ગુજરાત આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓ માટે વિવિધ તકો પૂરી પાડે છે ખાસ કરીને અનામત વર્ગના અને રાજ્યમાં રહેતા વિદ્યાર્થીઓ પાત્રતાની આવશ્યકતાઓને પૂર્ણ કરતા રસ ધરાવતા વિદ્યાર્થીઓ તેમની અરજી ઓનલાઇન કરી શકે છે આ આર્ટિકલમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ વિશે ની માહિતી પાત્રતાઓ લાભો અરજી પ્રક્રિયા વગેરે માહિતી આપવામાં આવશે
સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુથી સરકાર દ્વારા વિવિધ શિષ્યવૃતિ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે વિવિધ શિષ્યવૃત્તિઓની અરજી એક જ જગ્યાએથી થઈ શકે છે અને અરજી કરવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની સુવિધા વિકસાવવામાં આવી છે જેનાથી વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકે છે
આ શિષ્યવૃત્તિનો મુખ્ય ધ્યેય એવા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપવાનો છે જેવો તેમને કોઈ પણ નાણાકીય બોજ વિના તેમનું શિક્ષણ ચાલુ રાખી શકે
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ શું છે?
ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ એ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિકતાઓ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાર્યક્રમ છે તેનો ઉદ્દેશ ધોરણ 10 થી સંશોધન સ્તર સુધીના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેથી કરીને દરેક ઉચ્ચ શિક્ષણની પહોંચ મળે તેની ખાતરી કરવામાં આવે શિષ્યવૃતિ તમામ જાતિના વિદ્યાર્થીઓ એટલે કે એસસી એસટી ઓબીસી વગેરે જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ચાલુ છે
ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ એવા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવે છે જેઓ તેમના ઉચ્ચ શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવામાં પડકારોનો સામનો કરી રહ્યા છે દરેક શિષ્યવૃતિ કાર્યક્રમ વિવિધ પુરસ્કાર ઓ અને ભથ્થાઓ પ્રદાન કરે છે જેની વિગતો અર્જિત પર પ્રદાન કરવામાં આવશે યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પાત્ર વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને આગળ વધારવા માટે જરૂરી નાણાકીય સહાય મળી રહે છે
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિની પાત્રતા
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા શરૂ કરાયેલા આ શિષ્યવૃત્તિ આર્થિક રીતે વંચિત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે તેની પાત્રતાઓ નીચે પ્રમાણે છે
- ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ
- અનુસૂચિત જનજાતિ કેટેગરી ના હોવા જોઈએ
- ઉચ્ચ શિક્ષણ મેળવવું જોઈએ
- એસ.સી કેટેગરી ના હોવા જોઈએ
- મેટ્રિક પછી ભણતો હોવો જોઈએ
- ઓબીસી કેટેગરી ના હોવા જોઈએ
- કુટુંબની વાર્ષિક આવક રૂપિયા એક લાખથી ઓછી હોવી જોઈએ
- પસંદગી થયેલા ઉમેદવારો તેમની નાણાકીય જરૂરિયાતોને આધારે દર મહિને રૂપિયા 750 સુધી મેળવી શકે છે
- 40% થી વધુ વિકલાંગતા હોવી જોઈએ
- અરજીની છેલ્લી તારીખ જુલાઈથી સપ્ટેમ્બર સુધી ખુલ્લી છે
- જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 માની પરીક્ષામાં 80 ગુણ મેળવેલા છે
દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ફોર્મ ચાલુ હોય છે
ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ માટેના જરૂરી દસ્તાવેજો
- અરજદારનું જાતિ પ્રમાણપત્ર
- સરકારે આવકનું પ્રમાણપત્ર જાહેર કર્યું છે
- બેંક પાસબુક ના પહેલા પાનાની સ્કેન કરેલ કોપી
- ધોરણ 10 ની માર્કશીટ
- વર્તમાન અભ્યાસ ક્રમ માટે પ્રવેશ ફી ની રસીદ
- ધોરણ 12 ની માર્કશીટ
- ગ્રેજ્યુએશનની માર્કશીટ
- શાળા છોડિયાનું પ્રમાણપત્ર
- છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનું પ્રમાણપત્ર
- ગેપ એફિડેવીટી (જો ગેપ એક વર્ષથી વધુ હોય તો)
- લગ્નનું પ્રમાણપત્ર (જો હોય તો)
- શાળા કે કોલેજ નું ઓળખ પત્ર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત શિષ્યવૃતિ પોર્ટલની સત્તાવાર વેબસાઈટ પર જાઓ
- સત્તાવાર વેબસાઈટના હોમપેજ પર ગયા પછી ફક્ત નોંધણી વિકલ્પ પસંદ કરો
- ડિજિટલ ગુજરાતી છે માટે ઓનલાઇન નોંધણી ફોર્મ દર્શાવતી નવી વિન્ડો જોવા મળશે
- ખાતરી કરો કે તમે આ ફોર્મ પર બધી જ જરૂરી વિગતો ચોક્કસપણે દાખલ કરી છે અને તમારા ફોન નંબર અને ઇમેલ એડ્રેસ બંને દાખલ કરેલ છે
- તમે કયા શિષ્યવૃતિ કાર્યક્રમ માટે ઓનલાઇન અરજી સબમીટ કરવા માંગો છો તે પસંદ કરો
- અંતે તમામ જરૂરી કાગળો અને તમારી બેન્કિંગ વિશેની માહિતી દાખલ કરો
- ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ માટે અરજીના અંતે સબમીટ બટન પર ક્લિક કરો
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ની સ્થિતિ કેવી રીતે તપાસવી?
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિની સ્થિતિ તપાસવીએ ખૂબ જ સરળ છે જે વિદ્યાર્થીઓ તેમની શિષ્યવૃત્તિ અરજીઓ સબમીટ કરી છે તેઓ તેમના ઈમેલ આઇડી અથવા મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે તેના ડેસબોર્ડમાં લોગીન કરીને આ કેપ્ચા પૂર્ણ કરીને વર્તમાન વર્ષ માટે તેમની અરજીની સ્થિતિ સરળતાથી તપાસી શકે છે
જો વિદ્યાર્થીઓ અગાઉના શૈક્ષણિક વર્ષની તેમની ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિની સ્થિતિ ચકાસવા માંગતા હોય તો નીચે પ્રમાણે જુઓ
- ડિજિટલ ગુજરાત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લો
- ડેશબોર્ડની જમણી બાજુ જોઈએ લોગીન બટનને ક્લિક કરો
- લોગીન કરવા માટે તમારો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઇડી પાસવર્ડ દાખલ કરો અને કેપ્ચા ચેક કરો
- સ્કોલરશીપ બટન પર ક્લિક કરો
- તમારી ઓનલાઇન અરજીની વર્તમાન સ્થિતિ હેઠળ સેવા વિનંતી કોષ્ટકમાં સ્ક્રીન પર જોવા મળશે
જો તમે ભારત અને ગુજરાત સરકારની મફત યોજનાઓ અને ગુજરાતમાં ચાલતી સરકારી ભરતીની લેટેસ્ટ અપડેટ ની માહિતી મેળવવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલા રહો