રૂપિયા 1250 નું દર મહિને પેન્શન લગ્નનું પ્રમાણપત્ર જરૂરી નહીં ગંગાસ્વરૂપ બહેનો ના હિતમાં સરકારનો નિર્ણય

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિધવા માતા તથા બહેનો માટે ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના હેઠળ દર મહિને પેન્શન આપવામાં આવે છે જે માટે વિધવા માતા બહેનોએ ફરીથી લગ્ન નથી કર્યા તેવું પ્રમાણપત્ર આપવું પડે છે આ પ્રમાણપત્ર માટે સરકારી કચેરીઓમાં જવું પડતું હોય રાજ્ય સરકાર દ્વારા 50 વર્ષથી વધુ ધરાવતા વિધવા મળતા અથવા બહેનોને આ પ્રમાણપત્ર લેવા માટે મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વિશ્વ પેન્શન યોજના હેઠળ રૂપિયા 1250 નું દર મહિને પેન્શન આપવામાં આવે છે Vidhva Sahay Yojana Online check status

સરકારના પરિપત્રના એકાદ સપ્તાહમાં રાજ્યના સામાજિક જ્ઞાન અને કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાશે જે બાદ વિધવા મહિલાઓને હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે નહીં હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના ની શરૂઆત કરી હતી આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ વહી ધરાવતી વીરવા મહિલાઓને માસિક કૃપયા 1250 નું પેન્શન દર મહિને તેના બેંક ખાતામાં જમા કરવામાં આવશે

ગુજરાત રાજ્યમાં આ યોજનાનો લાભ 15 લાખ 66,204 મહિલાઓને મળે છે અને દર મહિનાના 205 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવે છે આ યોજનાનો લાભ એક વખત મળી ગયા પછી દર મહિને તેમના ખાતામાં જમા કરવામાં આવે છે આ રકમ એક વર્ષ સુધી જે બાદ લાભાર્થીઓ એ પુનઃ લગ્ન કર્યા નથી તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનામાં રજૂ કરવાનું હોય છે

જિલ્લાઓમાં લાભાર્થીની સંખ્યા Vidhva Sahay Yojana

  • અમદાવાદ જિલ્લામાં 1,40,867 લોકો આ યોજનાનો લાભ લે છે
  • સુરતમાં 1,00,441 લોકો આ યોજનાનો લાભ લે છે
  • વડોદરામાં 99439 લોકો આ યોજનાનો લાભ લે છે
  • આણંદમાં એક 81,677 લોકો આ યોજનાઓ લાભ લે છે
  • ખેડામાં 80,521 લોકો આ યોજનાનો લાભ લે છે

રાજ્ય સરકારનું માનવું છે કે સામાન્ય રીતે 50 વર્ષ પછી મોટા ભાગની મહિલાઓ પુનહ લગ્ન કરતી નથી 50 થી વધુ વરસની આયોધરાતે મહિલાઓને પુનઃ લગ્ન ન કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે ધક્કા ખાવા પડે નહીં તેટલા માટે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગે પુનઃલગ્ન કરવાના પ્રમાણપત્ર મેળવવા માંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે

Leave a Comment