તિરંગામાં તમારા નામ સાથે ખાસ ફોટો બનાવવો એ તમારી ઓળખ અને દેશભક્તિ દર્શાવવાની કલ્પનાત્મક અને દેશભક્તિ ની રીત છે વિરમગામમાં તમારા નામ સાથે વિશેષ ફોટો બનાવવા માટે અહીં કેટલાક પગલાં અને ટિપ્સ આપેલી છે જેને તમે અનુસરી શકો છો India Tiranga Photo
તિરંગા માં તમારા નામ સાથે બનાવેલ ફોટા ના ઘણા બધા હેતુઓ હોઈ શકે છે જે નીચે મુજબ છે
- તિરંગા ના રંગમાં તમારા નામ સાથે બનાવેલો ફોટો દેશભક્તિ ની લાગણી દર્શાવવાનો એક માર્ગ છે
- આ ફોટો તમારી ઓળખ બતાવવાનો એક માર્ગ છે જેમાં તમે તમારા નામની સાથે ત્રિરંગાના રંગોનો પણ ઉપયોગ કરો છો
- આ ફોટો સોશિયલ મીડિયા પરફેક્ટ કરી શકો છો અને તમારા મિત્રો અને પરિવાર સાથે દેશભક્તિની લાગણી ફેલાવી શકો છો
- તમે આ ફોટા નો ઉપયોગ દેશના તહેવારો જેમ કે સ્વતંત્રતા દિવસ પ્રજાસત્તાક દિવસ વગેરે પર કરી શકો છો
- આ ફોટા નો ઉપયોગ તમારા વ્યક્તિગત ઉપયોગ માટે કરી શકો છો જેમ કે પ્રોફાઈલ વોલપેપર વગેરે
આ હેતુ સિવાય તિરંગાના રંગમાં તમારા નામ સાથે બનાવેલા પોતાના અને ઘણા બધા હેતુ હોઈ શકે છે.
તિરંગા ના રંગમાં તમારા નામ સાથે ખાસ ફોટો બનાવવા માટે
કેનવા: ઉપલબ્ધ ઘણા નમૂનાઓ અને ડિઝાઇન સાધનો સાથે લોકપ્રિય ગ્રાફિક ડિઝાઇન એપ્લિકેશન તરીકે જાણીતું છે
એડોબ સ્પાર્ક: ઉપલબ્ધ ઘણા નમો નમો અને ડિઝાઇન સાથે એક નિઃશુલ્ક ઓનલાઇન ડિઝાઇન એપ્લિકેશન તરીકે જાણીતું છે
Picsart: ઘણા બધા ફિલ્ટર્સ અને ડિઝાઇન ટૂલ ઉપલબ્ધ સાથે ફોટો એપ્લિકેશન છે
ફોટો ડાયરેક્ટર: ઘણા પ્રિન્ટર્સ અને ડિઝાઇન સ્કૂલ સાથે ફોટો એડિટિંગ એપ્લિકેશન છે
પિક્સલર: ઘણા પ્રિન્ટર્સ અને ડિઝાઇન સ્કૂલ સાથેનું એક મફત ઓનલાઈન ફોટો એડિટર પ્લેટફોર્મ છે
- ત્રિરંગા રંગના નમુના પસંદ કરો
- ત્યારબાદ તમારું નામ લખવા માટે ટેક્સ ટૂલનો ઉપયોગ કરો
- ત્યારબાદ તમારા નામ માટે ફોન પસંદ કરો
- ત્યારબાદ ત્રિરંગા નું રંગ પસંદ કરો
- અને અંતે ત્રિરંગાની છબી ઉમેરો
તિરંગા ના રંગમાં તમારા નામ સાથે વિશિષ્ટ ફોટો બનાવવા માટે નીચેના પગલા અનુસરો
- સૌપ્રથમ તમારે એપ્લિકેશન પસંદ કરવાની રહેશે જેમકે ફેનવા એડવોકેટ પાર્ક પીક્સઆર્ટ ફોટો ડિરેક્ટર પીક્સલ વગેરે જેવી ઘણી બધી એપ્લિકેશન ઉપલબ્ધ છે તમારી પસંદગીની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો
- ત્યારબાદ તમારે એક નવો પ્રોજેક્ટ બનાવવો પડશે નવો પ્રોજેક્ટ બનાવવા માટે એપ્લિકેશન ખોલો અને નવો પ્રોજેક્ટ બનાવો તમારી પસંદગીની પૃષ્ઠભૂમિ પસંદ કરો અને ત્રિરંગાના રંગો પસંદ કરો
- ત્યારબાદ ટેક્સ ટૂલનો ઉપયોગ કરીને તમારું નામ લખો ફોન સાઈઝ અને રંગો તમારી રુચિ પ્રમાણે તેમનું આયોજન કરો
- ત્યારબાદ જો જરૂરી હોય તો વધારે ની ડિઝાઇન અથવા ઉમેરો તમને ગમે તે રીતે છબીઓ સ્ટીકર હોત તો અન્ય ઘટકોને પણ ઉમેરો
- છેલ્લે તમારો ફોટો સાચવો અને શેર કરો સોશિયલ મીડિયા પર શેર કરો અથવા મિત્રો અને પરિવાર સાથે શેર કરો