indian oil bharti 2024:ઈન્ડિયન ઓઈલમાં સીધા ઈન્ટરવ્યુ દ્વારા નોકરી મેળવવાની તક, તરત જ અરજી કરો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં ભરતી જાહેર કરવામાં આવી છે જો ઇન્ડિયન ઓઇલમાં તમે નોકરી કરવા માગતા હોવ તો તમારા માટે સુવર્ણ તક છે આવી તકતા નહીં કારણ કે પગાર ખૂબ સારો મળશે અને 12 પાસ માટે ભરતી છે
ઇન્ડિયન ઓઇલ ભરતી ઉમર મર્યાદા જાણો
ઇન્ડિયન ઓલ ભરતી દ્વારા ઉંમર મર્યાદા ની વાત કરીએ તો ૧૮ થી ૪૨ વર્ષ વચ્ચે જે ઉમેદવાર ફોર્મ ભરશે તેમને આ ભરતીમાં યોગ્ય લાયકાત કરવામાં આવશે કારણ કે જે અનામત વર્ગના લોકો છે તેમના માટે અમર મર્યાદામાં ચાટ આપેલ છે
ઇન્ડિયન ઓઇલ ભરતી માટે શૈક્ષણિક લાયકાત જાણો
ઇન્ડિયન ઓઇલ દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા શિક્ષણ લાયકાત માટે ધોરણ 12 પાસ કરેલું ઉમેદવાર અરજી કરી શકે છે અને વધુ માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન નીચે આપેલ છે ડાઉનલોડ કરી અને જાણી શકો છો
ગુજરાતના યુવાનો માટે આનંદના સમાચાર! ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી કુલ 450 જગ્યા
ઇન્ડિયન ઓઇલ ભરતી માટે અરજી કેવી રીતે કરવી
ઓયલ કોર્પોરેશન લિમિટેડ ભરતી માટે અભ્યર્થીઓ માટે ઓનલાઇન મોડ માટે અરજી કરવી પડશે જે અભ્યર્થી ઇન પદો માટે એપ્લીકેશન કરવા ઇચ્છે છે તે નીચે આપેલ ઓનલાઇન એપ્લીકેશન લિંક પર ક્લિક કરીને ડાયરેક્ટ એપ્લીકેશન લિંકને ઓપન કરીને એપ્લીકેશન ફોર્મ ભરી શકો છો. નોટિફિકેશન સારી રીતે વાંચ્યા પછી પણ એપ્લિકેશન ફોર્મ ભરી શકો છો.
ઇન્ડિયન ઓઆઇએલ ખાલી જગ્યા તપાસો
- એપ્લિકેશનની તારીખ: પ્રારંભ કરો
- અરજીની અંતિમ તારીખ: 21 ઓગસ્ટ 2024
- ઑફિશિયલ નોટિફિકેશન: ડાઉનલોડ કરો
- એપ્લિકેશન ફોર્મ: અહીં જુઓ