પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના મહિલાઓને બેંક ખાતામાં રૂપિયા 5000

ભારત સરકાર દ્વારા મહિલાઓને ઘણી બધી યોજનાઓ ની સહાય આપવામાં આવી રહી છે જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના સૌથી વન સ્ટોપ સેન્ટર વગેરે જેવી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી યોજના શરૂ કરી છે જે મહિલાઓને આપવામાં આવે છે આજે આપણે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું

ભારત સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન માટે વિવિધ યોજનાઓના લાભ આપવા માટે સમયાંતરે યોજનાઓ શરૂ કરવામાં આવે છે તેવી જ રીતે ભારત સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે તેનું નામ છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના આ યોજના હેઠળ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને તેમના ખાતામાં સીધા જ રૂપિયા 6,000 ની સહાયકોમાં આપવામાં આવશે આ માટે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો

આ યોજનામાં ₹6,000 સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ નાણાકીય પૂરી પાડવામાં આવે છે આલેખ દ્વારા આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપીશું જેવી કે આ યોજનાના લાભો પસંદગીની પાત્રતા વગેરે માહિતી અમે આજના લેખ દ્વારા તમને જણાવીશું મહિલા અને બાળ વિકાસની યોજના માટે અધિકૃત વેબસાઈટ મુલાકાત લઈ શકો છો માટે આ લેખને અંત સુધી વાંચો

PM Matru Vandana Yojana 2024

બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં દ્રાવણ બનતું નથી એટલે કે પોતે તથા બાળક બંનેમાં ખૂબ જ નબળાઈ આવી જાય છે અને ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્ય ની ચિંતા કરીને વર્ષ 2013 ના રાષ્ટ્રીય ખાદ્ય સલામતી ધારા હેઠળ ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરી છે જેનો અમલ દેશના તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના હેતુ

પ્રથમ બાળકોનો જન્મ આપનારી માતાને પ્રસુતિઓ અને બાળકને જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય તે મુખ્ય હેતુ છે
આરામ કરે હેતુસર એણે મળનાર મજુરી ની કમાણી જેટલા નાણા સરકાર તરફથી વળતરરૂપે રોકડમાં આપવા એ આ યોજના નું મુખ્ય હેતુ છે
ગર્ભવતી મહિલાઓને અને ધાત્રી મહિલાઓને રોકડમાં મજૂરી જેટલા નાણા મળી રહે અને જરૂરી આરામ મળી રહે તે પરિણામે પોતાના અને બાળકોની શારીરિક વિકાસમાં સુધારો થાય

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ મળવાપાત્ર સહાય

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના પ્રથમ વખત માતા બનેલી મહિલાઓને બેંક ખાતામાં રૂપિયા 5000 ની રકમ સિદ્ધિ આપવામાં આવશે જે બે સરળ હપ્તામાં આપવામાં આવે છે જ્યારે બીજી વખત માતા બન્યા પછી છોકરીનો જન્મ થાય તો તે કિસ્સામાં રૂપિયા 6,000 આપવામાં આવે છે

પ્રથમ હપ્તો
સગર્ભા અવસ્થામાં નોંધણી અને ઓછામાં ઓછી એક પ્રસુતિ પૂર્વ તપાસ પછી રૂપિયા 3000 ની સહાય આપવામાં આવે છે
બીજો હપ્તો
નવજાત શિશુ ની જન્મ નોંધણી અને પ્રથમ તબક્કાના રસીકરણ પછી રૂપિયા 2000 ની સહાય આપવામાં આવે છે

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ લાભ મેળવવા માટે જરૂરી પાત્રતા

  • આ યોજના હેઠળ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને અનેક પ્રકારના લાભો આપવામાં આવે છે
  • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે મહિલાની ઉંમર 19 વર્ષથી ઓછી ન હોવી જોઈએ
  • જે મહિલા સરકારી કર્મચારી અથવા ખાનગી તત્વ અન્ય કોઈ કાયદાના લાભ ઉપર છે અથવા જેમને પહેલેથી જ તમામ હપ્તા મળી ગયા છે તેમને આ યોજના માટે સહાય મળવાપાત્ર નથી
  • તે જ સમયે જો ખાનગી સંસ્થામાં કામ કરતી મહિલા અને અન્ય કોઈ કાયદા હેઠળ પ્રસુતિ લાભ સુવિધા મળી રહે છે તો તે પણ આ યોજના માટે લાભ લઈ શકશે નહીં
  • આંગણવાડી કાર્યકરો આંગણવાડી સહાયકો અને આશાઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકશો

PM Matru Vandana Yojana 2024  જરૂરી દસ્તાવેજો

  1. માતા-પિતાનું આધાર કાર્ડ
  2. માતા પિતાની બેંક પાસબુક
  3. મોબાઈલ નંબર
  4. ઇ-મેલ આઇડી
  5. છેલ્લી માસિક અવધી તારીખ
  6. માતા અને બાળ સુરક્ષા તારીખ

PM Matru Vandana Yojana 2024 ઓનલાઇન અરજી પ્રક્રિયા

  • આ યોજના હેઠળ ઓનલાઇન અરજી કરાવવા માટે સૌથી પહેલા તમારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના સત્તાવાર પોર્ટલ પર જવું પડશે
    ત્યારબાદ પોર્ટલમાં ગયા પછી તમને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ સીટીઝન લોગીનનું વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર પૂછવામાં આવશે અને તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરીને ઓટીપી દ્વારા વોટ કરવામાં આવશે
  • ત્યાર પછી તમારી સામે રજીસ્ટ્રેશન જેમાં તમામ જરૂરી માહિતી યોગ્ય રીતે સ્ટેપ બાય સ્ટેપ ભરવાની રહેશે
  • ત્યાર પછી અંતિમ ફોન નંબર છેલ્લે સબમીટ કરવો પડશે અને તમારી પાસે એક રસીદ પ્રિન્ટ કરીને રાખવી પડશે
  • હવે માહિતી વિભાગ દ્વારા સીધા તમારા બેંક ખાતામાં મોકલવામાં આવશે
  • વધુ માહિતી માટે તમે પ્રધાનમંત્રી મુલાકાત લઈને માહિતી મેળવી શકો છો

Leave a Comment