ઘરે બેસીને તમારા પાનકાર્ડ નો ફોટો અને સિગ્નેચર બદલો અહીં જાણો પ્રક્રિયા

આજની દુનિયામાં પાનકાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે ઓળખાય છે ભારત સરકાર આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ કાર્ડમાં વ્યક્તિ વિશે મહત્વપૂર્ણ માહિતી આપેલી હોય છે પાનકાર્ડ બેંકો સાથે સરળ વ્યવહારોની સુવિધા આપે છે જે તેને રોજગારથી લઈને બેન્કિંગ સુધીની વિવિધ પ્રવૃત્તિઓ માટે આવશ્યક બનાવે છે જોકે ઘણા લોકો જેમણે થોડા વર્ષો પહેલા પોતાનું પાનકાર્ડ બનાવ્યું હતું તેઓ હવે જુના ફોટા ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે

જો ફોટો અથવા તો સહી મેચ ન થતી હોય તો તમે પાનકાર્ડ પર ફોટો અને સહી કેવી રીતે બદલવી અથવા તો અપડેટ કરવી તેની સંપૂર્ણ વિગતો આજના આર્ટીકલ દ્વારા તમે જાણી શકશો પાન એડ્રેસ અંકનો આલ્ફા ન્યુમેરિક કોડ છે જે વ્યક્તિના સંપૂર્ણ નાણાકીય રેકોર્ડ ને રેકોર્ડ કરે છે તેનો ઉપયોગ એક પ્રકારની ઓળખ તરીકે પણ થાય છે આપેલી માહિતી સચોટ હોવી જોઈએ કારણ કે ફોટો અને સહી ચકાસવા માટે પાનકાર્ડ જરૂરી છે ક્રેડિટ કાર્ડ મળવા લોન મેળવી તમારા પાનકાર્ડમાં ચોક્કસ ફોટો અને સહી હોવી જરૂરી છે

જો તમારો ફોટો અથવા તો સહી મેળ ખાતું નથી તો તમે આ પગલાને અનુસરીને તમારા પાનકાર્ડ પર ફોટો અને હસ્તાક્ષર બદલી અથવા તો અપડેટ કરી શકો છો

જો તમારે તમારું પાનકાર્ડ ફોટો માં બદલવાની જરૂર હોય તો આજના આ લેખમાં અમે તમને સંપૂર્ણ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપીશું તે આ ફેરફારોને અસરકારક રીતે કેવી રીતે કરવા તે અંગેની વ્યાપક માહિતી પ્રદાન કરેલી છે દર્શાવેલ પગલાને અનુસરીને તમે ખાતરી કરી શકો છો કે તમારું પાનકાર્ડ તમારા હાલના ફોટા અને હસ્તાક્ષરને પ્રતિબિંબ કરે છે તેને તમારી બધી સત્તાવાર અને નાણાકીય જરૂરિયાતો માટે સચોટ અને અપ ટુ ડેટ બનાવે છે તમારા પાનકાર્ડ ની વિગતો સરળતાથી કેવી રીતે અપડેટ કરી તે જાણવા માટે અમારા લેખ ને અંત સુધી વાંચો

પાનકાર્ડ ફોટો સહી બદલવા માટેના જરૂરી દસ્તાવેજો

  • ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ જરૂરી છે
  • તમારું હાલનું પાનકાર્ડ જેને તમે અપડેટ કરાવવા માંગો છો તે પાનકાર્ડ હોવું જરૂરી છે
  • ચકાસણીના હેતુ માટે તમારી પાસે પાનકાર્ડ સાથે લીંક કરેલ મોબાઈલ નંબર હોવો જરૂરી છે
  • ઓળખના વધારાના પુરા તરીકે ડ્રાઇવિંગ લાઇસન્સ સેવા આપી શકે છે
  • આ તમારા પાન કાર્ડ પર જુના ફોટો ને બદલવા માટે તાજેતરનો નવો ફોટો હોવો જરૂરી છે
  • તમારા પાન કાર્ડ પર અપડેટ કરવા માટે એક નવી સહી હોવી જરૂરી છે
  • પત્ર વ્યવહાર અને પુષ્ટિ માટે તમારી પાસે ઈમેલ આઇડી હોવું જરૂરી છે

પાનકાર્ડ ફોટો હસ્તાક્ષર બદલવા માટે તમારે કેવી રીતે અરજી કરવી?

  1. સૌપ્રથમ તમારે પાનકાર્ડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
  2. ત્યારબાદ એપ્લિકેશન પ્રકાર તરીકે નવા પાનકાર્ડ માટે વિનંતી અથવા અને પાન ડેટામાં ફેરફારો અથવા સુધારણા વિકલ્પ પસંદ કરો
  3. ત્યારબાદ શ્રેણી હેઠળ વ્યક્તિગત પસંદ કરો
  4. ત્યારબાદ તમારી વિગતો દાખલ કરો જેમ કે અટક મોબાઈલ નંબર પાન નંબર ઇમેલ સરનામું અને જન્મ તારીખ જેવી તમામ માહિતી ભરવાની રહેશે
  5. ત્યારબાદ કેપ્ચા કોટ ભરો અને સબમીટ બટન પર ક્લિક કરો
  6. ત્યારબાદ તમારી અરજીને કામ ચલાઉ ટોકન નંબર આપવામાં આવશે
  7. ત્યારબાદ તમારા દસ્તાવેજો કેવી રીતે સબમીટ કરવા માંગો છો તે પસંદ કરો
  8. ફોટો મિસ મેચ હેઠળ ખાતરી કરો કે તમે તમારો ફોટો અપડેટ કરવા માટે ચેકબોક્સ પસંદ કરેલું છે
  9. તમારા વર્તમાન પાનકાર્ડ ની વિગતો અને ફાળવેલ પાનનો પુરાવો આપો
  10. ત્યારબાદ તમારા ફોટોગ્રાફ સહિત જરૂરી દસ્તાવેજો ડિજિટલ અપલોડ કરો
  11. ત્યારબાદ અરજી ફોર્મ સબમીટ કરો
  12. નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા રૂપિયા 101 ચૂકવો
  13. નેટ બેન્કિંગનો ઉપયોગ કરવા માટે રૂપિયા ચાર સર્વિસ ટેક્સનું સર્ચ ચાર્જ લાગુ થશે
  14. ચુકવણી કર્યા પછી તમારી અરજી મંજૂર કરવા માટે મોકલાવવામાં આવશે અને તમને એક સ્વીકૃતિ email પ્રાપ્ત થશે

પાન કાર્ડ પર અસર બદલવું

  • નવા પાનકાર્ડ માટે વિનંતી અથવા અને પાંચ ડેટામાં ફેરફાર અથવા કરેક્શન ફોર્મ નો ઉપયોગ કરો
  • ત્યારબાદ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
  • ત્યારબાદ ફુદડી વળે ચિન્હ થયેલ તમામ ફિલ્ડ્સ ભરો
  • સિગ્નેચર મિસ મેચ ની બાજુમાં આવેલ ચેકબોક્સ પર ક્લિક કરો
  • ત્યારબાદ તમારું વર્તમાન પાનકાર્ડ ખોટી સહી સાથે સબમિટ કરો
  • ત્યારબાદ એપ્લિકેશન અને દસ્તાવેજો ડિજિટલ સબમીટ કરવાનો વિકલ્પ પસંદ કરો
  • ત્યારબાદ તમારા કોમ્પ્યુટર અથવા Digilocker પરથી જલદી પુરાવા અને તમારી નવી સહી અપલોડ કરો
    ત્યાર બાદ અરજી ફોર્મ સબમીટ કરો
  • ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટબેન્કિંગ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ નો ઉપયોગ કરીને ચૂકવણી કરો
  • નેટ બેન્કિંગનો ઉપયોગ કરવા માટે રૂપિયા સ્ટાર પ્લસ સર્વિસ ટેક્સનું સર ચાર્જ લાગુ પડે છે
  • એકવાર ચૂકવવાની પુષ્ટિ થઈ જાય પછી તમને તમારી પાન એપ્લિકેશન માટે ટ્રેકિંગ નંબર સાથેનો એક સ્વીકૃતિ ઇમેલ પ્રાપ્ત થશે

Leave a Comment