ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના શ્રમ કાર્ડ ધારકોને દર મહિને રૂપિયા 3000 મળશે હવે અરજી કરો

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ઘણી પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે તેમાંથી એક છે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછીના કામદારોને ₹3,000 નું માસિક પેન્શન આપવામાં આવે છે જેથી કરીને વૃદ્ધાવસ્થા માટે કોઈ પણ કામ કર્યા વિના આરામથી જીવન જીવી શકે જો કે દર મહિને ₹3,000 વધારે નથી પણ તો સરકાર શ્રી તરફથી આ મદદ તેમના માટે મોટી છે

વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને જીવન નિર્વાહ કરવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે આ તમામ બાબતોથી ધ્યાનમાં રાખીને સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના શરૂ કરેલી છે જેમાં કામદારોને દર મહિને ₹3,000 ની સહાય આપવામાં આવશે

સરકાર આ યોજનાનો લાભ ફક્ત તે જ કામદારોને આપે છે જેવો અસંગઠિત ક્ષેત્રમાં મજૂર તરીકે કામ કરે છે જો તમે કેન્દ્ર સરકારની આ પેન્શન યોજના નો લાભ લેવા ઇચ્છો છો તો સૌથી પહેલાં તમારે તેના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે નોંધણી સિવાય તમે દર મહિને પ્રીમિયમ ચૂકવ્યા પછી જ આ રકમ મેળવી શકો છો

ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના E Shram Card Pension Yojana

અત્યારે આપણા દેશમાં કરોડો શ્રમિકો છે જેવો અસંગઠિત ક્ષેત્રમાં મજૂર તરીકે જીવે છે આવા કામદારોને ચોક્કસ વય પછી આ જીવિકા મેળવવા માટે સખત સંઘર્ષનો સામનો કરવો પડે છે આ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોના સંઘર્ષ ને ઘટાડવા માટે સરકારે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે જેમાં 60 વર્ષ પૂર્ણ થયા પછી દર મહિને રૂપિયા 3000 આપવામાં આવે

એટલે આ યોજનામાંથી કામદારોને દર વર્ષે ₹36,000 મળે છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ પેન્શન 60 વર્ષ પૂરા થયા પછી સીધા જ કામદારના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થાય છે જેને મેળવવા માટે દર મહિને ૫૫ થી ૨૦૦ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે જો તમે 18 થી 40 વર્ષની વચ્ચેના છો તો ઇ શ્રમ કાર્ડ પેન્શન યોજના માટે અરજી કરી શકો છો તમે ઈ શ્રમ કાર્ડ હેઠળ રૂપિયા 3000 પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો

ઇ શ્રમ કાર્ડ પેન્શન યોજના ના લાભો E Shram Card Pension Yojana

  • આ યોજનાનો લાભ લેવા માટે અસંગઠિત ક્ષેત્રના કામ કરતા મજૂરોને આ યોજનાનો લાભ મળી શકશે
  • જો કોઈ કાર્યકર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચે છે તો તેને આ યોજનાના 60 વર્ષ પૂર્ણ કર્યા પછી દર મહિને 3000 રૂપિયા મળશે
  • ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના નો લાભ 60 વર્ષ પૂર્ણ થયા પછી ઉપલબ્ધ છે
  • આ યોજનામાં 60 વર્ષ પૂર્ણ કર્યા પછી તમને દર મહિને 3000 રૂપિયા એટલે કે દર વર્ષે ₹36,000 મળે છે
  • ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના ની રકમ મેળવવા માટે વ્યક્તિએ દર મહિને 55 રૂપિયા 200 ની વચ્ચે પ્રીમિયમ ચૂકવવાનું રહેશે

ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના માટેની પાત્રતા

  • આ યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં સરકારી ઈ શ્રમ કાર્ડ ધારકોને જ આપવામાં આવે છે
  • લાભ ક્યારે જ મળે છે જ્યારે કાર્યકર 18 થી 40 વર્ષની વચ્ચે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના માટે અરજી કરે છે
  • સરકાર આવા કામદારોને આ યોજનાનો લાભ આપે છે તેમની માસિક આવક 15000 રૂપિયાથી ઓછી છે
  • કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી મંત્રી યોજના હેઠળ કામદારોને ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના નું લાભ આપે છે

જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ
  • બેંક પાસબુક
  • પાન કાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • મજૂર કાર્ડ

ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના માટે કેવી રીતે અરજી કરવી?

લેબર કાર્ડ હેઠળ દર મહિને ₹3,000 નું પેન્શન મેળવવા માટે તમારે અરજી કરવી પડશે તેની માહિતી નીચે મુજબ છે

  • ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના માટે અરજી કરવા માટે સૌપ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • સત્તાવાર વેબસાઈટના મુખ્ય પેજ પર તમને નોંધણીનો વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ આગળ ના પેજ પર તમારે click here to apply now વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે સેલ્ફ રજિસ્ટ્રેશન વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી તમારી સામે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના નું એપ્લિકેશન ફોર્મ ખુલશે જે તમારે ભરવાનું રહેશે
  • આ પછી તમારી સામે પ્રીમિયમની રકમ ચૂકવવી પડશે અને તમામ દર્શાવી દો સ્કેન કરીને અપલોડ કરીને સબમીટ કરવા પડશે
  • આ રીતે ઈ શ્રમ કાર્ડ પેન્શન યોજના માટે તમે અરજી પૂર્ણ કરી શકો છો

Leave a Comment