પ્રધાનમંત્રી પાક વીમા યોજના ની તારીખ લંબાઇ હવે ખેડૂતો 17 ઓગસ્ટ સુધી લાભ લઇ શકશો

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એક પ્રકારની વીમા યોજના છે જેનો ઉદ્દેશ્ય ખેડૂતોના પાકનો વીમો કરાવવાનો છે અને કુદરતી આફતના અન્ય કારણે પાકને નુકસાન થવાના કિસ્સામાં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે કારણો આ યોજના દ્વારા વિવિધ પ્રકારની જીવાતો કુદરતી આપત્તો અને પૂર્વ વગેરેના કિસ્સામાં પાકના નુકસાન પર વીમા કંપની … Read more