PGVCLમાં ધો.10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જાણો અરજી કેવી રીતે કરવી 

PGVCL Bharti 2024 પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરતી તમારા માટે આવી ગઈ છે હવે ગુજરાત વીજ કંપની લિમિટેડ માં નોકરી કરવાની સુવર્ણ તક વીજ કંપની દ્વારા ધોરણ 10 પાસ માટે સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે જેમાં 668 જેટલી જગ્યા પર કરવામાં આવશે સીધી ભરતી

PGVCL Bharti 2024 શૈક્ષણિક લાયકાત:

  • વાયરમેન અથવા ઈલેક્ટ્રિશિયન: કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે.
  • ધોરણ 10: માન્ય બોર્ડમાંથી રેગ્યુલર મોડથી પાસ કરેલ હોવું જરૂરી છે.

પ્રધાનમંત્રી શ્રમયોગી માન ધન યોજના દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે

PGVCL Bharti 2024 વય મર્યાદા:

  • જાહેરાતની તારીખ: 14 ઓગસ્ટ 2024
  • ઓછીમાં ઓછી ઉંમર: 18 વર્ષ
  • વધુમાં વધુ ઉંમર:
  • બિન અનામત: 25 વર્ષ
  • અનામત: 30 વર્ષ
  • દિવ્યાંગ: 25 વર્ષ
  • GSO-295: 40 વર્ષ

કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ પર ભરતી?

સર્કલ ઓફિસનું નામ ખાલી જગ્યા
ભાવનગર 22
મોરબી 9
જૂનાગઢ 12
બોટાદ 7
સુરેન્દ્રનગર 19
રાજકોટ ગ્રામ્ય 179
અમરેલી 30
રાજકોટ શહેર 136
પોરબંદર 11
ભુજ 93
અંજાર 42
જામનગર 108
કુલ 668

PGVCL Bharti 2024 જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝના બે ફોટા
  • શાળા છોડયાનું પત્ર
  • EWS પક્ષમાં તો આ પ્રમાણપત્ર જરૂરી છે. આ પ્રમાણપત્ર તમને લાભદાયી છે.
  • જો તમારી પાસે કાઈ ટેકનિકલ લાયકાત હોય, જેમ કે ITI, તો પ્રમાણપત્ર પણ જરૂરી છે.
  • ઓળખપત્ર: આધાર, પાનકાર્ડ, કાર્ડ કાર્ડ વગે રે જેવા કોઈપણ ઓળખપત્રની નકલ જરૂરી છે.
  • NCVT/GCVT પ્રમાણપત્ર: જો કોઈ વ્યાવસાયિક કૌશલ્ય વિકાસ કાર્યક્રમ પૂર્ણ થાય તો આ પ્રમાણપત્ર જરૂરી છે.
  • દિવ્યાંગ પ્રમાણપત્ર: જો તમે દિવ્યંગ તો આ પ્રમાણપત્ર જરૂરી છે.
  • GSO-295 સમાચાર બાળકો માટે જરૂરી હોઈ શકે છે.
  • રોજગાર વિનિમય કાર્ડની નકલ: જો તમે રોગાર વિનિમ યમાં નોંધણી નોટીલ તો આ કાર્ડની નકલ જરૂરી છે.

અટલ પેન્શન યોજનામાં તમને પણ મળશે 1000 થી લઈને 5,000 સુધીનું પેન્શન

PGVCL Recruitment 2024 માટે અરજી કઈ રીતે કરવી?

મહત્વની લિંક Important Link For PGVCL Recruitment 2024

ઓફિસિયલ જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો

Leave a Comment