ગર્ભવતી મહિલાઓને મળશે 5,000 નો લાભ આ રીતે કરો ઓનલાઇન અરજી
પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ સગર્ભા મહિલાઓને સહાય આપવામાં આવશે ભારતમાં ઘણી લોક કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાંથી એક પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના છે કોઈપણ ગર્ભવતી મહિલા આ યોજનાનો લાભ લઇ શકે છે તેમને રૂપિયા 5,000 ની નાણાકીય સરકાર તરફથી સીધી તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે pradhanmantri matritva vandana yojana આ … Read more