નમસ્કાર મિત્રો જો તમે પણ ઇ શ્રમ કાર્ડ ધરાવો છો અને તમારા માટે એક સારા સમાચાર આવી રહ્યા છે ઈ શ્રમ કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓ માટે સરકાર દ્વારા નવો જાહેર કરવામાં આવ્યો છે જો તમે પણ સરકાર ન્યાય યોજના નો લાભ લેવા માંગો છો તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો તો તમને જણાવી દઈએ કે ઈ સમ કાટ ધરાવતા લાભાર્થીઓને સરકાર દ્વારા એક હજાર હપ્તાની ચુકવણી કરવામાં આવશે જો તમે ગુજરાત રાજ્યમાં રહો છો અને તમે પણ સરકારની આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તેમના માટે સરકારે કાર્ડ બનાવી છે તો તમે પણ આયોજનના લાભ લઈ શકો છો અને તેને સ્ટેટસ ચેક કરી શકો છો
સરકારે ઈ શ્રમ કાર્ડ ધરાવતા વ્યક્તિઓના બેંક ખાતામાં 1000 જમા કરાવે છે તમને આ ચુકવણી પ્રાપ્ત થઈ છે કે કેમ તેની ખાતરી કરવા માટે તમારી પાસે પાસ કરવાનો વિકલ્પ છે વધુમાં તમે તમારા ઈ શ્રમ કાર્ડ માટે તારીખ વિશે પૂછપરછ કરી શકો છો બધા પાત્ર ઈ શ્રમ કાર્ડ ધારકોને 1000 રૂપિયાની ક્રેડિટ મળશેશ્રમ કાર્ડ ધારકોને 1000 રૂપિયાની ક્રેડિટ મળશે
ઈ શ્રમ કાર્ડ ધારકો માટે સરકાર તરફથી જાહેરાત e shram card balance check mobile
ઈ શ્રમ કાર્ડ ધારકો માટે સરકાર દ્વારા રૂપિયા 1000 ને સહાય આપવામાં આવશે જે તેમના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવશે જે તમે તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો આજના આ લેખ દ્વારા અમે તમને ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ સ્થિતિ ઓનલાઇન માધ્યમમાં કેવી રીતે જોવી તે અંગેની માહિતી આપવા જઈ રહ્યા છીએ
કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ એક યોજના છે જેના દ્વારા દેશના લાખો નાગરિકોને નાણાકીય સહાય વીમા લાવ આપવામાં આવે છે સમગ્ર દેશ પર રહેતા ને ગરીબી રેખા નીચે જીવતા નાગરિકો માટે સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજનામાં પોર્ટલ પર એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે જે સરકાર દ્વારા કેટલીક પાત્રતા અને દસ્તાવેજ માંગવામાં આવે છે જેને પૂર્ણ કરી તમને ઇ શ્રમ કાર્ડ માટે એપ્લાય કરી શકો છો
ઈ શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીને મળવા પાત્ર લાભો e shram card balance check mobile
- આ યોજનામાં આપવામાં આવતી સહાયની રકમ આવાસના નિર્માણમાં આપવામાં આવશે
- સરકાર દ્વારા માંગવામાં આવેલી પાત્રતા અને પૂર્ણ કરનાર દેશના તમામ નાગરિકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે
- આ યોજનાની લાભાર્થી મહિલાઓને તેમના બાળકના પાલનપોષણ માટે જરૂરીયાત ની સુવિધાઓ પણ આપવામાં આવે છે
- ઈ શ્રમ કાર્ડ ધારક અને ભવિષ્યમાં પેન્શન પણ આપવામાં આવશે
- જો તેઓ બીમાર થાય તો તેની સારવાર માટે પણ આર્થિક સહાય કરવામાં આવશે
- આ યોજના દ્વારા લાભાર્થીઓને માસિક રૂપિયા 1000 ની સહાય આપવામાં આવે છે
- આ યોજના દ્વારા લાભાર્થીને રૂપિયા બે લાખ સુધી દુર્ઘટના વીમો પણ આપવામાં આવે છે
ઈ શ્રમ કાર્ડ પેમેન્ટ સ્ટેટસ કેવી રીતે જાણવું? e shram card balance check mobile
- ઈ શ્રમ કાર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
- ત્યારબાદ તેમના પેજ પર તમને ઇ શ્રમનો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો
- ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરી અને ઓટીપી મેળવી લોગીન કરો
- અહીં તમારો ઈ શ્રમ કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર દાખલ કરો
- ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો
- હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જમા તમને પેમેન્ટ સ્ટેટસ જોવા મળશે જે તમે ચેક કરી શકો છો.
મોબાઈલ ફોન દ્વારા e shram card balance check mobile
- તમારા ઈ શ્રમ કાર્ડ પર ની બેલેન્સ પુનઃ પ્રાપ્ત કરવા માટે તમારે ટોલ ફ્રી નંબર ડાયલ કરીને તમારી પાસબુક રેકોર્ડ કરી અથવા બેંકની મુલાકાત લઈને સંપર્ક કરવો જોઈએ
- અધિકૃત ઉમંગ એપ પેમેન્ટ સ્ટેટસ કરવા માટેનો વિકલ્પ પણ પ્રદાન કરે છે
- પ્રક્રિયા શરૂ કરવા માટે એપ્લિકેશન અનન્ય UAN ઓળખ નંબર ઈનપુટ કરવા માટે આગળ વધો
- પછી PFMS વિકલ્પ પસંદ હિતાવહ છે
- તમને એક અલગ વેવ પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જે આ તમે તમારી ચુકવણીની સ્થિતિ વિશેની તમામ માહિતી જોઈ શકો છો
તમારા મોબાઈલ ઉપર તમારી ચુકવણી ની સ્થિતિ જોવા માટે તમારે એક નવા પેજ પર તમારી બેન્ક નું નામ બેંકનું એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર ઈનપુટ કરવાની જરૂર છે ન્યુ બટન પર ક્લિક કરીને આ માહિતી સબમીટ કર્યા પછી સિસ્ટમ તમારી ચૂકવણી સ્થિતિ પ્રદર્શિત કરશે