ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ જે ગુજરાતનો વરિષ્ઠ નાગરિકો માટે નિત્યર્થયાત્રાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના માટેના અરજી પ્રક્રિયા પાત્રતાના માપદંડો અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે બધી જ માહિતી આજના આર્ટીકલ દ્વારા અમે તમને આપીશું જેથી કરીને અમારો લેખ તમે અંત સુધીમાં છો જેથી તમને આ યોજના હેઠળ શું લાભ મળી શકે છે તે તમે જાણી શકો છો
ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના અથવા તો એક યાત્રાધામ કાર્યક્રમ પણ કહી શકાય જે વરિષ્ઠ નાગરિકોને રાજ્યમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની તકો પૂરી પાડે છે આ યોજના હેઠળ કોઈપણ ધર્મ અથવા વર્ગના અથવા સમુદાયિત ના નાગરિકો સરકાર દ્વારા આવરી લેવામાં આવતા મુસાફરી ખર્ચના 50% સાથે તીર્થયાત્રા કરી શકે છે તાજેતરમાં આ યોજનાનો લાભ વધારવા માટે નોંધપાત્ર ફેરફારો થયેલ છે
શ્રવણ તીર્થ દર્શન યોજના ગુજરાતના નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે આ યોજના ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના મોટી વયના નાગરિકો માટે શરૂ કરવામાં આવેલી યોજના છે આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે યાત્રાધામની મુલાકાત લેવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે આજના આલેખ દ્વારા આપણે આ યોજનાના હેતુ લાભાર્થીની પાત્રતા યોજનાના લાભો વગેરે વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તીર્થ દર્શન યોજના દ્વારા ગુજરાતમાં રહેતા નાગરિકોને યાત્રાધામની મુલાકાત પર આર્થિક સહાય આપવામાં આવશે અપરાંત વૃદ્ધ સહાય યોજના પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ યોજના અંતર્ગત રાજ્યના ૬૦ વર્ષ કે તેથી વધારે ઉંમરના નાગરિકોને આ યાત્રા ગામના પ્રવાસ પર આર્થિક સહાય આપવામાં આવશે આથી આ યોજના નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે.
ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના ના લાભો અને વિશેષતાઓ Shravn Tirtha Darshan Yojana
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવેલી આ એક યોજના છે જે પવિત્ર સ્થળોની મુલાકાત વરિષ્ઠ નાગરિકોની આકાંક્ષાઓ અને પૂર્ણ કરી રહી છે તમામ સમુદાય અને જાતિઓના વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ મળે છે જેમાં સરકાર મુસાફરી ખર્ચના 50% રીલે છે યોજનામાં સુધારા એક સુનિશ્ચિત કરે છે કે મુસાફરી ખર્ચના 75% આવરી લે છે અને સમયગાળો 72 કલાક સુધી લંબાવામાં આવ્યો છે
શ્રવણ તીર્થ દર્શન યોજના ના ઉદ્દેશ્ય Shravn Tirtha Darshan Yojana
ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોમાં રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોની યાત્રાને પ્રોત્સાહન આપવાનો છે આ યોજનાનો સાંસ્કૃતિક વારસો અને સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહિત કરી મુસાફરી ખર્ચના 50% આવરી લે છે
શ્રવણ તીર્થ દર્શન યોજના પાત્રતાના માપદંડો Shravn Tirtha Darshan Yojana
આ યોજના હેઠળ લાભ મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ ચોક્કસ પાત્ર તેના માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે
- અરજદારની ઉમર 60 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જરૂરી છે
શ્રવણ તીર્થ દર્શન યોજના જરૂરી દસ્તાવેજો Shravn Tirtha Darshan Yojana
- આધાર કાર્ડ અથવા આઇડી કાર્ડ
- કાયમી રહેઠાણનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો
- મોબાઈલ નંબર
શ્રવણ તીર્થ દર્શન યોજના ઓનલાઇન અરજી પ્રક્રિયા Shravn Tirtha Darshan Yojana
- શ્રવણ તીર્થ દર્શન યોજનાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
- શ્રવણ તીર્થ માટે બુકિંગ પર ક્લિક કરો અને રજીસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરો
- નોંધણી અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો
- પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સબમિટ કરો પર ક્લિક કરો
શ્રવણ તીર્થ દર્શન યોજના અરજી પ્રક્રિયા Shravn Tirtha Darshan Yojana
- ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે આ પગલાં તમે અનુસરી શકો છો
- શ્રવણ તીર્થ દર્શન યોજનાની વેબસાઈટની મુલાકાત લો
- સેવન ટેક્સ માટે બુકિંગ પર ક્લિક કરો અને ઓન્લી એપ્લિકેશન પસંદ કરો
- અભ્યાસ કરતા ના નામ પાસવર્ડ અને કેપ્ચા કોડ નો ઉપયોગ કરીને લોગીન કરો
- નવી એપ્લિકેશન લિંક પર ક્લિક કરો અને જરૂરી વિગતો ભરો
- યાત્રા રૂપની વ્યક્તિગત વિગત આપવા માટે સેવ અને પછી લિંક ઉમેરો પર ક્લિક કરો
- સાચુ પર ક્લિક કરો અને સબમિટ કરો પર ક્લિક કરતા પહેલા માહિતીની સમીક્ષા કરો
શ્રવણ તીર્થ દર્શન યોજના ઓફલાઈન અરજી પ્રક્રિયા Shravn Tirtha Darshan Yojana
- ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
- અરજી ફોર્મ ડાઉનલોડ કરો
- તમામ જરૂરી વિગતો ભરો જરૂરી દસ્તાવેજો જોડો અને ફોક ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ઓફિસમાં સબમીટ કરો