મિત્રો અત્યારના આધુનિક યુગમાં દરેક વખતે પોતાના ગામમાં આવેલી ગ્રાન્ટ વિશેની માહિતી મેળવવા માંગતા હોય છે ત્યારે હવે અમે આજે આ અગત્યના આર્ટીકલ ના માધ્યમથી તમે ઘરે બેઠા પણ તમારા ગ્રામ પંચાયતમાં ફાળવેલી ગ્રાન્ટની તમામ વિગતો ચકાસી શકો છો વધુ મા આ ફાળવેલી ગ્રાન્ટ માંથી થયેલા કામોની વિગતો પણ તમે ઓનલાઈન જોઈ શકો છો તો તેના માટે અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચો Gram Panchayat grant check online gujarat
મિત્રો ભારત સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાં થયેલ કામગીરી નો અહેવાલ અને પેન્ડિંગ કામો તેમજ વાર્ષિક ફાળવેલી ગ્રાન્ટ વગેરેના તમામ ડેટા એક જ જગ્યાએ ઓનલાઇન મળી રહે છે તેને દર્શાવતું એક પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે તો હવે તમે પણ તમારા ગામમાં થયેલા વિકાસના કામો અંગે ઓનલાઇન માહિતી મેળવી અને ગામમાં ફાળવેલ ગ્રાન્ટ વિગતો મેળવી અને સરકારી કામમાં થતી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના સરકારને મદદ કરી શકો છો.
સરકાર હવે પારદર્શકતા લાવવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે એક પ્રયાસ માનું એક પ્રયાસ છે એટલે કે ગ્રામ પંચાયતમાંથી આવતી ગ્રાન્ટ ની માહિતી ગામના લોકો એમના ફોનમાંથી જોઈ શકે છે ગ્રાન્ડ જોવા માટે સિસ્ટમ બનાવવામાં આવે છે આ સિસ્ટમથી ગામનો કોઈપણ વ્યક્તિ તેના ગામમાં આવતી ગ્રાન્ટ ની માહિતી મેળવી શકે છે
ગ્રામ પંચાયત એટલે ગામની પાંખ દેવામાં આવે છે પાંખ મજબૂત થાય એ સરકાર દ્વારા વિવિધ યોજનાનો લાભ ગ્રામ પંચાયતને આપવામાં આવે છે જેથી કરીને ગ્રામ પંચાયતનો વિકાસ થાય અને ગામમાં રહેતા લોકોને પ્રાથમિક સુવિધા મળી રહે
ગ્રામ પંચાયત એટલે ગ્રામ સચિવાલય ગ્રામ સચિવાલય નો હિસાબ અથવા ગ્રાન્ટ ની માહિતી પારદર્શકતા થી રહે તે માટે સરકારી ઇ સ્વરાજ નામનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે જે પોર્ટલ પરથી ગ્રાન્ટની તમામ માહિતી ગામના લોકો જોઈ શકે છે
ઈ સ્વરાજ પોર્ટલ દ્વારા સ્થાનિક સરકાર અને ગ્રામ પંચાયત નો ખર્ચ નો આવક જાવક નો હિસાબ રાખવામાં આવે છે ઈ સ્વરાજ હોટલ દ્વારા ગ્રામ પંચાયતમાં આવતી ગ્રાન્ટ નો હિસાબ ઓનલાઇન બતાવવામાં આવે છે
ગ્રામ પંચાયતમાં આવતી ગ્રાન્ટ ની માહિતી કેવી રીતે જોવી?
મિત્રો આપણે હવે જાણીશું કે તમારા ગામ પંચાયતમાં કેટલા રૂપિયાની ગ્રાન્ટ આવી છે તે કઈ રીતે ચેક કરવું તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરીશું જેથી કરીને તમે તમારા ગામ પંચાયતની ગ્રાન્ટની માહિતી ઓનલાઇન જોઈ શકશો
- સૌપ્રથમ તમારે ઈ સ્વરાજ પોર્ટલ પર જવાનો રહેશે ઈ સ્વરાજ હોટલ પર જવા માટે સતાવાર વેબસાઈટની મુલાકાત લો
- પોર્ટલ પર આવી ગયા પછી તમારે તે બોક્સમાં approved action plan report નામનું ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તમારે જે વર્ષની માહિતી જોઈએ તે વર્ષ પસંદ કરવાનું રહેશે
- વર્ષ સિલેક્ટ કર્યા પછી નીચે આપેલ કેપ્ચર આન્સરમાં બાજુમાં આપેલા કેપ્ચા કોડ અહીં બાજુમાં દાખલ કરવાની જગ્યા પર દાખલ કરો પછી ગેટ રિપોર્ટના અમે બટન પર ક્લિક કરવાનું રહેશે
- કેપ્ચા કોડ નાખ્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમને ભારતના તમામ રાજ્યોની યાદી જોવા મળશે? તો તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે જેમકે આપણે ગુજરાતના છીએ તો આપણે ગુજરાત પસંદ કરવાનું રહેશે
- હવે ફરીથી એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારા જિલ્લા અને તાલુકા ની યાદી માટે તમારો જિલ્લો અને તાલુકો પસંદ કરવાનો રહેશે
- જીલ્લો અને તાલુકો પસંદ કર્યા પછી તમારા સામે ફોનમાં એક નવું પેજ ખુલશે જેમાં તમને તમામ જિલ્લાઓ અને ગામડાની યાદી જોવા મળશે
- જેમાં તમારે તમારા તાલુકાની સામે ગામડા પહેલા છે તેના પર ક્લિક કરી ગ્રામ પંચાયત માટે ગ્રાન્ટ વિશે જાણી શકો છો
- હવે તમને તમારા ગ્રામ પંચાયતની આવતી ગ્રાન્ટ વિશેની માહિતી દેખાશે માહિતી નો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા ગ્રાન્ટની માહિતીને ડાઉનલોડ કરી શકો છો
- ત્યારબાદ ગ્રામ પંચાયતમાં આવતી ગ્રાન્ટ નું લિસ્ટ જોઈ લીધું હશે હવે તમારા ગ્રામ પંચાયત રિપોર્ટ પણ ઓનલાઇન જોઈ શકો છો જે તમને બતાવશે કે કયા વર્ષમાં કેટલો ખર્ચ કરવામાં આવેલો છે અને એક ખર્ચ કોના માટે કરવામાં આવ્યો છે તેની સંપૂર્ણ વિગત અહીં તમને જોવા મળશે
- અમને આશા છે કે આ પ્રક્રિયાને અનુસરીને તમે કામ પૂર્ણ કર્યું હશે તમને તમારા ગ્રામ પંચાયતમાંથી ગ્રાન્ટનો રિપોર્ટ મળી ગયો હશે
ગ્રામ પંચાયતમાં આવતી ગ્રાન્ટ ની માહિતી એપ દ્વારા કેવી રીતે જોવી?
- જો તમે ઈ સ્વરાજ પોર્ટલ પર માહિતી મેળવી શકતા નથી તો તમારે play store પર ઈ સ્વરાજ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે
ચાલો હવે આપણે પ્લે સ્ટોરમાં જઈને એક એપ્લિકેશન ડાઉનલોડ કરીએ - એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમારી સામે એક એપ્લિકેશન નું પેજ ખુલશે
- હોમ પેજ ખોલ્યા બાદ સિલેક્ટ સ્ટેટ એટલે કે રાજ્ય પસંદ કરવાનો ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેમાં તમને વિવિધ રાજ્યનું લિસ્ટ જોવા મળશે તમારે ગુજરાત રાજ્ય પસંદ કરવાનું રહેશે
- રાજ્ય પસંદ કર્યા પછી ફરીથી તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં જિલ્લા પંચાયત નામનો અક્ષર જોવા મળશે એના પર ક્લિક કરશો એટલે તમારા રાજ્યના તમામ જિલ્લાઓ નું લિસ્ટ જોવા મળશે જેમાં તમારે તમારા જિલ્લા પર ક્લિક કરવાનું રહેશે અને નીચે આપેલ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- જિલ્લા પસંદ કર્યા બાદ હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારા જિલ્લાઓના તમામ તાલુકાઓ નું લિસ્ટ જોવા મળશે તેમાં તમારી તાલુકો પસંદ કરવાનો રહેશે
- તાલુકા પર ક્લિક કર્યા બાદ હવે તમને તમારા તાલુકાના તમામ ગામડાઓના લિસ્ટ જોવા મળશે જેમાં તમારે તમારું ગામ પસંદ કરવાનું રહેશે ગામ પસંદ કર્યા પછી તમારે નીચે આપેલ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- હવે સબમીટ બટન પર ક્લિક કર્યા પછી નવું સ્કૂલ છે જેમાં તમને તમારા ગ્રામ પંચાયતની મોટી ગ્રાન્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપેલી હશે
અમને આશા છે કે આ પ્રક્રિયાની મદદથી તમારા ગ્રામ પંચાયતમાં આવતી ગ્રાન્ટ ની માહિતી તમે મેળવી લીધી હશે.