સોલર પેનલમાં રૂપિયા 78,000 ની સબસીડી સીધા ખાતામાં જમા થશે જાણો સંપૂર્ણ માહિતી

Solar panel sahay yojana

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વીજળીની બચત માટે સોલાર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે અમે તમને જણાવી દઈએ કે ગ્રામીણ ક્ષેત્ર હોય કે પછી શહેરી તમામ નાગરિકો પોતાના ઘરના છત પર સોલાર પેનલ લગાવીને વીજળીની બચત કરી શકે છે સાથે જ સબસીડીનો પણ લાભ લઈ શકે છે મોંઘવારીના સમયમાં … Read more