આપણા હિન્દુ ધર્મમાં ભગવાન શિવની આરાધના ને સર્વ કરી આરાધના માનવામાં આવે છે ભગવાન સિવાય મોક્ષનો દ્વાર કહેવાય છે ભગવાન શિવનું ધામ એટલે કૈલાશ માનસ કૈલાશ માનસરોની યાત્રા કોઈપણ વ્યક્તિના જીવનમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે અને આ ઉપરાંત અમરનાથ યાત્રા પણ મહત્વ ધરાવે છે અને આ યાત્રા એટલી કઠિન છે આ યાત્રા યાત્રાળુ માટે આર્થિક રીતે સુખદ બને તે માટે રાજ્ય સરકાર સહાય આપવાની યોજના અમલમાં મૂકેલી છે અગાઉ આપણે ગુજરાત શ્રવણ તીર્થ દર્શન ની માહિતી મેળવી આજના આર્ટીકલ માં આપણે કૈલાસ માન સરોવર યાત્રા યોજના વિશેની માહિતી મેળવીશું
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ એક બાજુ રાજ્યમાં સ્થિત વિવિધ યાત્રાધામો પૂર ઝડપે વિકાસ થઈ રહ્યો છે અને મુલાકાતથીઓ તેમજ શ્રદ્ધાળુઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી રહી છે તો બીજી બાજુ રાજ્ય સરકાર કેટલીક એવી યોજનાઓ ચલાવી રહી છે જેના થકી હજારો શ્રદ્ધાળુઓ સરકારી સહાય મેળવવીને રાહત દરે પોતાના મન ગમતા તીર્થ સ્થાનોના દર્શન કરી રહ્યા છે રાજ્ય સરકારની સદાડું માટે ચલાવવામાં આવતી વિવિધ તીર્થ દર્શન યોજનાઓ છેલ્લા સાત વર્ષોમાં એક લાખ 42000 કરતાં વધારે શ્રદ્ધાળુઓની લાભ ઉઠાવ્યો છે જે પૈકી ત્રણ તીર્થ દર્શન યોજના હેઠળ સૌથી વધુ એક લાખ 38,748 શ્રદ્ધાળુઓને લાભ મેળવવામાં આવ્યો છે
કૈલાશ માનસરોવરની યાત્રાએ છતાં ગુજરાતી યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 23,000 ની પ્રોત્સવ સહાય આપવામાં આવતી હતી પરંતુ મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષો આ પ્રોત્સાહિત સહાયની રકમમાં વધારો કરીને તેમને 50,000 કરી દેવામાં આવી છે
કૈલાશ માનસરોવર યાત્રા યોજના હેઠળની શરતો kailash mansarovar yatra 2024
- ગુજરાત રાજ્યનો વતની હોવું જોઈએ.
- ભારત સરકારની કૈલાશ મંત્રો યાત્રાના નિયત ધારા ધોરણ મુજબ યાત્રા કરેલ હોવી જોઈએ
કૈલાશ માનસરોવર યોજના જરૂરી દસ્તાવેજો kailash mansarovar yatra 2024
- યાત્રિક નું આધારકાર્ડ
- રહેઠાણનો પુરાવો
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
- ઇ-મેલ આઇડી
- લાભાર્થી જ્યારે કૈલાશ માનસરોવરની યાત્રામાં જાય ત્યારે તેમના યાત્રા ટિકિટ હોટલ જમણવાર વગેરેના તમામ બિલ રજૂ કરવાના હોય છે
કૈલાશ માનસરોવર યોજના kailash mansarovar yatra 2024
- યાત્રિકોને આ યોજનાનો લાભ મેળવવા સૌથી પહેલા કૈલાશ માનસરોવરની યાત્રા પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ લાભ આપવામાં આવે છે
- રાજ્યના નાગરિકો કૈલાસ માનસરોવરની યાત્રા પૂર્ણ કરવાની રહેશે ત્યારબાદ અધિકૃત થયેલા નિયત નમૂનાનું અરજીપત્રક ભરવાનું રહેશે આ ફોર્મ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર ખાતે આપવાનું રહેશે
- આ સહાય યોજનાનો લાભ લેવા માટે ફોર્મ યાત્રા બાદ 60 દિવસની અંદર જમા કરાવવાનું રહેશે
- આજ 60 દિવસ બાદ અરજી ધ્યાનને લેવાશે નહીં અને તેમને લાભ આપવામાં નહીં આવે
- આ યોજના હેઠળ સહાય ગુજરાત રાજ્યના કોઈપણ નાગરિકનું તેના જીવનકાળમાં ફક્ત એક જ વાર આપવામાં આવે છે