આ પ્રક્રિયાથી તમારો ખોવાયેલો ફોન સરળતાથી શોધી શકો છો જાણો રીત

તમારો ખોવાયેલો ફોન કેવી રીતે શોધવો? ઘણી વખત આપણે જાણતા નથી કે આપણો ખોવાયેલો ફોન કેવી રીતે પાછો મેળવવો આવી સ્થિતિમાં અમે તમને કેટલીક ખાસ પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે તમારો ફોન રિકવર કરી શકો છો

મોબાઈલ ફોન આપણા જીવનમાં એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે તેના વિના માનવજીવન અધુરુ બની ગયો છે ઓનલાઇન પેમેન્ટ કરવાનું હોય કે મુવી જોવાનું હોય અમે લગભગ તમામ બધા કામ ફોન પર જ કરીએ છીએ પરંતુ જો તમારો ફોન અચાનક ક્યાંક ખોવાઈ જાય અથવા તો ચોરી થઈ જાય ઘણી વખત આપણે જાણતા નથી કે આપણે આપણો ફોન કેવી રીતે પાછો મેળવી શકીએ આવી સ્થિતિમાં અમે તમને કેટલી ખાસ રીતો જણાવવા જઈ રહ્યા છીએ આ રીત દ્વારા તમને તમારો ફોન ફરીથી રિકવર કરવામાં મદદ કરી શકે છે

આપણે ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી ફોનમાં જ હાજર હોય છે ફોન ચોરી કે નુકસાનની સ્થિતિમાં આ માહિતીનો દૂર ઉપયોગ થવાનો ખતરો રહે છે તેના કારણે યુઝરને ભારે નુકસાન થઈ શકે છે અહીં અમે તમને કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ જે ખોવાયેલા અને ચોરાયેલા ફોનનું લોકેશન તો ટ્રેક કરશે જ સાથે સાથે ડિવાઇસને રીસેટ પણ કરી શકશે

Find my device મારું ઉપકરણ શોધો

જો તમારે તમારા એન્ડ્રોઇડ ફોન પર google થી ફાઈન્ડ માય ડિવાઇસ અથવા તમારા ios પર ફાઈન્ડ માય iphone સુવિધા સક્રિય કરી હોય તો તમારા ઉપકરણને નકશા પર શોધવા માટે કોમ્પ્યુટર અથવા અન્ય ફોન નો ઉપયોગ કરી શકો છો ભલે ફોન બંધ હોય

સ્માર્ટફોન યુઝર્સ ની સંખ્યા આજે કરોડોમાં છે દરેક બીજા વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન જોઈ શકાય છે અમારા ઘણા બધા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ડેટા ફોનમાં હાજર છે વળી આપણે બેન્કિંગ સાથે જોડાયેલી ઘણી બધી જાણકારીઓ પણ ફોનમાં જ આવી સ્થિતિમાં જો ફોન ચોરી થઈ જાય તો વપરાશ કરતા અને ભારે નુકસાન નો સામનો કરવો પડે છે

છેલ્લું જાણીતું સ્થાન

જો તમારા ફોનની જીપીએસ સિસ્ટમ ચાલુ હોય તો તમે ફાઇન્ડમાં દિવસ સુવિધા નો ઉપયોગ કરીને નકશા પર છેલ્લું સ્થાન શોધી શકો છો

તમારા કેરિયર નો સંપર્ક કરો

જો તમારો ફોન ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય તો તમે તમારા સેવા પ્રદાથ અને બીજા નંબર પરથી કોલ કરી શકો છો અને મેળવી શકો છો

તમારા આસપાસના લોકોને પૂછો

ઘણી વખત એવું બને છે કે આપણે આપણો ફોનથી મૂકી દઈએ છીએ અને તેને કાળજી લેતા નથી. આવી સ્થિતિમાં તમે તમારા મિત્રો અને સંબંધીઓને ફરીથી ફોન કરીને પૂછી શકો છો

ફરીથી યાદ કરવાનો પ્રયાસ કરો

તમે તમારો ફોન ક્યાં છોડ્યો હતો તે ફરીથી યાદ કરવાનો પ્રયાસ કરો જો તમે યાદ રાખી શકો તો તમારો ફોન ચોક્કસ મળી શકે છે

પોલીસમાં ફરિયાદ કરો

જો તમારો ફોન ખોવાઈ જાય અને ઘણા પ્રયત્નો પછી તે ન મળે તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જો ઓનલાઇન બુધવારે નોંધાવી શકો છો આ સાથે તમે સર્વિસ પ્રોવાઇડર ને કોલ કરીને પણ તમારું સ્કીમ લોક કરાવી શકો છો આનો ફાયદો એ થશે કે તમારો અંગત ડેટાને ઓછું નુકસાન થશે

ડેસ્કટોપ પરથી ફોન કેવી રીતે શોધવો?

તમે તમારા ફોનને ડેસ્કટોપ ઉપર પણ ટ્રેક કરી શકો છો આ માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ અનુસરવા પડશે

  • સૌપ્રથમ તમારા ફોનમાં લોગીન થયેલ gmail આઇડી ખોલો
  • ત્યારબાદ લોગીન કરો અને હોમ પેજ પર જાઓ.
  • ત્યાર પછી જમણી બાજુએ તમને પ્રોફાઇલનું આઈકોન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારો google એકાઉન્ટ પસંદ કરો
  • ત્યાર પછી ડાબી બાજુએ આપેલ સુરક્ષા વિકલ્પને પસંદ કરો
  • અહીં તમને તમારા ઉપકરણનો વિકલ્પ જોશો
  • ત્યાર પછી ખોવાયેલ અથવા ચોરાયેલ ફોન શોધવાનો વિકલ્પ પસંદ કરો
  • તમે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો તે ઉપકરણ પસંદ કરો
  • ત્યારબાદ તમારું gmail પાસવર્ડ દાખલ કરીને તમારી જાતને ચકાસો
  • ધ્યાનમાં રાખવું પડશે કે તમારા ફોનમાં જીપીએસ એક્ટિવ હોવું જરૂરી છે

Leave a Comment