પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ભારતીય યુવાનો માટે એક મહત્વપૂર્ણ યોજના છે જે તેમને રોજગારીની તકો સુધારવા માટે માધ્યમ પ્રદાન કરે છે આ યોજના દ્વારા બેરોજગારીને વિવિધ ક્ષેત્રમાં તાલીમ આપવામાં આવશે જેથી તેઓ તેમની કુશળતા વિકસાવી શકે અને સમૃદ્ધિ તરફ આગળ વધી શકે છે આ યોજના દ્વારા દેશના યુવાનો ઘરે બેઠા ઓનલાઈન તાલી મેળવી શકશે અને તેમને પણ રૂપિયા 8000 આપવામાં આવશે
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના નોંધણી
કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના શરૂ કરેલી છે જેમાં 40 જેટલા વિવિઘ ક્ષેત્રમાં તાલીમ આપવામાં આવશે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના દ્વારા ને ઘરે બેઠા ઓનલાઈન તાલીમ આપવામાં આવી રહી છે આ માટે તમામ યુવાનો સ્કીલ ઇન્ડિયા ડિજિટલ પર પ્રેક્ટીકલ કોર્સ કરશે જ્યાં દરેક મહિને ₹8,000 આપવામાં આવશે
દેશના લાખો યુવાનો સ્કીલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ પરથી તાલીમ મેળવશે જે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના નો એક ભાગ છે આ યોજના દ્વારા 10 થી 12 માં અભ્યાસ કરતા યુવાનોને તાલીમ આપવામાં આવે છે ઉપરાંત જો તમે યુવાન હોવું અને તમારો અભ્યાસ અધ વચ્ચે જ છોડી દીધો હોય તો તમે સ્ક્રીન ઇન્ડિયા ટ્રેનિંગ સેન્ટરમાંથી પ્રેક્ટીકલ કોર્સ કરી શકો છો દરેક યુવકને 8000 રૂપિયાની પ્રતિમા આપવામાં આવશે પ્રેક્ટિકલ કોર્સ પૂર્ણ કર્યા પછી દરેકની કસોટી કરવામાં આવશે અને પછી તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ના લાભો
- આ યોજના નો લાભ મેળવવા માટે ઉમેદવારે કોઈ પણ પૈસા ચૂકવવાની જરૂર રહેતી નથી
- આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને વિનામૂલ્ય તાલીમ આપવામાં આવે છે
- પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ઉમેદવારોને પ્રમાણપત્ર પણ આપી રહી છે
- તમે જે વેપારમાં તાલી મેળવશો તેમાં તમે પરિપક્વ બની શકો છો
- આ યોજના દ્વારા ઉમેદવારો નોકરી પણ પ્રાપ્ત થશે
- આ સિસ્ટમમાં તમને ઓનલાઈન અને ઓફલાઈન બંને લાભ આપે છે
- આ યોજના હેઠળ તાલીમ મેળવવા માટે યુવાનોને અંદાજે રૂપિયા 8000 મળશે
- આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતનો વિકાસ કરવાનો છે
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ની પાત્રતા
- આ યોજનાનો લાભ મેળવવા માટે મોટાભાગના યુવાનો બેરોજગાર હોવા જરૂરી છે
- આ યોજના માટે તમારે ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જરૂરી છે
- અરજી કરનાર વ્યક્તિ પાસે હિન્દી અને અંગ્રેજીનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે
જરૂરી દસ્તાવેજો
- આધારકાર્ડ
- મતદાર આઈડી કાર્ડ
- ઓળખ પત્ર
- શૈક્ષણિક દસ્તાવેજો
- બેંક પાસબુક
- મોબાઈલ નંબર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે
- હવે હોમ પેજ પર ઇન્ડિયા ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમે એક નવા પેજ પર પહોંચશો જ્યાં તમારે ઉમેદવાર તરીકે નોંધણી કરવાનું વિકલ્પ મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- ક્લિક કરતા જ રજીસ્ટર જ્યાં તમારે બધી જરૂરી વિગતો ભરવાની રહેશે
- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લોગીન વિકલ્પ લોગીન પર ક્લિક કરવું પડશે
- અમે તમને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા જણાવી રહ્યા છીએ જેને તમે અપનાવી પણ શકો છો
- આ પછી એક નવું પેજ ખુલશે જ્યાં તમે તમારું યુઝર આઇડી અને પાસવર્ડ નાખશો અને લોગીન બટન પર ક્લિક કરો
આ રીતે તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ શકે છે
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એ ભારતીય યુવાનોને તેમની રોજગારીની તપાસ સુધારવા અને તેની કુશળતા વિકસાવવામાં મદદ કરવા માટેનો એક મહત્વપૂર્ણ પગલું છે આ યોજના ઉદ્દેશ્ય બેરોજગારીઓને મફત તાલીમ આપીને આત્માને પર બનાવવાનો છે તેના દ્વારા યુવાનોને સારી નોકરી મળશે અને દેશને અર્થ વ્યવસ્થા સુધરશે આ કાર્યક્રમ યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપીને તેમના સપના સાકાર કરવાની તક આપી રહી છે