ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોના જીવનને રક્ષણ પૂરું પાડવામાં માટે ઘણી બધી પ્રયત્નશીલ છે દેશમાં ઘણી બધી વીમા યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ખેડૂતો અકસ્માત વીમા યોજના વિદ્યાદીપ વીમા યોજના વગેરે યોજના અમલમાં મૂકવામાં આવી છે પણ દેશના 18 વર્ષથી ૫૦ વર્ષની ઉંમરના લોકો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અમલમાં બનાવવામાં આવી છે તો ચાલો આપણે જાણીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશેની સંપૂર્ણ માહિતી
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના કેન્દ્ર સરકારની યોજના છે જેમાં આ યોજના માટે વ્યક્તિએ પોતાના બેંક ખાતામાંથી વાર્ષિક ₹330 ભરવાના રહેશે જેને આવનાર વર્ષ માટે ઓટો ડેબિટ પણ કરી શકાશે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા અંતર્ગત વીમો કવર કરનાર વ્યક્તિનું કોઈ પણ કારણથી મૃત્યુ થાય તો રૂપિયા બે લાખની સહાય આપવામાં આવે છે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના મોદી સરકાર દ્વારા સામાન્ય નાગરિકના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલી છે આ યોજના દ્વારા ફક્ત રૂપિયા 350 નું પ્રીમિયમ ચૂકવીને કોઈપણ કારણસર મૃત્યુ થવા પર રૂપિયા બે લાખનું લાઇવ કવર ઉપલબ્ધ કરાવવામાં આવે છે કારણ કે કોઈપણ વ્યક્તિનું કોઈપણ સમયે અચાનક મૃત્યુ થઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને તેવું પરિવાર કેવી રીતે સુરક્ષિત રાખી શકે તે માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા માત્ર 40 રૂપિયા આપીને બે લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે નવમી 2015 ના રોજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની શરૂઆત કરેલી હતી
જો તમે પણ ભારતના નાગરિક છો અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ની પોલીસી લેવા માંગો છો તો તમારે આલેખ ને અંત સુધી વાંચવું પડશે તો ચાલો જાણી લઈએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના વિશે અને તમે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકો છો.
પ્રધાનમંત્રી જીવન યોજના નું પ્રીમિયમ કેવી રીતે ભરવું?
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નો લાભ ભારતીય નાગરિકોને જ મળવાપાત્ર છે અને જેમની પાસે બેંક ખાતામાં બચત ખાતું હોય તેમને જ આ યોજના સાથે જોડી શકાય છે ગ્રાહકે ડોક્ટર પાસેથી સ્વાસ્થ્ય અંગેનું પ્રમાણપત્ર બેંકમાં જમા કરવાનું હોય છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નું વાર્ષિક પ્રીમિયમ 31 મેના રોજ ભરવાનું હોય છે અથવા અગાઉ પ્રેમ ભરેલ હોય તો ઓટો ડેબિટ થઈ જાય છે તમારામાં બેંક બેલેન્સ નહી હોય તો પોલીસી રદ થઈ જાય છે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે?
- 18 થી 50 વર્ષની ઉંમરના લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે
- વ્યક્તિને અન્ય બેન્કોમાં ખાતા હોય તો પણ કોઈપણ એક બેંકમાં આ યોજનાનો લાભ મળશે
- બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરેલ હોવું જોઈએ
- લાભાર્થી 31 મે સુધીમાં ફરજિયાત ₹330 નું પ્રીમિયમ ભરેલું હોવું જોઈએ અને ચકાસણીના અર્થ બેંક પાસબુક માં એન્ટ્રી કરાવેલ હોવી જોઈએ
- આ યોજના ઓટો ડેબિટ હોવાથી બેંકમાં પ્રીમિયમ માટે મિનિમમ બેલેન્સ હોવું ફરજિયાત છે
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- બેંક પાસબુક
- મોબાઈલ નંબર
- અન્ય ઓળખ કાર્ડ.
- પાસપોર્ટ સાઇઝ ફોટો
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના નું એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌપ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
- ત્યારબાદ તમારે વેબસાઈટ ના હોમ પેજ પર જવું પડશે
- હોમ પેજ પર તમારે ફોર્મ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ફોર્મ ના વિકલ્પ પર ક્લિક કરતા ની સાથે જ તમારી સામે ત્રણ ઓપ્શન આવશે જીવન જ્યોતિ વીમા યોજના સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના
- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- આ પછી તમારી સામે એક નવું પેજ ખુલશે જે તમને બે વિકલ્પો દેખાશે પેલું એપ્લિકેશન ફોર્મ અને બીજું ક્લેમ ફોર્મ
- પ્રથમ વિકલ્પ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાથી તમને વિવિધ ભાષાઓમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું વિકલ્પ દેખાશે અને તમારે જરૂરિયાત મુજબ ભાષા પસંદ કરવાની રહેશે
- બીજા વિકલ્પમાં એક નવો ફોન આપવામાં આવશે જે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે તરત જ તેમાં કોઈપણ ભાષામાં ડાઉનલોડ કરી શકો છો
- કોઈપણ એક ભાષામાં ડાઉનલોડ કર્યા પછી ડાઉનલોડ ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે
- આ રીતે તમે જીવન જ્યોતિ વીમા યોજના નું અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો