ડોક્ટર આંબેડકર આવાસ યોજના મેળવો 1,20,000 ની સહાય
ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંગે જાણકારી મેળવતા ગુજરાતના ઘણા બધા કુટુંબો ઘર વગરના છે અને તેઓને રહેવા માટે પોતાનું પાકું મકાન નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકો માટે આંબેડકર આવાસ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવે છે આ સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે તો ચાલો આજે આપણે … Read more