ગુજરાત સરકારે રાજ્યની વિદ્યાર્થીનીઓને શિક્ષા માટે પ્રોત્સાહિત કરવા માટે નમુ લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે આ યોજના દ્વારા ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદ કરવામાં આવશે આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને ચાર વર્ષમાં કુલ રૂપિયા 50 હજાર રૂપિયાની સહાય મળશે
આ યોજનાના મુખ્ય હેતુ શાળા છોડતી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાનું અને શાળાઓમાં વિદ્યાર્થીનીઓનું નામકરણ વધારવાનું છે સાથે જ આ યોજના વિદ્યાર્થીઓના પોષણ અને સ્વાસ્થ્યની સ્થિતિને સુધારવા માટે પણ મદદ કરશે
ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના બહાર પાડવામાં આવી હતી જ્યારે ગુજરાત સરકાર દ્વારા વાલી દિકરી યોજના બહાર પાડવામાં આવી છે પરંતુ તાજેતરમાં ગુજરાત વિકસિત ગુજરાત ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા ભજવી ખૂબ જ જરૂરી છે
ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે તેમના પોષણ આરોગ્ય અને શિક્ષણ અને પ્રોત્સાહન આપવા નમુ લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે આજના આ લેખમાં અમે તમને નમો લક્ષ્મી યોજના વિશેની માહિતી આપીશું
નમો લક્ષ્મી યોજના હેઠળ સરકારી અનુદાધિક અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ નવ અને 10 માટે જાહેર કરેલ છે આ યોજના વાર્ષિક ₹10,000 ની સહાય આપે છે ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000 ની સહાય આપે છે આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ કુલ રૂપિયા 50 હજાર રૂપિયાની સહાય આપે છે
નમો લક્ષ્મી યોજનાનો હેતુ Namo Lakshmi Yojana 2024
નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે આ યોજના હેઠળ કિશોરી પોષણ આરોગ્ય અને શિક્ષણ અને ભરોસો આપવા માટે બહાર પાડેલ છે આ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનો હેતુ છે
નમો લક્ષ્મી યોજનાનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીનીઓ ધોરણ 12 નો અભ્યાસ છોડી દેશે તેની પરિસ્થિતિ સુધારવામાં મદદ કરવી આયોજન અને મુખ્ય ઉદ્દેશ થયો છે એવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મદદ કરવાનો છે કે જેમની પાસે આવકનો કોઈ ચોક્કસ સ્ત્રોત નથી આ યોજના તેમને સમૃદ્ધિ અને સમાનતા તરફ દિશા આપશે
નવો લક્ષ્મી યોજના માં કેટલી સહાય મળશે? Namo Lakshmi Yojana 2024
- નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસમા અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂપિયા 10,000 ની સહાય મળશે
- ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂપિયા 15,000 ની સહાય મળશે
- ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ દીકરીઓને રૂપિયા 50,000 ની સહાય મળશે
નમો લક્ષ્મી યોજનાના લાભો Namo Lakshmi Yojana 2024
- નમો લક્ષ્મી યોજના એક એવી યોજના છે જે મહિલાઓને આર્થિક સ્વતંત્રતા આપશે તેનાથી તેમને રોજગારીની તકો મળશે આ એક આર્થિક સહાય કાર્યક્રમ છે જે સમાજમાં સમાનતા વધારશે
- આ યોજનાનો ઉદ્દેશ્ય 10 લાખ છોકરીઓને મદદ કરવાનો છે આ માટે 1250 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું
- ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓને ₹50,000 ની સહાય આપવામાં આવશે
નમો લક્ષ્મી યોજના માટે પાત્રતાના માપદંડો Namo Lakshmi Yojana 2024
- નમો લક્ષ્મી યોજનાના લાભાર્થીઓને સરકારી શાળાઓની 13 થી 18 વર્ષની વયની છોકરીઓ છે
- અરજી કરવા માટે લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ 9 માંથી 12મા ધોરણમાં અભ્યાસ કરતા હોવા જોઈએ કુટુંબની આવક બે લાખ રૂપિયાથી ઓછું હોવી જોઈએ
- આધારકાર્ડ અને બેંક ખાતુ હોવું જોઈએ
- આ યોજના ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન જ ઉપલબ્ધ છે
જરૂરી દસ્તાવેજો Namo Lakshmi Yojana 2024
- વિદ્યાર્થી નું આધારકાર્ડ
- માતા-પિતા અથવા વાલી નું આધારકાર્ડ
- શાળા ઓળખ કાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ
નમઃ લક્ષ્મી યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- નમો લક્ષ્મી યોજના માટે અરજી ઓનલાઇન સ્વીકારવામાં આવશે
- અરજી વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે
- ત્યારબાદ પરિવારને જરૂરી દસ્તાવેજો શાળા સત્તાવાળાઓને સબમિટ કરવાનું રહસે
- શાળા સત્તાવાળાઓ દ્વારા ચકાસણી કર્યા પછી અરજી શિક્ષણ વિભાગને મોકલવામાં આવશે