કુંવરબાઈનુ મામેરુ યોજના સરકાર આપશે ગરીબ દીકરીઓના કલ્યાણ માટે ₹12,000 ની સહાય

ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગો કાર્યરત છે દરેક વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી ચલાવવામાં આવી રહી છે ગુજરાત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજનાઓ ઇ સમાજ કલ્યાણ પોર્ટલ દ્વારા પણ ચલાવવામાં આવી રહી છે સમાજ કલ્યાણ પોર્ટલ પર માનવ ગરીમા યોજના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન ડોક્ટર … Read more