હવે માત્ર આ લોકોને જ મળશે પાંચ લાખ રૂપિયા નો લાભ આયુષ્માન કાર્ડ માટે નવા નિયમો

2018 માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ આયુષ્માન ભારત યોજના નું ઉદ્દેશના આર્થિક રીતે વંચિત નાગરિકોને આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે આ યોજના દ્વારા ઘણા લોકો પહેલાથી જ લાભ મેળવી ચૂક્યા છે પરંતુ આયુષ્માન કાર્ડ મેળવવાના નિયમો તાજેતરમાં અપડેટ કરવામાં આવ્યા છે આયુષ્માન ભારત યોજના હેઠળ આયુષ્માન કાર્ડ ધરાવતા નાગરિકો જ … Read more