અમદાવાદમાં પ્રોફેસર થી લઈને આસિસ્ટન્ટ સુધીની નોકરી મેળવવાની જોરદાર તક વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદમાં આવેલી સાબરમતી યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે સાબરમતી યુનિવર્સિટી દ્વારા હવે આ સિસ્ટમથી લઈને પ્રોફેસર સુધીની વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડી છે

અમદાવાદમાં અને આસપાસ રહેતા નોકરી શોધતા ઉમેદવાર માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે અમદાવાદમાં આવેલી સાબરમતી યુનિવર્સિટી દ્વારા વિથ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે અમદાવાદમાં આવેલી સાબરમતી યુનિવર્સિટી દ્વારા લેબ આ સિસ્ટમથી લઈને પ્રોફેસર સુધીની વિવિધ પોસ્ટ પર થતી બહાર પાડવામાં આવે છે આજ સુધી ભરતી કરવા માટે સંસ્થાઓ અને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવે છે

સાબરમતી યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ નોકરીનું સ્થળ અરજી પ્રક્રિયા નોકરી નો પ્રકાર અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો એ આર્ટિકલ અંત સુધી વાંચવું

સાબરમતી યુનિવર્સિટી ભરતી અંતર્ગત કોઈપણ પોસ્ટ ભરાશે?Sabarmati University Recruitment 2024

  • પ્રોવોસ્ટ
  • રજીસ્ટાર
  • ચીફ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર
  • ડેપ્યુટી રજીસ્ટર
  • કંટ્રોલ ઓફ એક્સામિનેશન

ટીચિંગ પોસ્ટ

  • ડીન
  • પ્રોફેસર
  • એસોસીએટ પ્રોફેસર
  • આસિસ્ટન્ટ પ્રોફેસર

કયા કયા વિભાગમાં થશે ભરતી? Sabarmati University Recruitment 2024

  • કોમર્સ એન્ડ મેનેજમેન્ટ
  • સોશિયલ સાયન્સ
  • પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સ કોમ્પ્યુટર સાયન્સ
  • એજ્યુકેશન
  • ફાર્મસી

નોન ટીચિંગ પોસ્ટ Sabarmati University Recruitment 2024

  • ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર
  • માર્કેટિંગ ડિરેક્ટર
  • એચ આર મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ
  • ટેલીકોલર
  • વેબ ડેવલપર
  • પીએ
  • લાઈબ્રેરિયન
  • ઓફિસ આસિસ્ટન્ટ
  • લેબ આસિસ્ટન્ટ

સાબરમતી યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત Sabarmati University Recruitment 2024

  • યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન અને કાઉન્સિલ ના ધારા ધોરણ પ્રમાણે તમારા શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે

કયા અરજી કરવી? Sabarmati University Recruitment 2024

  1. સાબરમતી યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા ઉમેદવારો એ પોતાનો અપડેટ સીવી ઉપર ઇમેલ કરો અથવા સંસ્થાને વેબસાઈટ પર જઈને અરજી કરવી
  2. ઉમેદવારો એ અરજી કરતાં પહેલાં સંસ્થા નું નોટિફિકેશન અને ઉમેદવારો એ 16 ઓગસ્ટ 2024 છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની રહેશે

ભરતી અંગે વધારે વિગતો જાણવા માટે 7016603084
અથવા 9081911124 નંબર પર કોલ કરીને તમે વિગતો જાણી શકો છો

Leave a Comment