ નું ટ્રેકિંગ કરી શકો છો

લાંબા સમય સુધી બસ સ્ટેશન પર ઉભા રહીને રાહ જોવી કંટાળાજનક અને થકવી નાખનારી હોઈ શકે છે હવે GSRTC બસ નું લાઈવ લોકેશન ટ્રેકિંગ તમારા માટે ઘર છોડતા પહેલા બસની સ્થિતિ ચકાસવાનું શક્ય બનાવે છે આજના લેખમાં અમે તમને જીએસઆરટીસી બસ નું લાઈવ લોકેશન કેવી રીતે ટ્રેક કરું તેની સંપૂર્ણ વિગતો સમજાવીશું

બસ નું લાઈવ લોકેશન કેવી રીતે જોઈ શકાય Bus Booking Bus Live Location

આજના ટેકનોલોજી યુગમાં જીએસઆરટીસી દ્વારા મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બની છે હવે તમે ઘરે બેઠા જ તમારી બસ નું લાઈવ લોકેશન ટ્રેક કરી શકો છો અને ખાતરી કરી શકો છો કે તમારા બસ સ્ટેશન પર બસ ક્યારે આવશે

તમારી બસ નું લાઈવ લોકેશન ટ્રેક કરવાની મુખ્ય બે રીત છે

  • જીએસઆરટીસી ટ્રેક માય બસ વેબસાઈટ
  • જીએસઆરટીસી ટ્રેક માય બસ વેબસાઈટની મુલાકાત લો
  • ત્યારબાદ તમારી બસ નો પી એન આર નંબર વાહન નંબર અથવા ટ્રિપ કોડ દાખલ કરો
  • ત્યારબાદ શોધ બટન પર ક્લિક કરો
  • ત્યાર પછી તમારું બસ નું લાઈવ લોકેશન નકશા પર દર્શાવવામાં આવશે? તમે તેની ગતિ અને આગામી ટોપ પણ જોઈ શકો છો

જીએસઆરટીસી ટ્રેક માય બસ મોબાઈલ એપ્લિકેશન

  • તમારા સ્માર્ટફોન પર જીએસઆરટી ટ્રેક માય બસ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો
  • પીએનઆર નંબર વાહન નંબર અથવા ટ્રીપ કોડ દાખલ કરો
  • ત્યારબાદ ટ્રેક બટન પર ક્લિક કરો
  • તમારે બસ નું લાઈવ લોકેશન નકશા પર દર્શાવવામાં આવશે તમે તેની ગતિ સ્ટોકમાં જોઈ શકો છો

મિત્રો તમને અહીંથી જીએસઆરટીસી ટ્રેક બસ સ્થાન ટ્રેક પીએનઆર બસ સ્ટેટસ જીએસઆરટીસી બસ લાઈવ ટ્રેકિંગ ની માહિતી મેળવી અને આવી ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટને જોતા રહો અને અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો.

Leave a Comment