હવે ખબર પડી જશે વીજળી અને વાવાઝોડાની ખાલી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો

વીજળી કે તોફાનના ભાઈ વિશે માહિતી મળી જશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને માનવીભાગે દામીની અને સાચેટ એપ્સ વિકસાવી છે વીજળી કે તોફાન ના અગાઉથી માહિતી મળી જશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને હું માનવી ભાગ્યા આ હેતુ માટે વિકસાવેલી દામીની એપ્સ બહાર પાડી છે તેને મોબાઈલ પર ડાઉનલોડ કરવાની રહેશે ડી.એમ.એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એક વિગતવાર માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે વીજળી અને તોફાન અને અગાઉથી ઓળખીને નુકસાન અને ટાળી શકાય છે

Damini mobile app

કામલી જીલ્લો પણ એવા જિલ્લાઓમાં સામેલ છે જહુમાન વિભાગે વીજળી અને વાવાઝોડા ની આશંકા વ્યક્ત કરવાની સાથે નિવારણ માટે એક એક બહાર પાડી છે કે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને હોમમાં વિભાગે હવામાનની આગાહી માટે દામીની એપ વિકસાવી છે વીજળી કે વાવાઝોડાનો ભાઈ તો તરત જ તળાવ ખાવો છે ઈલેક્ટ્રીક દૂર રહો બંને કાન બંધ કરી દો અને અંદર બેસી જાઓ ઘુટણપટ ટેકો સાથે સ્કવોટ પોઝીશન પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ બાંધો જો તમે ખેતરમાં છો તો તરત જ સૂકા અને સલામત સ્થળે ખસી જાઓ તમામ વિદ્યુત ઉપકરણને મેટલથી દૂર કરો

ઝાડ ઇલેક્ટ્રીક થાંભલા મોબાઈલ ટાવર અને ઉંચી મારતની નીચે આશરો લેવો સાયકલ મોટરસાયકલ ટ્રેક્ટર બળદગાડી વગેરેને બહાર રમવા ન દેવા તેને રક્ષણ માટે ક્યારેય જમીન પર સૂવું નહીં

ચોમાસાના સમયગાળા દરમિયાન ખાસ કરીને જુન અને જુલાઈ મહિલામાં વીજળી પડી ને લુપ્ત થઈ જાય છે દામીની એ ભારત સરકાર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય નવી દિલ્હી દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તે ગુગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે સાવ સીટી ના પગલા તરીકે તમારા તાલુકા ની તમામ સરકારી એજન્સી સરકારી અધિકારી કર્મચારી નાગરિકો પ્રાદેશિક તલાટી અધિકારીઓ ટોચના ટેક્સ કલેકટર ગ્રામ સરપંચ પોલીસ ગ્રામસેવક કૃષિ સેવક વટવાલા આશા વર્કર આંગણવાડી કાર્યકર આરોગ્ય કાર્ય કર ગ્રામ પંચાયત ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરે આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલ છે

ગામડાઓમાં તમામ સ્થાનિક સરકારી અધિકારી કર્મચારીઓ સદર એપ ડાઉનલોડ કરવામાં આવે અને તેમાં મળેલ એલર્ટ મુજબ ગામડાના તમામ નાગરિકોની પૂર્વ માહિતી આપવા અને જાનહાનની ટાળવા યોગ્ય પગલાં લેવા આવી માહિતી આપવામાં આવી છે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા કરવામાં આવેલ છે

દામીની એપ શું છે અને કેવી રીતે કામ કરે છે?

ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાન શાસ્ત્ર સંસ્થાએ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંશોધન સંસ્થા છે સંસ્થા 2020 માં દામિની લાઇટની એક વિકસાય છે સંસાલ લાઈટનીંગ લોકેશન નેટવર્ક અને સમગ્ર દેશમાં ત્યાંથી સ્થળોએ લાઇટિંગ લોકેશન નેટવર્કની સ્થાપના કરી જેથી વીજળી થવાની સંભાવના વાળા વિસ્તારોને ઓળખી શકાય અથવા નેટવર્કનું કેન્દ્રીય પ્રોસેસર હવામાન શાસ્ત્ર અથવા સંસ્થા છે તે પ્રોસેસર અથવા નેટવર્કમાંથી આવતા સિગ્નલ મેળવે છે પ્રોસેસ કરે છે અને પછી 500 મીટર થી ઓછી ચોકસાઈ સાથે વીજળીના સ્થાનને ઓળખે છે આ એપ સમગ્ર ભારતમાં થતી વિજયની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે વ્યક્તિના જીપીએસ લોકેશન અનુસાર એપ આગોતરી ચેતવણી આપે છે કે રાહત સ્થળના 20 થી 40 કિલોમીટરની અંદર વીજળી નહીં પડે જો તમને ફટકો પડે તો તમારે આવા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવી જોઈએ જેની માહિતી પણ આ એપ માં આપવામાં આવેલી છે

એક તમને એ પણ કહે છે કે વાવાઝોડાની સ્થિતિમાં શું કરવું?

  •  એપ્લિકેશનમાં ઘણી બધી માહિતી રસપ્રદ ખાલી છોડી દેવામાં આવી છે અમે તમને જણાવ્યું કે વિદ્યાર્થીઓને કેવી રીતે બચાવી શકાય માત્ર પ્રાથમિક સારવારની સાથે સલામતીના પગલાં વિશે માહિતી આપવામાં આવી છે વીજળી પડવા ની ઘટના મનુષ્યો અને પ્રાણીઓ માટે જીવલેણ છે તે અટકતો નથી પણ ટાળતો રહે છે
  • સ્થિતિ વિશે જાગૃત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ શૈલી દામીની એપ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આવી સ્થિતિમાં લોકોને સલામત સ્થળે જવા માટે પૂરતો સમય મળે છે એટલે કે સાવચેત રહેવાથી વ્યક્તિ જીવંત રહે અને આર્થિક નુકસાન થી બચી શકે છે

જ્યારે તમને ચેતવણી મળે ત્યારે શું કરવું?

જો તમારા વિસ્તારમાં વાવાઝોડું આવે તો દામિની એપ તમને આગોતરી ચેતવણી આપતા આવે છે તેમાં નવા વિદ્યાર્થી તરીકે મોકલ્યા મેદાન ડુંગરાળ વિસ્તાર ખડ કવર પર રોકશો નહીં ધાતુના વાસણો અને ધુમ્રપાન તાળો અને ઉકાળવાનું ટાળો વરસાદ તાળો અને જ્યાં જમીન પર પાણી હોય ત્યાં ઉભા ન રહો છત્રીનો ક્યારેય ઉપયોગ કરશો નહીં ઇલેક્ટ્રિકલ હાઈ સ્ટેશન વાયર અને ટાવરથી દૂર રહો ઘરે આવો જો તમે ક્યાંય બહાર જાઓ અને ઘર જેવું અશક્ય ન હોય તો તમે તમારા કાન બંધ કરીને શાંતિથી જાગી જશો

દામિની એપ ડાઉનલોડ કરવા માટે દામીની લાઇટિંગ અથવા તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારત સરકારની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને તમે ડાઉનલોડ કરી શકો છો

Leave a Comment