ભણતા વિદ્યાર્થીઓને ચાર વર્ષમાં મળશે રૂપિયા એક લાખની શિષ્યવૃતિ

Vikram Sarabhai Scholarship Scheme 2024

ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા કપાલ વિક્રમ સારાભાઈ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં એક છે વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન સહાય યોજના જેમાં ગુજરાતના અંતરિયાળ ગામમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક પરિસ્થિતિને કારણે આગળ ભણી શકતા નથી તેવા વિદ્યાર્થીઓનો અભ્યાસનો મદદ કરવાના હેતુ માટે આ શિષ્યવૃત્તિ … Read more