વાજપાઈ બેંકબેલ યોજના ₹8,00,000 સુધીની લોન 1.25 લાખ રૂપિયા સુધીની સબસીડી
વાજપાઈ બેંક બેલ યોજનામાં અરજી કર્યા પછી લાભાર્થીને રૂપિયા 8,00,000 સુધીની લોન આપવામાં આવે છે આ VBY યોજનામાં લોનમાં રૂપિયા એક લાખ 25 હજાર સુધીની સબસીડી પણ આપવામાં આવે છે ગુજરાત સરકારે વાજપાઈ યોજના શરૂ કરવામાં આવી છે જેમનું નામ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી ના નામ પરથી રાખવામાં આવ્યું છે જે ઉદ્યોગ … Read more