ઘરે બેસીને તમારા પાનકાર્ડ નો ફોટો અને સિગ્નેચર બદલો અહીં જાણો પ્રક્રિયા
આજની દુનિયામાં પાનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે ઓળખાય છે ભારત સરકાર આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ કાર્ડમાં વ્યક્તિ વિશે મહત્વપૂર્ણ માહિતી આપેલી હોય છે પાનકાર્ડ બેંકો સાથે સરળ વ્યવહારોની સુવિધા આપે છે જે તેને રોજગારથી લઈને બેન્કિંગ સુધીની વિવિધ પ્રવૃત્તિઓ માટે આવશ્યક બનાવે છે જોકે ઘણા લોકો જેમણે થોડા વર્ષો પહેલા પોતાનું પાનકાર્ડ બનાવ્યું … Read more