રેશનકાર્ડ ધારકો માટે રેશનકાર્ડ કેવાયસી અંગે મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દર મહિને દેશના લગભગ 80 કરોડ લોકોને રાસનપુર પાડે છે જો તમે પણ આ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મફત રાષ્ટ્ર મેળવવા માટે તમારે રેશનકાર્ડની ઈ કેવાયસી કરાવવી પડશે રાશનકાર્ડ માં કેવાયસી જમા કરવાની અંતિમ તારીખ પહેલા કરાવી દેવું જોઈએ મિત્રો આજના આર્ટીકલ દ્વારા અમે તમને નિયમો તેમજ કેવાયસી પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી તેની તમામ વિગતો આપવા જઈ રહ્યા છે
રાશન કાર્ડ ના નવા નિયમો રેશનકાર્ડ ઈ કેવાયસી
ગરીબ લોકોને અનાજ પૂરું પાડવા માટે રેશનકાર્ડ યોજના લાંબા સમયથી ચાલી રહી છે તેમ છતાં પેલા કેટલાક નિયમો લાગુ કરવામાં આવ્યો નહોતા હવે નવા નિયમો ફેરફાર કરીને તેને લાગુ કરવામાં આવી રહ્યા છે જો તમે રેશનકાર્ડ ધારક છો અને નવા નિયમોથી અજાણ છો તો તમને કાર્ડ રદ થવાનું જોખમ છે મહત્વપૂર્ણ છે કે જો રેશનકાર્ડ ધારક નવા નિયમોનું પાલન નથી કરતા તો તેના રેશનકાર્ડ અમાન્ય જાહેર કરવામાં આવે છે
બાયોમેટ્રિક કેવાયસી કરાવવું પડશે Ration Card New Rules
રાશન કાર્ડ માટે પરિવારના મુખ્ય સભ્ય સહિત રેશનકાર્ડ ધારકનું બાયોમેટ્રિક કહેવાય છે કરાવવું પડશે તમામ લોકોના ફિંગર પ્રિન્ટ લેવામાં આવશે આ કાર્ય pds દુકાનમાં કોટેદાર અથવા ડેપો હોલ્ડર દ્વારા કરવામાં આવશે આ માટે રેશનકાર્ડ ધારકને કોઈપણ પૈસાની જરૂર નથી કેવાયસી પણ તે જ pos મશીન થી થશે જેમાં અંગૂઠો કે આંગળી લગાવીને રાશન આપવામાં આવે છે
આધારકાર્ડ અને રેશનકાર્ડ નંબર જરૂરી Ration Card New Rules
કેવાયસી માટે જાહેર વિતરણ વ્યવસ્થાપન દુકાન પર રેશનકાર્ડ નંબર અને આધાર નંબર બતાવો પડશે પરિવારના તમામ સભ્યો તેમના નામ રેશનકાર્ડમાં છે ફિંગર પ્રિન્ટ આપી પડશે અને આધાર નંબર નોંધાવું પડશે માત્ર પરિવારના મુખ્ય સભ્ય ની kyc થી કામ ચાલશે નહીં
નાબાર્ડ ડેરી લોન ઓનલાઇન અરજી કરો નાબાર્ડ ડેરી ફાર્મિંગ લોન યોજના શરૂ કરી આ રીતે અરજી કરો
જાણો રેશનકાર્ડ ના નવા નિયમો મુજબ જરૂરી દસ્તાવેજ વિશે?
- જો તમે તમારું રેશન કાર્ડ બનાવડાવી રહ્યા છો તો નવા નિયમ અનુસાર તમારે કેટલાક મૂળભૂત દસ્તાવેજ હોવા જોઈએ જો તમારી પાસે છે નહિ તો તમને રેશનકાર્ડ નહીં મળે
- નવા નિયમ મુજબ રેશનકાર્ડ બનાવવા માટે તમારા ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ હોવા જોઈએ
- એક ચલણ મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી હોવું જરૂરી છે
- રેશનકાર્ડ અરજદાર પાસે આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે
- રેશનકાર્ડ પાસે નિવાસ નું પ્રમાણપત્ર હોવું જરૂરી છે
- રેશનકાર્ડ અરજદાર પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે
- નવા નિયમો અનુસાર રેશનકાર્ડ બનાવવા માટે બેન્ક ખાતું હોવું જરૂરી છે
ઓનલાઇન રેશનકાર્ડ ઈ kyc થી કેવી રીતે કરવું?
- સૌપ્રથમ my ration એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવી પડશે
- એપ્લિકેશન ખોલી અને ન્યુ યુઝર રજીસ્ટર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ જરૂરી વિગતો દાખલ કરીને રજીસ્ટર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ ઓટીપી દાખલ કરો જે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે
- ત્યારબાદ લોગીન બટન પર ક્લિક કરો અને તમારા નોંધાયેલા મોબાઈલ નંબર અને ઓટીપી દાખલ કરો
ઈ kyc વિકલ્પ પર ક્લિક કરો - ત્યારબાદ start e kyc વિકલ્પ પર ક્લિક કરો
- ત્યારબાદ તમારા રેશનકાર્ડ અને આધાર કાર્ડ નો નંબર દાખલ કરો અને નેક્સ્ટ બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે સંકળાયેલ મોબાઈલ નંબર પર ઓટીપી દાખલ કરો અને વેરીફાઇ ઓટીપી પર ક્લિક કરો
- ત્યારબાદ તમારા ચહેરાનો સ્કેન કરો અને સબમીટ બટન પર ક્લિક કરો
- તમારી કેવાયસી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે તેની પુષ્ટી કરતો સંદેશ તમને મળશે