વરસાદ આવશે તો ચિંતા ના કરતા કારણ કે સરકાર મફત છત્રી યોજના ચાલુ કરી છે

ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સમાજના નબળા વર્ગના વિકાસ માટે સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે વિવિધ આર્થિક સહાય યોજનાઓ નો લાભ આપીને સમાજ પછાત વર્ગોની આત્મ નિર્ભર બનાવવા માટે પ્રયાસ કરી રહી છે આર્થિક રીતે પછાત લોકો નાના વ્યવસાય ધંધા કરીને સન્માન ભેટ જીવન જીવી શકે છે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે કૃષિ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા પણ શાકભાજી વેચનાર પશુપાલકો માછીમારો અને બાગાયતી ઉત્પાદન કરતા હોય તેમને પણ વિવિધ સરકારી યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન ચલાવવામાં આવી રહી છે આર્ટીકલ દ્વારા આપણે બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશુ

ગુજરાત દ્વારા સમાજના નબળા વર્ગોના વિકાસ માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે વિવિધ આર્થિક સહાય યોજનાનો લાભ આપીને સમાજ પછાત વર્ગોને આત્માને બનાવવા માટે પ્રયાસ થઈ રહ્યો છે આર્થિક રીતે પછાત લોકો નાના વ્યવસાય ધંધા કરીને સન્માન જીવન જીવી શકે છે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે બાગાયતી યોજના દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે અવનવી રીતો અપનાવતી હોય છે જેને ધ્યાનમાં રાખીને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જેમાં નાના વેચાણકારોને મફત છત્રી અથવા સેડ આપવાની યોજના બહાર પાડવામાં આવે છે જેમાં નાના વેચાણકારોને મફત છત્રી નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે

બાગાયતી વિભાગ દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવાની અવનવી પદ્ધતિઓ અપનાવતી હોય છે જેને ધ્યાનમાં રાખીને ફળ અને શાકભાજીનો બગાડવા માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે જેમાં નાના વેચાણ ને મફતમાં છત્રી આપવાની યોજના બહાર પાડવામાં આવેલી છે મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે

મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે રાજ્યના નાના વેચાણકારો ઉત્પાદન પર ઉભા રહેતા લોકો ગ્રામ કક્ષાએથી વિષય પાસેથી ઓનલાઈન અરજી કરી શકે છે વધુમાં તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઇન અરજી કરાવી શકે છે પરંતુ આજના આર્ટીકલ ની મદદથી હવે લાભાર્થી ઘરે બેઠા જાતે ઓનલાઇન અરજી કરી શકશે જેની માહિતી નીચે મુજબ આપેલી છે

મફત છત્રી યોજનાની પાત્રતા Mafat Chhatri Yojana 2024

  • અરજદાર ગુજરાત રાજ્યના વતની હોવા જરૂરી છે
  • ફળો અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને સહાય મળવા પાત્ર છે
  • ફુલ પાકો વેચાણ કરતા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે
  • લાભાર્થી રોડ સાઈડ પર હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય તેમને પણ આ યોજનાનો લાભ મળશે
  • નાના લારીવાળા ફેરિયાઓ પણ આયોજન નો લાભ મેળવી શકે છે

મફત છત્રી યોજના જરૂરી દસ્તાવેજો Mafat Chhatri Yojana 2024

  • અરજદાર નો આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક પ્રથમ પેજ ની ઝેરોક્ષ
  • અરજદારના રેશનકાર્ડ ની નકલ
  • અરજદાર નો મોબાઇલ નંબર

મફત છત્રી યોજના અરજી કેવી રીતે કરવી? Mafat Chhatri Yojana 2024

  • સૌપ્રથમ અરજદાર વ્યક્તિએ પોતાના કોમ્પ્યુટર કે લેપટોપમાં google ખોલવાનું રહેશે
  • ત્યારબાદ લાભાર્થીએ આઇ ખેડૂત પોર્ટલ ટાઇપ કરવાની રહેશે
  • Google માં જે પરિણામ આવે તેમાંથી આઇ ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ ખોલવાની રહેશે
  • રાજ્ય સરકારની અધિકૃત આઇ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • યોજના ના બટન પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર ત્રણ પર આવેલી બાગાયતી યોજના ખોલવી
  • બાગાયતી યોજના ખોલ્યા બાદ ચાલુ વર્ષની બાગાયતી યોજના બતાવશે
  • જે હાલમાં ક્રમ નંબર એક પર ફળ અને શાકભાજી નો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્ય છત્રી પૂરી પાડવા બાબતની સહાય યોજના બતાવશે
  • ફરીથી તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર છો જેમાં તમારે યોગ્ય જવાબ પસંદ કરવાના રહેશે
  • હવે અરજદારને નવી અરજી ફોર્મ ખુલશે જેમાં તમારે આ મુજબની પ્રોસેસ કરવાની રહેશે
  • સૌપ્રથમ તમારે નવી અરજી કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ખુલશે જે મારે વિગતો રેશનકાર્ડ ની વિગતો તથા બેંક ખાતાની વિગતો ભરવાની રહેશે
  • તમામ માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખવાનો રહેશે
  • તમામ માહિતી ભરીને ફરીથી વિગતો ચેક કરવાની રહેશે અને ત્યારબાદ અરજી સેવ કરો તે વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
    છેલ્લે તમારે એક અરજી નંબર આવશે જેને સુરક્ષિત જગ્યાએ સાચવીને રાખવાનો રહેશે

મફત છત્રી યોજના અરજી અપડેટ કરવા માટે

  • અરજદાર દ્વારા ઓનલાઇન અરજી કર્યા પછી કોઈ સુધારો કે વધારો હોય તો આ મેનુ નો ઉપયોગ કરી શકે છે
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ એક અરજી નંબર આવશે

જો અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવા ના હોય તો આ મેનુ નો ઉપયોગ કરી શકો છો

મફત છત્રી યોજના અરજી કન્ફર્મ કરવા માટે

  •  ઓનલાઈન અરજી કર્યા પછી જ્યાં સુધી અરજી ન કરે ત્યાં સુધી માન્ય ગણવામાં આવતી નથી જેથી લાભાર્થી એ તમામ વિગતો ભર્યા બાદ સાચી વિગતો હોય તો આ મેનુ નો ઉપયોગ કરી શકો છો
  • લાભાર્થી દ્વારા અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે
  • જેમાં અરજી ક્રમાંક જમીનનો ખાતા નંબર અથવા રેશનકાર્ડ નંબર ના આધારે પોતાની અરજી કન્ફર્મ કરવાની રહેશે
  • અરજદારને એ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઈપણ સુધારો કે વધારો થશે નહીં જેની નોંધ લેવી

મફત છત્રી યોજના અરજી પ્રિન્ટ કરવા માટે

  • ઓનલાઇન અરજી કર્યા બાદ તે અરજીને કન્ફર્મ કરવાની હોય છે ત્યારબાદ પ્રિન્ટ કરવા માટે આ મેનુ નો ઉપયોગ કરી શકાય છે
  • અરજી ક્રમાંક અથવા રેશનકાર્ડ નંબર ના આધારે પોતાની અરજી પ્રિન્ટ મેળવી શકે છે
  • પ્રિન્ટ કાઢ્યા બાદ એક બાબત ધ્યાનમાં લેવી તેના પર સંબંધિત અધિકારિક કર્મચારીના સહિતા કરાવવા

અરજી પ્રિન્ટ ની સહી કરેલ નકલ અપ લોડ કરવા માટે

  • આ યોજનાની ઓનલાઇન અરજી કર્યા બાદ તેમાં સક્ષમ કે સંબંધ અધિકારીના સહિત અને સિક્કા કરવાના હોય છે લાભાર્થી દ્વારા સહી અને સિક્કા કરેલી અરજી અપલોડ કરવાની હોય છે
  • લાભાર્થી પોતાની એપ્લિકેશન નંબર અથવા રેશનકાર્ડ ના આધારે ખોલી શકે છે
  • ત્યારબાદ માંગે મુજબના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે

મફત છત્રી યોજના દસ્તાવેજો અપલોડ કરવા માટે

  • લાભાર્થી પોતાની એપ્લિકેશન નંબર અથવા રેશનકાર્ડ ના આધારે આ મેનુ ખોલી શકે છે
  • ત્યારબાદ મંગે મુજબના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે

ઓનલાઇન અરજી કર્યા બાદ અરજદાર એ શું કાર્યવાહી હાથ ધરવાની રહેશે?

  • લાભાર્થી દ્વારા મત યોજના ની ઓનલાઈન એપલીકેશન કર્યા બાદ આઇ ખેડૂત પોર્ટલ પ્રિન્ટ લેવાની રહેશે
  • અરજદાર દ્વારા મેળવેલ પ્રિન્ટ પર સહી સિક્કા કરવાના રહેશે
  • અરજદારમાં જે પ્રમાણે ડોક્યુમેન્ટ માંગ્યા હોય તેને જોડીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં જમા કરવાનું રહેશે
  • મળેલ મફત છત્રી યોજનાની એપ્લિકેશન તપાસવામાં આવશે ત્યારબાદ બાગાયતી વિભાગ દ્વારા લક્ષ્યાંકની મર્યાદા રહીને પૂર્વ મંજૂરી આપવામાં આવશે
  • છત્રી યોજના માટે પસંદ થયેલા અરજદારને જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે જ્યાંથી નિયત સમયમાં છત્રી મેળવવાની રહેશે

Leave a Comment