સરકારે દેશના યુવાનો માટે એક નવી યોજના શરૂ કરેલી છે જો તમારે બિઝનેસ શરૂ કરવો હોય તો કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે PMEGP લોન મેળવવા માટે તમામ પાત્ર વ્યક્તિઓ તેમના આધાર કાર્ડ નો ઉપયોગ કરી શકે છે
સરકાર બેરોજગાર લોકોને નિશ્ચિત સમયગાળા માટે લોન આપશે જેથી તમામ યુવાનો તેમના વ્યાજ પ્રમાણે વ્યવસાય શરૂ કરી શકશે કેન્દ્ર સરકાર આધારકાર્ડ દ્વારા પાત્ર વ્યક્તિઓને લોન આપે છે તેથી આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે એકવાર લોન મંજુર થઈ ગયા પછી તમામ વ્યક્તિઓને લઘુત્તમ વ્યાજદર મુજબ રકમ આપવામાં આવશે
સરકાર ઈચ્છે છે કે દેશના તમામ લોકોને રોજગાર મળે અને તેમની સ્થિતિ સુધરે તેથી PMEGP લોનની સુવિધા શરૂ કરવામાં આવી છે જ્યારે આ લોન માટે તમે અરજી કરી શકો છો તમને તાલીમ આપવામાં આવશે અને તે પછી તમને લોન મળશે લોન મેળવવા માટે તાલીમમાં હાજરી આપવી અગત્યની છે
કેન્દ્ર સરકાર દ્વારા દેશના યુવાનોને આત્માને બનાવવા માટે અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે રૂપે દસ લાખ સુધીની લોન સરકાર આપશે તેની મદદથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરીને આત્મનિર્ભ બનશે આ યોજના હેઠળ લોનની રકમ સૌથી ઓછા વ્યાજ દર ઉપલબ્ધ છે જે તમામ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે
આ યોજના હેઠળ સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં 35% અને શહેરી વિસ્તારોમાં 25% સુધીની સબસીડી આપવામાં આવે છે આ લોન દ્વારા સબસીડી મેળવીને લોનની ચુકવણી કરવી ઘણી સરળ બનશે
આજના લેખમાં અમે તમને મહત્વપૂર્ણ યોજનાનું વિગતવાર વર્ણન કરવા જઈ રહ્યા છે જે તમારે બધાએ ચોક્કસપણે વાંચવું પડશે આ લોન યોજના હે એવી યોજના છે જેના દ્વારા એવા નાગરિકોને લોન આપવામાં આવે છે જેવું પોતાનો વ્યવસાય માં વૃદ્ધિ કરવા માંગે છે તો પોતાની રોજગાર સ્થાપિત કરવા માંગે છે
PMEGP લોનના લાભો
- આ યોજના હેઠળ નાના સૂક્ષ્મ અને મધ્યમ વર્ગના વેપારીઓને લોન મળશે
- આ યોજના હેઠળ અરજદારને દસ લાખ રૂપિયા સુધીની લોન મળશે
- આ યોજના દ્વારા આપવામાં આવતી લોન પર નિયમો અનુસાર સબસીડી આપવામાં આવશે
- ગ્રામીણ વિસ્તારમાં 35% અને શેરી વિસ્તારમાં 25% સુધીની સબસીડી આપવામાં આવશે
PMEGP લોન વય મર્યાદા અને શિક્ષણ
આ યોજના હેઠળ લોન મેળવવા માટે સરકાર દ્વારા નિર્ધારિત શૈક્ષણિક લાયકાત અને વહી મર્યાદા જરૂરી છે આ લોન એવા યુવાનોને આપવામાં આવશે જેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ એટલે કે 10 કે 12 ધોરણ પૂર્ણ કરેલું છે 18 થી 40 વર્ષની વચ્ચેના લોકો ને PMEGP લોન આપવામાં આવી રહી છે જેથી તેઓ વ્યવસ્થિત ક્ષેત્રમાં વિકાસ કરી શકે
PMEGP લોન પાત્રતા
- આ લોન મેળવવા માટે ઉમેદવારને વ્યવસાય ક્ષેત્રે ચોક્કસ લાયકાતની જરૂર પડશે
- આધારકાર્ડ દ્વારા લોન ફક્ત ભારતીય નાગરિકો માટે જ ઉપયોગી છે અને લાભાર્થી ભારતનું નાગરિક હોવો જરૂરી છે
- ઉમેદવાર ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ
જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- માર્કશીટ
- ઇ-મેલ આઇડી
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- PMEGP લોન માટે અરજી કરવા માટે તમારે પહેલા સત્તાવાર વેબસાઈટ મુલાકાત લેવી પડશે
- આ પછી તમારે PMEGP લોનની લીંક પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારે રજીસ્ટ્રેશન ફોર્મ માં પૂછવામાં આવ્યું માહિતી ભરવાની રહેશે
- ત્યાર પછી તમારે તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
- આ પછી તમારે તમામ માહિતી ચકાસ્યા પછી સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- એપ્લિકેશન સબમીટ કર્યા પછી તમારે એપ્લિકેશન પ્રિન્ટ આઉટ લેવી પડશે અને તેને સુરક્ષિત રાખવી પડશે
- અંતે તમારા ફોર્મની ચકાસણી કર્યા પછી લોન ની રકમ તમારા બેંક ખાતામાં જમા થશે