ગણવેશ સહાય યોજના ગુજરાતના વિદ્યાર્થીઓને મળસ રૂપિયા 900 ની સહાય

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી   યોજના એ રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટેની એક સુવર્ણ તક છે આયોજન હેઠળ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે રૂપિયા 900 ની સહાય મળશે Ganvesh Sahay Yojana Gujarat 2024

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તેમજ પછાત વર્ગના વિદ્યાર્થીઓને યુનિફોર્મ એટલે કે ગણવત માટે 900 રૂપિયાની સહાયતા આપવામાં આવે છે ધોરણ એક થી લઈને આઠમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને માટે તેમજ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે રૂપિયા 900 ની સહાયતા આપવામાં આવશે

ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જેવો ખાનગી તેમજ સરકારી શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરે છે તેને 900 ની સહાયતા આપવામાં આવે છે ખાસ કરીને અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના આર્થિક વૃદ્ધિ નબળા પરિવારના બાળકોને ગણવેશ માટે નાણાકીય સહાય આપવામાં આવે છે આ લેખમાં આ યોજનાના ફાયદા પાત્ર હતા અને અરજી પ્રક્રિયા વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે

ગણવેશ સહાય યોજના ના લાભો Ganvesh Sahay Yojana Gujarat 2024

  • દરેક લાભાર્થી વિદ્યાર્થીને રૂપિયા 900ની નાણાકીય સહાય આપવામાં આવશે
  • આ સહાય ઉપયોગ વિદ્યાર્થીઓ ગણવેશ પુસ્તકો શાળા સામગ્રી અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો ખરીદવા માટે કરી શકે છે
  • આ યોજનાનથી ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવામાં અને શિક્ષણમાં ગુણવત્તા સુધારવામાં મદદ મળશે

ગણેશાય યોજના માટેની પાત્રતા Ganvesh Sahay Yojana Gujarat 2024

  • ગુજરાત રાજ્યના ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આ યોજના માટે પાત્રતા છે
  • વિદ્યાર્થીનું પરિવારની વાર્ષિક આવક રૂપિયા એક લાખથી વધારે હોવી જોઈએ નહીં
  • વિદ્યાર્થી ગુજરાત રાજ્યના માન્યતા પ્રાપ્ત શાળામાં નિયમિતપણે અભ્યાસ કરતો હોવો જોઈએ

આ પણ વાંચો :

મહત્વના દસ્તાવેજો Ganvesh Sahay Yojana Gujarat 2024

  • ધોરણ એક થી આઠમા અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થી નો ફોટો

Ganvesh Sahay Yojana Gujarat 2024 અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ તેમની પ્રાથમિક શાળા માંથી ઓનલાઈન અરજી કરી શકશે જેની પદ્ધતિ નીચે મુજબ આપેલ છે

  • સૌપ્રથમ google માં જઈને ડિજિટલ ગુજરાત પોર્ટલ ટેપ કરો
  • ત્યારબાદ હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગણવેશ સહાય યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • તમારી શાળા આચાર્ય શ્રી એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની રહેશે
  • શાળાના આચાર્યશ્રી યોજના ના નિયમો અને શરતો મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને જરૂરી દસ્તાવેજો અને સબમીટ કરવાના રહેશે

Leave a Comment