ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણની વ્યવસ્થા અને સારી બનાવવા માટે આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ શરૂ કરેલ છે જેમાં ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજના ની અંદર નાણાકીય સહાય આપવામાં આવશે આજના લેખમાં અમે તમને શિષ્યવૃત્તિ વિશેની તમામ માહિતીની ચર્ચા કરીશું. હું આશા રાખું છું કે તમે અમારો આ લેખ અંત સુધી વાંચો
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિનું રજીસ્ટ્રેશન 2024 થી ચાલુ થઈ ગયું છે અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિનો લાભ લેવા માટે પરીક્ષા આપવી પડશે પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દર વર્ષે રૂપિયા 25,000 વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ ફોર્મ આપે છે.
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે કેટલી રકમ મળશે? gyan sadhana scholarship 2024
- ધોરણ નવ થી 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા 22000 ની શિષ્યવૃત્તિ મળશે
- ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા 25,000 સુધીની શિષ્યવૃત્તિ મળશે
- સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માં વાર્ષિક ₹6000 મળશે
- સરકારી કે ગ્રાન્ટેજ શાળામાં ધોરણ 11 અને 12 માં વાર્ષિક ₹7,000 મળશે
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના ની પાત્રતા gyan sadhana scholarship 2024
- ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરી હાલ ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિનું સહાય મળવા પાત્ર રહેશે અને તેમના માટે ગુજરાતી ફોર્મ ભરી શકે છે
- રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 25% અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ મેળવતી ધોરણ 8 સુધી કર્યું હોય અને હાલ ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ આ શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરી શકે છે
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિનો હેતુ gyan sadhana scholarship 2024
આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને ઉજવળ બનાવવા માટે આર્થિક રીતે મદદ કરવાનો છે કુલ 25000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખનારને પણ શિષ્યવૃત્તિ મળશે શિષ્યવૃત્તિની રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે
જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પસંદગી પ્રક્રિયા gyan sadhana scholarship 2024
- સૌપ્રથમ વિદ્યાર્થી આ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ફોર્મ ભરવાનું રહેશે
- ત્યારબાદ કસોટી દ્વારા કોર્ટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવશે
- ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે
- ત્યાર પછી ફાઇનલ મેરીટ લીસ્ટ અને સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? gyan sadhana scholarship 2024
- જ્ઞાન સાધના યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીએ શિષ્યવૃતિ પરીક્ષા માટે ઓનલાઈન એમની સત્તાવાર વેબસાઈટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે
- વેબસાઈટ છે ફોર્મ ભરવા જઈને મુલાકાત લો અને ઓનલાઈન ફોર્મ ભરો
- ત્યારબાદ ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવશે ત્યાર પછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સિલેક્શન લિસ્ટ બહાર પાડવામાં આવશે
- ત્યાર પછી પસંદ થયેલા વિદ્યાર્થીઓને તેમના ડોક્યુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે
- ત્યારબાદ જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે
- ત્યાર પછી ફાઇનલ મેરીટ લીસ્ટ બહાર પાડવામાં આવશે અને ફાઇનાન્સ સિલેક્શન લિસ્ટ બહાર પડશે