ક્રેડિટ કાર્ડ ના નવા નિયમો એક સપ્ટેમ્બરથી લાગુ થઈ રહ્યા છે જાણ શું છે તે

એક સપ્ટેમ્બર થી ટેલિકોમ અને કેબલ ટ્રાન્જેક્શન પર દર મહિને 2005 લિમિટ લાગશે આ ટ્રાન્ઝેક્શનને વિશિષ્ટ કેટેગરી કોડ હેઠળ કરવામાં આવે છે આજે દેશમાં કરોડો લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે થોડા દિવસો પછી ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે આ નવા નિયમો એક સપ્ટેમ્બર થી લાગુ કરવામાં આવશે જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે તો કાર્ડ નો ઉપયોગ કરતા પહેલા આ નિયમો વિશે ચોક્કસપણે જાણી લો

આજે ડેબિટ કાર્ડ જેટલું જ મહત્વ ક્રેડિટ કાર્ડ છે આજે આપણે દરેક નાના મોટા ખર્ચ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીએ છીએ આજકાલ દરેક વ્યક્તિ પાસે કરતા વધુ ક્રેડિટ કાર્ડ છે કારણ કે અલગ અલગ ખર્ચ માટે અલગ અલગ ક્રેડિટ કાર્ડ રાખવામાં આવે છે

દેશની સૌથી મોટી ખાનગી બેંક એચડીએફસી તેના ક્રેડિટ કાર્ડ માં ઘણા મોટા ફેરફારો કરવા જઈ રહી છે આ ફેરફારના ખર્ચ પર મોટી અસર કરી શકે છે એચડીએફસી બેન્ક કે નિર્ણય લીધો છે કે તેઓ યુટીલેટેડ ટ્રાન્જેક્શન પર ઉપલબ્ધની મર્યાદા નક્કી કરશે
એક સપ્ટેમ્બર થી એચડીએફસી બેન્ક યુટીલીટી ટ્રાન્જેક્શન પણ વિવાદ મર્યાદા નક્કી કરશે આ વ્યવહારો પર દર મહિને માત્ર 2,5 સુધીની કમાણી કરી શકે છે આ પગલાનું હેતુ ચોક્કસ ખર્ચની શ્રેણીઓમાં પુસ્કરના નિયંત્રિત કરવાનું છે. આ પગલાં ઉદ્દેશ્ય વિશિષ્ટ કેટેગરીમાં રિવાજ એકુમિલેશન ને રેગ્યુલેટ કરવાનો છે

1 સપ્ટેમ્બર થી ટેલિકોમ અને કેબલ ટ્રાન્ઝેક્શન પર દર મહિને 2005 ની લિમિટ લાગશે આ ટ્રાન્જેકશનને વિશિષ્ટ મર્ચેન્ટ કેટેગરી કોડ હેઠળ ટ્રેક કરવા માં આવે છે આ લિમિટેડ કેટેગરીમાં ક્રેડિટ કાર્ડ પર યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરે છે

થર્ડ પાર્ટી એજ્યુકેશન પેમેન્ટ માટે કોઈ રિવાર્ડ નથી

એચડીએફસી બેન્ક હવે થર્ડ પાર્ટી એપ્સના માધ્યમથી એજ્યુકેશન પેમેન્ટ માટે રીવર્ડ આપશે નહી 1 સપ્ટેમ્બર થી પ્રભાવિત આ ફેરફાર ચેનલને માધ્યમથી સીધા પેમેન્ટને પ્રોત્સાહિત કરે છે યોગ્ય વ્યવહાર શૈક્ષણિક સંસ્થાથી વેબસાઈટ અથવા pos મશીનો દ્વારા કરવા જોઈએ

Idfc પોસ્ટ બેંક ક્રેડિટમાં ફેરફાર

આઈડીએફસી પોસ્ટ બેન્ક સપ્ટેમ્બર 2020 સિક્રેટ કાર્ડ ચુકવવા પાત્ર લઘુત્તમ રકમ ઘટાડશે ચુકવણીની નિયત તારીખ પણ 18 થી ઘટાડીને 15 દિવસમાં કરવામાં આવશે આ ફેરફારોનો હેતુ કાર્ડ ધારકોની નાણાકીય શિસ્ત વધારવાનો છે

યુપીઆઈ પર રૂપે ક્રેડિટ કાર્ડ

એક સપ્ટેમ્બર 2024 સીપીઆઈ અને બાકી પ્લેટફોર્મ પર પેમેન્ટ માટે રૂપે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકોનું બાકી પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર ના ક્રેડિટ કાર્ડના ઉપયોગ કરનારા લોકોની જેમ જ reward પોઇન્ટ મળશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા બેન્ક રૂપે ક્રેડિટ કાર્ડ અને લાભમાં સમાનતા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે

Leave a Comment