ભણતા વિદ્યાર્થીઓને ચાર વર્ષમાં મળશે રૂપિયા એક લાખની શિષ્યવૃતિ

ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા કપાલ વિક્રમ સારાભાઈ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ સરસ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં એક છે વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન સહાય યોજના જેમાં ગુજરાતના અંતરિયાળ ગામમાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક પરિસ્થિતિને કારણે આગળ ભણી શકતા નથી તેવા વિદ્યાર્થીઓનો અભ્યાસનો મદદ કરવાના હેતુ માટે આ શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે આ શિષ્યવૃતિમાં કુલ ₹1 લાખની શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે

વિક્રમ સારા વિક્રમ સારાભાઈ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે દાજેતરમાં વિક્રમ સારાભાઈ ફાઉન્ડેશન દ્વારા વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવી છે આ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસશીલ વૃદ્ધિ કેવી રીતે અરજી કરવી આ બધી માહિતી માટે તમે અમારા લેખ અને અંત સુધી વાંચો

ધોરણ આઠ માં ભણતા વિદ્યાર્થીઓને ચાર વર્ષમાં મળશે રૂપિયા એક લાખની શિષ્યવૃતિનું ઉપદેશ્ય ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન આપવાનું છે

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતા Vikram Sarabhai Scholarship Scheme 2024

  • વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે
  • કુલ સંખ્યાના ઓછામાં ઓછા ૫૦ ટકા શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવશે
  • અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓ કરી શકશે કે જેમના કુટુંબની કુલ વાર્ષિક આવક રૂપિયા 1.5 લાખ થી ઓછી છે
  • પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં રૂપિયા એક લાખ સુધી મળશે

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના માટે મળવાપાત્ર સહાય

Vikram Sarabhai Scholarship Scheme 2024

  1. ચાર વર્ષના સમયગાળામાં રૂપિયા એક લાખ સુધીની શિષ્યવૃત્તિ મળશે
  2. ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ₹20,000 મળશે
  3. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 20,000 મળશે
  4. ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે તે ધોરણમાં ₹30,000 ની સહાય મળશે અને ધોરણ 12 માં 30000 અને શિષ્યવૃત્તિ રકમ મળશે

વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ સહાય માટે લેવામાં આવતી પરીક્ષા ની માહિતી Vikram Sarabhai Scholarship Scheme 2024

  • આ પરીક્ષા નો સમય અને તારીખ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે
  • પરીક્ષાનો સમય એક કલાકનો રહેશે
  • પરીક્ષામાં જનરલ નોલેજ અને યોગ્યતાની ચકાસણી કરતા વિકલ્પો ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવશે
  • દરેક સાચા જવાબ માટે ત્રણ માર્કસ આપવામાં આવશે અને ખોટા જવાબ માટે આપવામાં આવશે

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના માટેની પાત્રતા નિયમો અને શરતો

Vikram Sarabhai Scholarship Scheme 2024

  • વિદ્યાર્થી ગુજરાત ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો હોવો જોઈએ
  • આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે વિદ્યાર્થી આવકનો દાખલો આપવાનો રહેશે
  • શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ધોરણ 10 પછી ચાલુ રાખવામાં આવશે? જો આ વિદ્યાર્થી ધોરણ 11 માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે આ હકીકત દર્શાવવા વિદ્યાર્થીએ શાળાના વડા નું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે
  • આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓ અન્ય કોઈ યોજના અંતર્ગત મેળવી શકે નહીં મેળવી શકશે નહિ
  • કોઈપણ સમયે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીની અરજીમાં કોઈ વિસંગતતા ધ્યાનમાં આવશે તો તરત જ તેની શિષ્યવૃતિ બંધ કરી દેવામાં આવશે

વિદ્યાર્થીએ શાળાનું આચાર્યનું લખેલું સર્ટિફિકેટ આપવાનું રહેશે જેમાં નીચે આપેલી તમામ વિગતો હોવી જરૂરી છે

  • વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળાનું નિયમિત વિદ્યાર્થી છે કે કેમ
  • શાળા જ શૈક્ષણિક બોર્ડ સાથે જોડાયેલ હોય તે બોર્ડનું નામ
  • શાળાના બોર્ડના કે ગુજરાત શિક્ષણ વિભાગના નોંધણી ક્રમાંક દર્શાવવાના રહેશે
  • શાળાનું અભ્યાસનું માધ્યમ
  • શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે કેમ

જરૂરી દસ્તાવેજો Vikram Sarabhai Scholarship Scheme 2024

  1. આવકનો દાખલો
  2. વિદ્યાર્થી નો ફોટો
  3. શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર
  4. ધોરણ સાત ની માર્કશીટ
  5. બેન્ક એકાઉન્ટ
  6. ખાતાધારક નું આધારકાર્ડ જો બેંક ખાતુ માતા પિતા અથવા વાલી ના નામે હોય

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ માટે અરજી કેવી રીતે કરવી? Vikram Sarabhai Scholarship Scheme 2024

  • અરજદાર એ વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ માટે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરીને નોંધણી કરવાની રહે
  • હવે તમને શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં છે તો પ્રશ્ન પૂછવામાં આવશે
  • ત્યારબાદ તમારી વ્યક્તિગત શાળાની વિગતો પુરુષ સરનામું વગેરે માહિતી ભરવાની રહેશે
  • નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે જેવા કે વિદ્યાર્થીનો ફોટો આવકનું પ્રમાણપત્ર 350 થી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર ધોરણ સાત ની માર્કશીટ છેલ્લો વિદ્યાર્થી નો ફોટો અપલોડ કરવાનો રહેશે અને કેપ્ચા કોડ નાખીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે

Leave a Comment