Digital gujarat registration online:ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ અરજી પ્રક્રિયા ચાલુ થઇ ગઈ છે

ગુજરાતમાં આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ માટે વિથ શિષ્યવૃત્તિની તકો પૂરી પાડે છે ખાસ કરીને અનામત વર્ગના અને રાજ્યમાં રહેતા વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિઓમાંથી સહાય મળી રહે છે પાત્રતાની આવશ્યકતા અને પૂર્ણ કરતા વિદ્યાર્થીઓને તેમની અરજી ઓનલાઇન સબમિટ કરી શકે છે આજના લેખ દ્વારા અમે તમને ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિની વિગતો આપીશું જેમાં પાત્રતાના માપદંડો લાભો અરજી પ્રક્રિયા અને વધારાની ઘણી બધી માહિતી આવરી લેવામાં આવશે Digital gujarat registration online

સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જરૂરીયાત મંદ વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુથી સરકાર દ્વારા વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે વિવિધ શિષ્યવૃત્તિઓની અરજી એક જ જગ્યાએથી કરી શકાય છે અને અરજી કરવામાં સરળ રહે તે માટે સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની સુવિધા ઉત્સવમાં આવી રહી છે જેના વડે વિવિધ કાર્યક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકે છે આજના લેખમાં અમે તમને વિદ્યાર્થીઓ ડીઝલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે કેવી રીતે ફોર્મ ભરી શકે છે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું વગેરેની સંપૂર્ણ માહિતી આજના લેખક દ્વારા આપીશું

ગુજરાત સરકાર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પૂરી પાડે છે આ સંસ્કૃતિ ગુજરાતના ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર ઓનલાઇન અરજી કરવાથી મળે છે જે લોકો ગુજરાતના કાયમી રહેવાસી છે અને અનામત શ્રેણીમાં આવે છે તે વિદ્યાર્થીઓ આ શિષ્યવૃતિ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ શિષ્યવૃત્તિથી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મદદરૂપ થાય છે માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત મળે છે

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ એવા વિદ્યાર્થીઓને નાણાકીય પૂરી પાડવા માટે બનાવવામાં આવેલી છે જેઓ ઉચ્ચ શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવા માં માં પડકારોનો સામનો કરી રહ્યા છે શિષ્યવૃત્તિ કાર્યક્રમ વિવિધ પુરસ્કાર અને બધાઓ પ્રદાન કરે છે જેની વિગતો અરજી પર પ્રદાન કરવામાં આવશે યોજના નો પ્રાથમિક ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પાત્ર વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને આગળ વધારવા માટે જરૂરી નાણાકીય સહાય મળી રહે

જરૂરી દસ્તાવેજો Digital gujarat registration online

  • આવકનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુક ના પહેલા પાનાની સ્કેન કરેલ કોપી
  • ધોરણ 10 ની માર્કશીટ
  • અભ્યાસક્રમ માટે પ્રવેશ ફી રસીદ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • ધોરણ 12 ની માર્કશીટ
  • ગ્રેજ્યુએશન માર્કશીટ
  • જાતિ પ્રમાણપત્ર
  • શાળા છોડયા નું પ્રમાણપત્ર
  • છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનું પ્રમાણપત્ર
  • એફિડેવિટ
  • અપંગતા પ્રમાણપત્ર
  • લગ્નનું પ્રમાણપત્ર જો લાગુ હોય તો
  • શાળા કે કોલેજ નું ઓળખ પત્ર

ગુજરાત સરકારના સામાજિક ન્યાયાલ અધિકારીતા વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ શિષ્યવૃત્તિ આર્થિક રીતે વંચિત અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે સક્ષમ બનાવે છે પ્રાણીઓના આધારે વિવિધ ઇનામ રકમ ઓફર કરીને શૈક્ષણિક ખર્ચના નાણાકીય તાણ ને દૂર કરવાનો હેતુ છે

Digital gujarat registration online પાત્રતા

  • વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવું જોઈએ
  • વિદ્યાર્થીઓ અનુસૂચિત જનજાતિ કેટેગરી ના હોવા જરૂરી છે
  • ઉચ્ચ શિક્ષણ મેળવવું જરૂરી છે

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે કેવી રીતે અરજી કરવી?

  1. ડીજીટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થી ઓએ ગુજરાત શિષ્યવૃત્તિ પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પર મુલાકાત લેવી પડશે
  2. સતાવાર વેબસાઈટ ના હોમ પેજ પર ગયા પછી ફક્ત નોંધણી વિકલ્પ પસંદ કરો
  3. ત્યારબાદ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન નોંધ દર્શાવતી તદ્દન નવી વિન્ડો જોવા માટે તૈયાર રહો
  4. કૃપા કરીને ખાતરી કરો કે તમે આ ફોર્મ પર બધી જરૂરી વિગતો ચોક્કસ રીતે દાખલ કરો છો અને તમારા ફોન નંબર અને ઇમેલ એડ્રેસ બંનેની પુષ્ટિ કરો.
  5. પછી તમે કયા શિષ્યવૃતિ કાર્યક્રમ માટે ઓનલાઇન અરજી સબમીટ કરવા માંગો છો તે પસંદ કરો
  6. ત્યારબાદ તમામ જરૂરી દસ્તાવેજો અને તમારી બેન્કિંગ વિગતો દાખલ કરવાની ખાતરી કરો
  7. ડિજિટલ ગુજરાત સીસીટી માટે તમારી અરજી અંતિમ આપવા માટે ફક્ત સબમીટ બટનને ક્લિક કરો

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ સ્થિતિ કેવી રીતે તપાસવી? Digital gujarat registration online

ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિની સ્થિતિ તપાસવી એક સરળ પ્રક્રિયા છે જે વિદ્યાર્થીઓ હોય એ તેમની શિષ્યવૃત્તિ અરજી સબમીટ કરી છે તેઓ તેમના email id અથવા મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે તેમના ડેસબોર્ડમાં લોગીન કરીને અને કેપ્ચા પૂર્ણ કરીને વર્તમાન વર્ષ માટે તેમની અરજીની સ્થિતિનું સરળતાથી નિરીક્ષણ કરી શકે છે

  • ડિજિટલ ગુજરાત પોર્ટલની મુલાકાત લો
  • ત્યારબાદ દેશબોર્ડની જમણી બાજુએ લોગીન બટનને ક્લિક કરો
  • લોગીન કરવા માટે તમારે મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી પાસવર્ડ દાખલ કરો અને કેપ્ચા નંબર પર ક્લિક કરો
  • સ્કોલરશીપ બટન પર ક્લિક કરો
  • તમારે ઓનલાઇન અરજીની વર્તમાન સ્થિતિ સેવા વિનંતી કોષ્ટકમાં સ્ક્રીન પર પ્રદર્શિત થશે

Leave a Comment