પ્રધાનમંત્રી વિશ્વકર્મા મફત સિલાઈ મશીન યોજના મજુર વર્ગની મદદ કરવા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના 17 સપ્ટેમ્બર 2023 ના રોજ શરૂ કરવામાં આવેલી એક યોજના છે આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના હેઠળ તે તમામ લોકોને મફત સિલાઈ મશીન માટે રૂપિયા 15,000 ની રકમ આપવામાં આવશે જેથી કરીને તેઓ પોતાનો સિલાઈ કામ કરીને અને આ રૂપિયા 15,000 ની મદદથી તેઓ પોતાનું કામ શરૂ કરી શકે તે દેશના નાના નાગરિક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે
Pm Vishwakarma Free Silai Machine Yojana
પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે જેના દ્વારા મહિલાઓને આત્માને પર અને સતત બનાવવા માટે મફત સલાહ માસીને આપવામાં આવે છે આયોજન દ્વારા દેશની 50,000 થી વધુ મહિલાઓ મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે જો તમે આ યોજના નો લાભ લેવા માંગો છો તો આ લેખ સંબંધિત તમામ માહિતી આપવામાં આવી છે
જો તમે પણ ભારતમાં રહેતી બેરોજગાર મહિલા છો અને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરવા માંગો છો તો કેન્દ્ર સરકાર તમને ઘણી મદદ કરવા જઈ રહી છે કારણ કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવા માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે લાયકાત પાત્રતા અને જરૂરી દસ્તાવેજ સંબંધિત તમામ માહિતી આજના લેખ દ્વારા અમે તમને જણાવીશું તેથી અમારો આ લેખ અંત સુધી વાંચો
પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના Pm Vishwakarma Free Silai Machine Yojana
દેશના વડાપ્રધાન દ્વારા કારીગરો માટે વિશ્વકર્મા યોજના નામની એક નવી યોજના જણાવો માં આવી રહી છે જેમાં 18 પ્રકારના વિથ કારીગરોને રોજગાર શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી લોન આપવામાં આવશે અને તેની સાથે તાલીમની સુવિધા પણ આપવામાં આવશે ખરીદીનું વજન કરશે 15,000 ની રકમ આપવામાં આવશે આ યોજના હેઠળ મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે 15000 રૂપિયા આપવામાં આવશે આ માટે દેશની તમામ મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
આ પણ વાંચો
પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજનાની પાત્રતા Pm Vishwakarma Free Silai Machine Yojana
- આ યોજનાનો લાભ મેળવવા માટે ભારતીય વતની ફરજિયાત છે
- અરજી કરનાર મહિલાઓની ઉંમર 18 વર્ષથી 40 વર્ષથી વચ્ચે હોવી જોઈએ
- આ યોજના દ્વારા અરજી કરનાર મહિલાઓની કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 1.5 લાખ થી ઓછી હોવી જોઈએ
- બંને વિસ્તારની મહિલાઓને મળવા પાત્ર છે
- આ યોજના માટે અરજી કરનારા તમામ લોકો ઓનલાઈન અરજી કરી શકે છે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજનાના લાભો
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે
- આ યોજના દ્વારા 18 પ્રકારના વિવિધ કારીગરોને લાભ આપવામાં આવશે
- રોજગાર શરૂ કરવા માટે રૂપિયા બે લાખ સુધીની લોન આપવામાં આવશે
- મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે રૂપિયા 15000 ની રકમ આપવામાં આવશે
- મહિલા ના બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવશે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજનાના દસ્તાવેજો
- આધારકાર્ડ
- બેંક પાસબુક
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
- અરજી કરનાર મહિલા વિધવા હોય તો પત્નીનું મૃત્યુ પ્રમાણપત્ર
- અરજદાર વિકલાંગ હોય તો વિકલાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ
પ્રધાનમંત્રી વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન ની યોજના માટે કેવી રીતે અરજી કરવી?
વિશ્વકર્મા ફ્રી સિલાઈ મશીન યોજના માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે આ લેખમાં અમે તમને નીચે યોજના માટે અરજી કરવાની વિગતવાર પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ
- સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
- ત્યારબાદ વેબસાઇટના પેજ પર આપેલા પ્રધાનમંત્રી વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના લાગુ કરવાની લીંક પર ક્લિક કરો
- ત્યારબાદ એપ્લિકેશન માટે આધાર નંબર અને મોબાઈલ નંબર સાથે તમામ માહિતી ની ચકાસણી કરો
- વેરિફિકેશન પછી સ્ત્રી કે પુરુષ તેમને તમામ માહિતી ભરી શકો છો
- યોજના માટે જરૂરી દસ્તાવેજોની ડિજિટલ કોપી અપલોડ કરો જેમ કે આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ નો ફોટો બેન્ક ની વિગત તો વગેરે
- ત્યારબાદ દસ્તાવેજ અપલોડ કર્યા પછી અરજી ફોર્મ ની ફોટો કોપીની પ્રિન્ટ આઉટલો
- હવે તમે નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈને આ યોજના માટે અરજી કરી શકો છો