GSSSB ક્લાર્ક CCE પરિણામ 2024 બહાર પાડવામાં આવ્યું, કટ-ઓફ માર્કસ તપાસો અહીં થી 

GSSSB ક્લાર્ક CCE પરિણામ 2024 બહાર પાડવામાં આવ્યું, કટ-ઓફ માર્કસ તપાસો અહીં થી ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવામાં આવેલ સીસીઈ પરીક્ષા નું પરિણામ આવી ગયું છે તો તમારે પણ કેટલા માર્ક્સ થયા છે તે દેખો હોય તો તમે દેખી શકો છો કારણ કે કટોક માર્ક્સ પીડીએફમાં મૂકવામાં આવેલ છે જેનાથી તમે તમારા પરીક્ષા માર્ક્સ જોઈ શકાશે આ પરીક્ષામાં ભરતી હતી 5554 જગ્યા ભરતી જાહેર કરવામાં આવી હતી GSSSB Clerk CCE Result 2024

ગુજરાત ગૌણ સેવા દ્વારા સી.સી પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ટાઈમ હતો 60 મિનિટનો અને 0.25 માર્ક નેગેટિવ ગણવામાં આવતા હતા. જેનું પરિણામ હવે જાહેર કરવામાં આવ્યું છે તો તમે જોઈ શકો છો Combined Competitive Examination (CCE) Prelims 2024

GSSSB ક્લાર્ક CCE કટ-ઓફ માર્ક્સ GSSSB Clerk CCE Result 2024

પરીક્ષાનું નામ GSSSB CCE પ્રિલિમ્સ 2024
કંડક્ટીંગ બોડી ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB)
પરીક્ષા મોડ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
પરીક્ષા તારીખ એપ્રિલ 1 થી મે 8, 2024
કુલ પોસ્ટ્સ 5554 છે
પોસ્ટ્સ સમાવેશ થાય છે કારકુન, ઓફિસ આસિસ્ટન્ટ અને અન્ય જગ્યાઓ
મુખ્ય પરીક્ષાની તારીખ જુલાઇ અથવા ઓગસ્ટ 2024માં સંભવ છે

GSSSB ક્લાર્ક CCE પરિણામ 2024 કેવી રીતે દેખવું 

  1. અધિકૃત વેબસાઇટની મુલાકાત લો : gsssb.gujarat.gov.in પર અધિકૃત GSSSB વેબસાઇટ પર જાઓ  .
  2. પરિણામો વિભાગ પર નેવિગેટ કરો : હોમપેજ પર, “પરિણામો” વિભાગ માટે જુઓ.
  3. GSSSB CCE પરિણામ 2024 લિંક શોધો : GSSSB Clerk CCE પરિણામ 2024 માટેની લિંક પર ક્લિક કરો.
  4. જરૂરી વિગતો દાખલ કરો : તમારો નોંધણી નંબર, જન્મ તારીખ અને પાસવર્ડ દાખલ કરો.
  5. સબમિટ કરો અને પરિણામ જુઓ : તમારું પરિણામ જોવા માટે સબમિટ બટન પર ક્લિક કરો.

જાહેરાત ક્રમાંક: 212 /2023 24, CCE પ્રિલિમ્સ 2024 ની રિસ્પોન્સ સીટ અને FAK મંડળની વેબસાઈટ પર આજ રોજથી લીંક: https://cdn3.digialm.com એક અઠવાડિયા માટે મૂકવામાં આવી છે

Leave a Comment